ORACLE SPEAKS 22 December: સુંદર અનુભૂતિ તમને તમારા દિવસને કિકસ્ટાર્ટ કરવામાં મદદ કરી શકે છે. રીલીવન્સ નોટિસ તમારું ધ્યાન ખેંચી શકે છે. તમને તમારા માટે ખરીદીમાં વ્યસ્ત રહેવાનું પણ મન થઈ શકે છે.
તમારા રસનો કોઇ વિષય તમને અન્ય કોઇ પણ બાબતો કરતા વધુ આકર્ષિત લાગી શકે છે. તમે કંઇક નવું શરૂ કરવાની ઉતાવળમાં હોઇ શકો છો, કારણ કે સમય અનુકૂળ છે. તમારો શુભેચ્છક તમારી સાથે સારો સમય વિતાવશે.
લકી સાઇન – સૂર્યમુખી
વૃષભ (20 એપ્રિલ – 20 મે)
કેટલાક નવા ઓપનિંગ અથવા તક તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે, જેને કદાચ તમે શોધી પણ ન રહ્યા હોય. તમે તમારો મોટાભાગનો સમય શાંત જગ્યામાં વિતાવવાનું પસંદ કરી શકો છો. કોઈ નવીનતમ નાણાંકીય યોજના તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે.
લકી સાઇન – પીળી કેન્ડલ
મિથુન (21 મે – 21 જૂન)
અચાનક કોઇ મિત્ર કે સાથી કાર્યકર તમારી ઘરે આવી શકે છે. એકસાથે એક કરતા વધુ કામોના કારણે તમારું ધ્યાન ભટકી શકે છે. વધારે સ્પીડમાં ડ્રાઇવિંગ કરવાનું ટાળવું જોઇએ.
લકી સાઇન- બુદ્ધા સ્ટેચ્યુ
કર્ક (22 જૂન – 22 જુલાઇ)
તમારા આત્મવિશ્વાસમાં ચમત્કારિક વધારો જોવા મળશે. કોઇ પરંપરાગત કાર્યક્રમ માટે તમારે બહાર જવાનું થઇ શકે છે. તમે અગાઉ રોકેલા નાણાં સારા પરીણામો આપી શકે છે.
લકી સાઇન – ગીટાર
સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)
તમે મોટે ભાગે મુશ્કેલ કાર્ય પ્રત્યેના તમારા એકંદર અભિગમમાં પરિવર્તન જોઈ શકો છો. મિત્રોનો સારો સહયોગ તમને સરળતાથી બીજી તરફ લઈ જઈ શકે છે. બાકી રહેલી બાબતો અંગે હવે ધ્યાન આપવું પડી શકે છે.
લકી સાઇન – ક્રિપર
કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)
તમારી અંદર કોઇ સુધારાની નવી નિશાની જોઇ શકો છો. અણધારી સ્થિતિમાં એન્ઝાયટી અનુભવી શકો છો. ટ્રીપ પ્લાન હવે સ્પષ્ટ જણાઇ શકે છે.
લકી સાઇન – કિચેન
તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)
હાલ ચર્ચા કરવા માટે બાબતો થોડી પ્રીમેચ્યોર લાગી શકે છે. જો પરીવારના કોઇ સદસ્ય તરફથી તમને સલાહ આપવામાં આવે, તો તમારે સાંભળવી જોઇએ. તમને નવું વાહન ખરીદવાનો વિચાર આવી શકે છે.
લકી સાઇન – વોલ ડિસ્પ્લે
વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)
કાયમી સ્થિતિ જેવું કંઇ જ હોતું નથી. અન્ય લોકો પર સવાલ કરતા પહેલા તમારે તમારા શબ્દો પર ધ્યાન આપવું જોઇએ. અમુક ચિંતાના વિષયો તમને વ્યસ્ત રાખી શકે છે.
લકી સાઇન – બ્લેક ડાયરી
ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
હવે મિલકતને જાળવવી મુશ્કેલ લાગી શકે છે. આર્થિક બાબતોમાં થોડી ગરબડનો સામનો કરી શકો છો. તમારા બાળકને કેટલીક તાત્કાલિક સહાયની જરૂર પડી શકે છે.
લકી સાઇન – બ્લૂ ક્રિસ્ટલ
મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)
તમે ઉત્સુક ન પણ હોઈ શકો અથવા તમારી પાસે પર્યાપ્ત સમય ન હોઈ શકે, પરંતુ તમારે મનોરંજન માટે બહાર નીકળવું પડી શકે છે. ભીડમાં ખોવાઈ ગયાની લાગણી અનુભવી શકો છો. તમે ધ્યાનની કેટલીક સંગીત ટેક્નિકનો ઉપયોગ કરી શકો છો.
લકી સાઇન – ચાનો કપ
કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)
સુંદર અનુભૂતિ તમને તમારા દિવસને કિકસ્ટાર્ટ કરવામાં મદદ કરી શકે છે. રીલીવન્સ નોટિસ તમારું ધ્યાન ખેંચી શકે છે. તમને તમારા માટે ખરીદીમાં વ્યસ્ત રહેવાનું પણ મન થઈ શકે છે.
લકી સાઇન – ચેસબોર્ડ
મીન (19 ફેબ્રુઆરી- 20 માર્ચ)
તમારી સાથેની દલીલમાં છેલ્લો મત માતાપિતાનો હોઈ શકે છે. કોઈ એવી વ્યક્તિ જેને તમે તમારી નજીકની માની હશે, તે થોડા સમય માટે તમારી અવગણના કરી શકે છે. છેલ્લી ઘડીનો ક્રિએટિવ કોલ તમે લઈ શકો છો, કારણ કે તે પ્રોજેક્ટને બચાવશે.
લકી સાઇન – લિમિટેડ એડિશન (આર્ટિકલ)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર