Home /News /dharm-bhakti /Oracle Speaks 18 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાય, શું છે તમારી લકી સાઇન

Oracle Speaks 18 January: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યવસાય, શું છે તમારી લકી સાઇન

Oracle Speaks 18 January:

Oracle Speaks 18 January: તમે ગમે તેટલા વ્યસ્ત હોય તમારા પરીવાર સાથે સંપર્કમાં રહેવાનું ભૂલશો નહીં. આમ કરવાથી તમે તમારા મૂળ સાથે સંકળાયેલા રહેશો. તમને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં રસ જાગી શકે છે. લિડરશીપ માટેની કોઇ તક જલદી જ મળી શકે છે.

વધુ જુઓ ...

  મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)


  અમુક લોકો આજે સુસ્તી અનુભવી શકે છે અને કામ કરવા માટે પૂરતી પ્રેરણાનો અભાવ વર્તાઇ શકે છે. જેના કારણે તમે અમુક પ્લાન્સ કેન્સલ કરી શકો છો. તમારી ચિંતાને શાંત કરવા માટે તમે રીટેલ થેરાપીમાં પણ સામેલ થઈ શકો છો.

  લકી સાઇન – આલ્બમ

  વૃષભ (20 એપ્રિલ – 20 મે)


  કિંમતી સંબંધોમાં પણ સતત કાળજી જરૂરી છે. તમારા જીવનસાથીને તમારે વધુ સંભળાવવું પડી શકે છે. જો સ્થિતિઓ ક્યારેક તમારી વિરુદ્ધ હોય, તો સુરક્ષિત રહેવા થોડું અંતર રાખવું સારું છે.

  લકી સાઇન – જૂનૂં મોટરસાયકલ

  મિથુન (20 મે – 21 જૂન)


  કોઈ નવી વ્યક્તિ તમારી જવાબદારી શેર કરી શકે છે. તમારી પ્રગતિ માટે આ સારા સમાચાર છે. તમારા બાકી રહેલા અસાઇન્મેન્ટ્સ હવે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. સમયસર રિમાઇન્ડર તમને વધારાના કામથી બચાવશે.

  લકી સાઇન – કી ચેઈન

  કર્ક (22 જૂન – 22 જુલાઇ)


  તમે ગમે તેટલા વ્યસ્ત હોય તમારા પરીવાર સાથે સંપર્કમાં રહેવાનું ભૂલશો નહીં. આમ કરવાથી તમે તમારા મૂળ સાથે સંકળાયેલા રહેશો. તમને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં રસ જાગી શકે છે. લિડરશીપ માટેની કોઇ તક જલદી જ મળી શકે છે.

  લકી સાઇન – પર્લ

  સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)


  જો તમે કોઇને ભૂતકાળમાં દુઃખી કર્યા છે તો તેણે તમને હજુ સુધી માફ નથી કર્યા. હવે સમાધાન કરવાનો સારો સમય હોઈ શકે છે. કોલેજના મિત્રો રીયુનિયનનું આયોજન કરી શકે છે. વધુ પડતું ખાવાથી બચશો.

  લકી સાઇન – રેન્બો આર્ટિકલ

  કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)


  આગળ આવનારા પડકારો માટે તમારા મનને તૈયાર કરો. તમારી પાસે વિદેશથી કોઇ તક આવી શકે છે. દિવસના અંત સુધીમાં તમને થોડો એકાંત માણવાનું મન થઈ શકે છે.

  લકી સાઇન – કોફી શોપ

  તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)


  ખરાબ પરિસ્થિતિને કારણે ઘરનું શાંત વાતાવરણ ખોરવાઈ શકે છે. જેના માટે તમે આયોજન નહોતું કર્યુ તે વધારાનું કામ તમને મળી શકે છે. મનોરંજનનો નવો સ્રોત તમારું ધ્યાન વિચલિત કરશે.

  લકી સાઇન – ગ્લાસ જગ

  વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)


  કાર્ય સ્થળે જે સ્થિતિઓ ઊભી થઇ રહી છે તેના પ્રત્યે સજાગ રહેશો. તમારું ઇન્વોલ્મેન્ટ પાછળથી તમને લાભ કરાવી શકે છે. પાડોશમાં ખલેલથી વિક્ષેપ પેદા કરી શકે છે. રોમેન્ટિક બાબતો આશાસ્પદ લાગી રહી છે.

  લકી સાઇન – બેટરી સેટ

  ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)


  કોઈ સમાચાર ક્યારેક સારા સમાચાર હોઈ શકે નહીં. દિવસ થોડો અસ્તવ્યસ્ત હોઈ શકે છે, તેથી જેમ ચાલે છે તેમ ચાલવા દેશો. તમને વહેલા નિવૃત્ત થવું પણ ગમી શકે છે. તમે કોઇ લોંગ ડિસ્ટન્સ પરંતુ અર્થપૂર્ણ વાતચીતમાં સામેલ થઇ શકો છો.

  લકી સાઇન -જૂની મનપસંદ નોવેલ

  મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)


  તમે જોડાણ માટેની નવી તક માટે તૈયાર રહી શકો છો. રસ્તો સ્પષ્ટ અને સીધો લાગી શકે છે, પરંતુ ફાઇન પ્રિન્ટ ધ્યાનમાં લેશો. તમારા ગૌણ અધિકારી તમારી અપેક્ષા મુજબ સહકાર ન આપી શકે.

  લકી સાઇન – કોપર ગ્લાસ

  કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)


  જો તમે ફેસ વેલ્યૂના આધારે વસ્તુઓને સ્વીકારો છો તો તમારો દિવસ સરળ રહેશે. થાક અનુભવવો સામાન્ય વાત છે, તમારી જાતને થોડો આરાપ પણ આપશો. કોઈ કાર્યનું મૂલ્યાંકન કરતા પહેલા ખાતરી કરો કે તમારા તથ્યો યોગ્ય છે.

  મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)


  કોઈ સારા મિત્રને તેમની પારિવારિક બાબતોમાં મદદની જરૂર પડી શકે છે. પ્રયત્ન કરો અને તમારા સહકાર્યકરોની વધારે પડતી ટીકા ન કરો. ભૂતકાળમાં રાખેલું સુરક્ષિત ભંડોળ હવે મદદરૂપ સાબિત થઈ શકે છે.

  લકી સાઇન – ક્રિસ્ટલ જાર
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Astrology in gujarati, Rashi bhavishya

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन