Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 16 January: કેવો રહેશે આપનો આજનો દિવસ અને કઈ વાતોનું રાખવું પડશે ધ્યાન જાણો આજનું રાશિ ભવિષ્ય

ORACLE SPEAKS 16 January: કેવો રહેશે આપનો આજનો દિવસ અને કઈ વાતોનું રાખવું પડશે ધ્યાન જાણો આજનું રાશિ ભવિષ્ય

Oracle Speaks 17 January:

ORACLE SPEAKS 17 January: કોઈપણ વ્યવસાયિક કાર્યમાં તમારા કાગળો અને ફાઇલોને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રાખો. કોઈપણ વસ્તુ પર સહી કરતા પહેલા તેને સારી રીતે વાંચો. આ સમયે વ્યવસાય સંબંધિત કોઈપણ યોજના પેન્ડિંગ હોઈ શકે છે. પરંતુ નોકરીમાં તમારી ઓફિસમાં હળવાશનું વાતાવરણ રહેશે.

વધુ જુઓ ...

  મેષ: માર્ચ 21-એપ્રિલ 19


  આજનો દિવસ તમારા માટે આશ્ચર્યથી ભરેલો હોઈ શકે છે, સાથે જ આજે તમે કેટલીક બાબતોને લઈને ઉજવણી કરો તોની પણ સંભાવના છે. આજના તમારા સિતારાઓ નવા જોડાણ અને રોકાણને સમર્થન આપી અને સકારાત્મક પરિણામો આપશે. કોઈપણ ચર્ચા વિચારણા દરમ્યાન શાંત રહેવાનો પ્રયાસ કરો સાથે જ નિર્ણયોના વિશ્લેષણ કરવાની જરૂર છે.

  લકી સાઈન– મેનિક્વિન

  વૃષભ : એપ્રિલ 20- મે 20


  જો ભૂતકાળમાં લાંબા સમયથી તમે કોઈ પ્રકારની ભાવનાત્મક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હોવ તો હવે આવનારા સમયમાં તમને તેનાથી છૂટકારો મળી શકે છે. આવનારા સમયમાં કેટલીક બાબતોમાં તમારી જૂની પરંપરાઓ અવરોધરૂપ સાબિત થઈ શકે છે.

  લકી સાઈન– રોલ મેડેલ

  મિથુન : મે 21- જૂન 21


  યોજનામાં અચાનક ફેરફાર તમારા માટે દિવસને સંપૂર્ણપણે બદલી શકે છે. આ સાથે જ તમને કોઈ ઇવેન્ટ માટે આમંત્રિત કરવામાં આવી શકે છે. દિવસના અંત સુધીમાં તમારો પરિચય કોઈ નવી અને સારી વ્યક્તિ સાથે થઈ શકે છે. યા નવી ઓળખાણ લાંબાગાળે તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે. સ્વાસ્થ જાળવી રાખવા માટે બહારનુ ખાવાનુ ટાળો.

  લકી સાઈન– સોનાના તાર

  કર્ક: જૂન 22- જુલાઈ 22


  કંઈક નવું શરૂ કરતા પહેલા તમે થોડી નર્વસનેસ અનુભવી શકો છો. જો કે નવી શરૂઆતમાં ભાગ્ય તમારી સાથે રહશે. કોઈ ચોક્કસ નિર્ણય લેવા અંગે તમારા મનમાં મૂંઝવણ થઈ શકે છે. આ મૂંઝવણમાં સ્પષ્ટતા મેળવવા માટે તમને થોડો સમય લાગી શકે છે.

  લકી સાઈન– ગુલાબનો છોડ

  સિંહ: જુલાઈ 23- ઓગસ્ટ 22


  આજના દિવસે તમારી પોતાની શરતો પર વસ્તુઓને નવો રૂપ આપવા માટે અને તેને સિદ્ધ કરી શકો છો. તમારા સારા ભાગ્યને કારણે તમે કોઈપણ મુશ્કેલી વિના અન્ય લોકો કરતા આગળ નીકળશો. તમારા કામ માટે તમને આજે પ્રશંસા પણ મળી શકે છે. તમારી સરાહનીય કામગીરી માટે તમને રિવોર્ડ પણ મળી શકે છે.

  લકી સાઈન– સનરાઈઝ

  કન્યા: ઓગસ્ટ 23- સપ્ટેમ્બર 22


  દિવસની શરૂઆત ધીમી અને સુસ્ત રહી શકે છે જો કે તમારી આંતરિક ઉર્જાને કારણે દિવસ સારી રીતે પાર પડી જશે. ધીમી શરૂઆતને લઈને તમારા રાજિંદા કામો પણ ભારરૂપ લાગી શકે છે. નાની મોટી સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં તમે માનસિક દબાણનો અનુભવ કરી શકો છો. જો કે દિવસ દરમ્યાનની સમસ્યાઓ બાદ તમારી સાંજ સારી રહેતી જણાઈ રહી છે.

  લકી સાઈન ઉંચી ઈમારત

  તુલા: સપ્ટેમ્બર 23- ઓક્ટોબર 23


  તમે ઘણા સમયબાદ તમારામાં પરિપક્વતા દેખાઈ રહી છે હવે તેનો ઉપયોગ કરીને તમારે પરિસ્થિતીઓને સારી રીતે સમજીને તેનુ વિશ્ણેષણ કરી શકો છો. તમારી પાસેથી કંઈક વધુ સારુ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે અને તે તમારા પર પ્રતિબિંબિત કરવા માટેનો ભાર છે. તમારા નજીકની તમારા પર નિર્ભર કોઈ વ્યક્તિ તકલીફમાં હોઈ શકે છે.

  લકી સાઈન– ટેન વોલેટ

  વૃશ્ચિક: ઓક્ટોબર 24 – નવેમ્બર 21


  આજના દિવસે તમારી જવાબદારીઓ નિભાવવાને દિવસ છે. જે કામ માટે તમે જવાબદાર છો અને પ્રતિબદ્ધ છો તેની માટે તમારી હાજર રહેવુ જરૂરી છે. જો કે તમારા સ્વભાવમાં પ્રતિબધ્ધતાનો અભાવ હતાશા અને મુશ્કેલીનુ કારણ બની શકે છે. જો તમે પ્રોપર્ટી ડિલીંગના કોઈ કામમાં રોકાયેલા છો અથવા તો તે કરવાનુ વિચારી રહ્યાં છો તો તમારે થોડી રાહ જોવી જરૂરી છે.

  લકી સાઈન– એમરાલ્ડ (પન્ના)

  ધન: નવેમ્બર 22 – ડિસેમ્બર 21


  આપનો આજનો દિવસ બહુવિધ તકો સાથેનો આ એક ગતિશીલ દિવસ છે. હાલ પૂરતી આ તકો નાની દેખાઈ શકે છે જો કે આગળ જતા તે રસપ્રદ અને સારી તકમાં પરિણમે શકે છે. જો કે તમારા પેન્ડિંગ પડી રહેલા કેટલાક નિર્ણયો પર તમારે પુર્નવિચાર કરવાની જરૂર છે. વાતો પર પ્રતિક્રિયા આપવા માટેનો સારો દિવસ છે.

  લકી સાઈન– ગોલ્ડન એમ્બ્રોઈડરી

  મકર : ડિસેમ્બર 22 – જાન્યુઆરી 19


  કોઈ ખાસ કામકાજ વિના આજનો દિવસ સામાન્ય રીતે પસાર થતો દેખાઈ રહ્યો છે. આ સામાન્ય દિવસનો ઉપયોગ તમે ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે કરી શકો છો. કોઈ મિત્ર કે સ્વજન સાથે ઓચિંતી મુલાકાત થઈ શકે છે. આજે આપના માતાના સ્વાસ્થ વિશે આપ ચિંતીત રહી શકો છો.

  લકી સાઈન– મધમાખી

  કુંભ: જાન્યુઆરી 20- ફેબ્રુઆરી 18


  આજનો દિવસ તને સપનાની દુનિયામાં વિતાવો અને કાલ્પનિક દુનિયામાં જીવીના વિતાવશો. જો કે હવે તમારે વાસ્તવિક દુનિયામાં જીવવા માટે ભાનમાં આવવુ જરૂરી છે. ભવિષ્યમાં આગળ વધવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. તમારા જીવનને નવી દિશા આપવા માટે એક રસપ્રદ તક આવી રહી છે.

  લકી સાઈન– શણની બેગ

  મીન: ફેબ્રુઆરી 19 – માર્ચ 20


  આજે જો તમે તમારી લાગણીઓ જાહેર કરો છો, તો તમને ઠેસ પહોંચવાનો ડર છે, પરંતુ જો તમે લાગણીઓ જાહેર નહીં કરો, તો તે તમને ચિંતા આપી શકે છે. કોઈ ખૂબ જ નજીકનો મિત્ર જે તમારું રહસ્ય જાણે છે તે યોગ્ય વ્યક્તિ છે જેના પર આધાર રાખી શકાય છે.

  લકી સાઈન– તળાવ
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astro Tips, Astrology, Astrology in gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन