Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 15 November : આ રાશિના જાતકોએ પોતાનો ગુસ્સો કાબુમાં રાખવો, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 15 November : આ રાશિના જાતકોએ પોતાનો ગુસ્સો કાબુમાં રાખવો, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS 15th Nov

ORACLE SPEAKS 15 November : તમને જે આશા હતી તે મુજબ તમને ટ્ટ્રીટમેન્ટ ન પણ મળી શકે. ટૂંકી મુસાફરી થવાની સંભાવના કાર્ડ સૂચવી જાય છે. તમારા ઘરની બહાર થોડો ક્યુઆલિટી સમય પસાર કરો. જયારે ઘરે પાછા ફરો ત્યારે તમારે તણાવ મુકત રહેવાની જરૂર છે

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  મેષ : 21 માર્ચ-19 એપ્રિલ


  તમારા માટે કેટલીકવાર વસ્તુઓને એમને એમ જવા દેવી એ એક પડકાર છે. વ્યવસાય સંબંધિત બાબતો પર નવી ભાગીદારી કરી શકો છો. સ્પર્ધાત્મક હોવાને બદલે વર્તમાન તકો પર ધ્યાન કેન્દ્રિત કરો.

  લકી સાઇન - તળાવ

  વૃષભ : 20 એપ્રિલ-20 મે


  કાર્યક્ષમતામાં વરિષ્ઠો દ્વારા આપવામાં આવતા કષ્ટ સહન ન કરવાની અગાઉથી ચેતવણી આપવામાં આવે છે. કામ સંબંધિત પડકારો માટે તૈયાર રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય સારું બની શકે છે.

  લકી સાઇન - મધમાખી

  મિથુન : 21 મે - 21 જૂન


  તમે કદાચ વધુ પ્રયત્નો કર્યા હશે પણ લાગણી સભાનપણે તમારે વ્યક્ત કરવી પડશે. તમારે તમારી બીજા સાથેની વાતચીતને ચોક્કસપણે તપાસતા રહેવું જોઈએ. કોઈ સહકર્મી જાહેરમાં તમારી છબીને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. તેથી સાવધ રેહવું.

  લકી સાઇન - એક બ્રોન્ઝ વૉલેટ

  કર્ક : 22 જૂન-22 જુલાઈ


  જ્યારે અન્ય લોકો તમને મળે ત્યારે પોઝિટિવ વાઇબ્સ આપનાર કરતી વ્યક્તિ તરીકે તમારી છબી ઉપસી શકે છે. તમારે વાસ્તવિકતાને સ્વીકારીને પાછા આવવાની જરૂર છે. તમે જે લોકો પર વિશ્વાસ કરી રહ્યાં છો, તેમની કાં તો સમીક્ષા કરવાની જરૂર છે, અથવા નિયમિત રીતે વાતચિત ચાલુ રાખી શકો છો.

  લકી સાઇન - એક ટમ્બલર

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  અનુકૂળ વલણ, થોડી ટીમ ભાવના સાથે તમારી જાતને બ્રશઅપ કરો. આતુરતાપૂર્વક શીખનાર બનવાની યોગ્યતા વિકસાવો. ઘરમાં તમારા વલણ માટે ટીકા થઈ શકે છે. રોકડ પ્રવાહ જળવાઈ રહે તે જરૂરી છે.

  લકી સાઇન - વૉકિંગ સ્ટીક

  કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  કેટલીકવાર જ્યારે બે લોકો મળે છે, ત્યારે એક સ્પાર્ક થઈ શકે છે તેને અવગણશો નહીં. તમારી કોઈ ખાસ વ્યક્તિ સાથે આયોજન વિના મુલાકાત થવાની સંભાવના છે, ટૂંક સમયમાં ટૂંકી સફર પર જવાની સંભાવના છે.

  લકી સાઇન - એક કાળો સ્ફટિક

  તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  જો તમે અત્યારે અમુક બાબતો વિશે ચોક્કસ ન હોવ, તો હમણાં માટે મુલતવી રાખો. તમારા કુટુંબ સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો. નવો પ્રોજેક્ટ આવવાની સંભાવના છે, જેનાથી તમે થોડા દિવસો માટે વ્યસ્ત રહો તેવી શક્યતા છે.

  લકી સાઇન - સાગના લાકડાનું ફર્નિચર

  વૃશ્ચિક : ઓક્ટોબર 24 - નવેમ્બર 21


  લાંબા સમયથી બાકી રહેલા કામ પર સારો એવો મજબૂત સંકેત તમને અનુભવ કરવા મળશે. એક ગેટ ટુ ગેધરથી તમારામાં તાજગીનો એહસાસ થશે. તેને આગળ માટે સાચવી રાખવાની સલાહ છે.

  લકી સાઇન - વાંસનો છોડ

  ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  ગુસ્સો એ કોઈપણ પ્રશ્નને ઉકેલવા માટે યોગ્ય નથી, તેથી તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. જુગાર જેવા જોખમી કામ કરવાનું ટાળો. નવા વાહનની ખરીદી થવાની શક્યતાઓ કાર્ડ પર સૂચવી જાય છે.

  લકી સાઇન - ક્લીઅર ક્વાર્ટઝ

  કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી


  તમને જે આશા હતી તે મુજબ તમને ટ્ટ્રીટમેન્ટ ન પણ મળી શકે. ટૂંકી મુસાફરી થવાની સંભાવના કાર્ડ સૂચવી જાય છે. તમારા ઘરની બહાર થોડો ક્યુઆલિટી સમય પસાર કરો. જયારે ઘરે પાછા ફરો ત્યારે તમારે તણાવ મુકત રહેવાની જરૂર છે

  લકી સાઇન - વાદળી નીલમ

  મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  તમારો દિવસ કેટલીક પ્રવૃત્તિઓ સાથે ઓછો તણાવપૂર્ણ રહેશે. તમે ઘરેલુ કામ પર ઘણી મદદ પ્રાપ્ત કરી શકો છો. આ સમયગાળામાં નવું રોકાણ કરવાની ભલામણ કરવામાં આવે છે.

  લકી સાઇન - મોર પીંછ
  First published:

  विज्ञापन
  विज्ञापन