Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 14 January: મિથુન રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર, વાંચો આજનું રાશિફળ

ORACLE SPEAKS 14 January: મિથુન રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર, વાંચો આજનું રાશિફળ

ORACLE SPEAKS 14 January

ORACLE SPEAKS 14 January: તમારી આંતરવ્યક્તિત્વ કુશળતા(સ્કિલ) માટે આજે એક સરળ દિવસ છે. નવા કમિટમેન્ટ્સ આપવા ફાયદાકારક બની શકે છે. કોઈ નજીકના મિત્રને સંદેશો પહોંચાડવા માટે તમારી મદદની જરૂર પડી શકે છે. તમારી આસપાસ બનતા નાટક તમારી શાંતિ છીનવી શકે છે. કોઈક સાચા હૃદય સાથે તમારી મદદે આવશે.

વધુ જુઓ ...

  મેષ : 21 માર્ચ-19 એપ્રિલ


  મોટાભાગના દિવસોથી વિપરીત આજનો દિવસ થોડો નીરસ-શાંત-આળસું હોઈ શકે છે. આજે તમે સુસ્તી અનુભવી શકો છો, પરંતુ બપોર બાદ એનર્જી બૂસ્ટ અપ થશે. અચાનક કોઈક બાબત મૂંઝવણમાં વધારો કરી શકે છે.

  લકી સાઇન - વાદળી પથ્થર

  વૃષભ : 20 એપ્રિલ-20 મે


  તમારી આંતરવ્યક્તિત્વ કુશળતા(સ્કિલ) માટે આજે એક સરળ દિવસ છે. નવા કમિટમેન્ટ્સ આપવા ફાયદાકારક બની શકે છે. કોઈ નજીકના મિત્રને સંદેશો પહોંચાડવા માટે તમારી મદદની જરૂર પડી શકે છે. કોઈની તરફેણ કરવાનો દિવસ છે.

  લકી સાઇન - મુગટ

  મિથુન : 21 મે - 21 જૂન


  તમારી આસપાસ બનતા નાટક તમારી શાંતિ છીનવી શકે છે. કોઈક સાચા હૃદય સાથે તમારી મદદે આવશે. કોઈપણની છેતરપિંડી કે ઝાંસામાં ન આવતા. એકંદરે દિવસ સારો છે.

  લકી સાઇન - એક શેવાળની લાકડી

  કર્ક : 22 જૂન-22 જુલાઈ


  તમારું રહસ્ય ઉકેલાઈ જશે. લાંબા સમયથી તમારા મગજમાં કંઈક ચાલતું હતું તમે તેને બંધ કરવાનો રસ્તો શોધશો. તમારે વસ્તુઓને થોડી અલગ રીતે જોવાનું શરૂ કરવું પડશે કારણ કે જૂની પદ્ધતિઓનું હવે કોઈ મૂલ્ય નથી.

  લકી સાઇન - એક દેવદૂતની નિશાની

  સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ


  જો તમે તમારી આક્રમકતાને છોડશો તો તમારી પાસે અનેક શ્રેષ્ઠ તકો અને ઓછી ચિંતાઓ હોઈ શકે છે. તમે તમારી જાત પરનું કાબૂ ગુમાવવાની કિંમત ચૂકવવાનું મન ન બનાવતા. વ્યાયામ અથવા ધ્યાનની સલાહ.

  લકી સાઇન - એક રેશમ પટ્ટો

  કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર


  આગામી પગલું લેતા ખચકાશો નહિ, અમુક અંશે જોખમ લેવા યોગ્ય રહેશે. તમારે ટૂંક સમયમાં નવા વાતાવરણ-વ્યવહારમાં અનુકૂળ થવું પડશે. જો ઘર અથવા ઓફિસ શિફ્ટ કરવાની કે બદલવાની યોજના બનાવી રહ્યા છો તો સંયોગ બની રહ્યાં છે.

  લકી સાઇન - એક સીમા ચિહ્ન

  તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર


  તમે છેલ્લું મિશન સફળતાપૂર્વક સંભાળી લીધું છે તો હવે આરામ લેવાનો અને આગળની યોજના બનાવવાનો સમય છે. શાંત મને તમને સારા-સારા આઈડિયા આવશે એટલેકે આરામથી બેસીને વિચારો. કોઈપણ બાબતમાં તમે સાચું અને યોગ્ય પસંદ કરો છો તેની તકેદારી રાખો. કેશફ્લો ફરી સામાન્ય થશે.

  લકી સાઇન – એક સિગ્નેચર ટ્યુન

  વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર


  તમારા બાળકો આજે મનથી તમારો સમય માંગશે. તેમને તમારા સમય અને ધ્યાનની જરૂર છે. ભૂતકાળમાં કરવામાં આવેલ અમુક નક્કર રોકાણ હવે કામમાં આવી શકે છે. ખૂબ જ ટૂંક સમયમાં તમે એક ગેટ ટૂ ગેધરનું પ્લાનિંગ કરી રહ્યાં છો.

  લકી સાઈન – એક લાલ રિબન

  ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર


  લાંબા સમય પહેલા તમારી પાસેથી કોઈકે લીધેલ ઉધાર હવે પરત મળી શકે છે અથવા તો તે આપવા માટેર મન બનાવી શકે છે. તમે કદાચ કોઈને નજીકથી પીછો કરી રહ્યા હતા. હવે તમારી જાતને તેમની સાથે વ્યક્ત કરવાનો સમય આવી ગયો છે. તમારે કેટલાક એક્સપર્ટ ઓપિનિયનની જરૂર પડી શકે છે.

  લકી સાઇન – ટોપી

  મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી


  આજે તમે વિચારોથી ભૂતકાળમાં જ રહેશો અને તમારી ઉપલબ્ધિઓને પણ યાદ કરશો. તેને કારણે દિવસની શરુઆત ધીમી થશે પરંતુ તમારી એનર્જીથી તમે દરેક રસ્તા શોધી લેશો. કોઈ વધારે મૂવમેન્ટની અપેક્ષા નથી.

  લકી સાઇન - એક ટ્રોલી

  કુંભ: 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી


  તમે જેની થોડા મહિના પહેલા કલ્પના કરી હતી, હવે તમે તે સમય તરફ આગળ વધી રહ્યા છો. વિદેશથી આવનાર વ્યક્તિ તમારા માટે ઉત્તમ તક લઈને આવી શકે છે. જો તમે લાંબાગાળાના રોકાણો કર્યા હોય તો તમારે હવે તેમની સમીક્ષા કરવી પડશે.

  લકી સાઇન – એક તારો

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ


  આજે તમે આંતરિક રીતે તમારી પ્રગતિને અનુભવી શકશો. વસ્તુઓ તમારા માટે એકસાથે આવી રહી છે અને જીવનમાં નોંધપાત્ર પ્રગતિશીલ મૂવમેન્ટ છે. હાલ એક નાનો બ્રેક લેવાની જરુર છે.

  લકી સાઇન – એક પરફ્યુમની બોટલ
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology, Astrology in gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन