Home /News /dharm-bhakti /Oracle Speaks 28 September : આ રાશિના જાતકો નવો વ્યવસાય કે સ્ટાર્ટ-અપ શરુ કરી શકશે, જાણો આજનું રાશિફળ

Oracle Speaks 28 September : આ રાશિના જાતકો નવો વ્યવસાય કે સ્ટાર્ટ-અપ શરુ કરી શકશે, જાણો આજનું રાશિફળ

Oracle Speaks 28 September : આ રાશિના જાતકો નવો વ્યવસાય કે સ્ટાર્ટ-અપ શરુ કરી શકશે, જાણો આજનું રાશિફળ

ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે

મેષ: 21 માર્ચ-19 એપ્રિલ

હવે રસ્તો સાફ દેખય છે તેથી તમે હવે આગળ વધી શકો છો. છેલ્લા કેટલાક દિવસોમાં તમે જે આયોજન કરી રહ્યા છો તે તમામ આયોજન પર કામ કરવાનો સમય છે. સુખનો નવો અનુભવ આકર્ષક લાગી શકે છે.

લકી સાઇન - ટેન્જેરીન એપેરલ

વૃષભ: 20 એપ્રિલ-20 મે

તમે તમારા ભ્રમમાંથી બહાર આવવા માટે તૈયાર છો, કારણ કે હવે વસ્તુઓ ઘણી સ્પષ્ટ થઈ રહી છે. આગળનો પડકાર મુશ્કેલ લાગી શકે, પરંતુ તે અશક્ય નથી. તમારે તે ઝીલવાનો પ્રયાસ કરવો જ જોઈએ. કાર્યસ્થળની સમસ્યાઓ તમને વ્યસ્ત રાખી શકે છે.

લકી સાઇન - લવિંગ

મિથુન: 21 મે-21 જૂન

તમે વર્તમાન પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરશો છો તે વિશે તમે સુંદર ચિત્ર દિમાગમાં બનાવી રહ્યાં હશો. પરંતુ તે માત્ર મનમાં રહેલી એક યોજના છે, વાસ્તવિક યોજના ખરેખર અલગ હોઈ શકે છે. જો તમે તમારી વાતચીતથી કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તો તમારે તેની સમીક્ષા કરવી આવશ્યક છે.

લકી સાઇન -રૂબી

કર્કઃ 22 જૂન-22 જુલાઇ

સફળતાનો મૂળ નિયમ દ્રઢતા છે અને તમે તે મુશ્કેલ રીતે શીખી રહ્યાં છો. ખૂબ જ સખત મહેનત કરવા છતાં ખૂબ ઓછી સિદ્ધિ હાંસલ કરી શકવાની નિરાશા અનુભવો છો. કાનૂની ક્ષેત્રના લોકો માટે સારા સમાચાર હોઈ શકે છે.

લકીસાઇન - મેરીગોલ્ડ

સિંહ રાશિ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ

વધુ પડતા વ્યવહારુ બનવાથી ક્યારેક તમારું વ્યક્તિત્વ ઘમંડી લાગી શકે છે. નાણાંકીય બાબત થોડી સારી હિલચાલ બતાવી શકે છે. જેઓ નવા સોદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેમના માટે સાવધાનીનો રાખવાનું હિતાવહ છે.

લકી સાઇન - ચાર્મ બ્રેસલેટ

કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

અન્ય વ્યક્તિ તમે સમજાવવા માંગો છો, તે તમને તે જ રીતે હંમેશા સમજશે એ જરૂરી નથી. તમારી જાતને વ્યક્ત કરતી વખતે તેને થોડું સરળતાથી કહો. કોઈપણ તબીબી સમસ્યાઓ ટાળવા માટે તમારે તમારી સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ.

લકી સાઈન - પાણીની બોટલ

તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

કોઈની સાથે સંબંધો સુધારવાની જરૂર પડી શકે છે. ત્યાં કેટલીક વાતચીત ખોટી રીતે થઈ શકે છે, જે એક અલગ ગૂંચવણ તરફ દોરી શકે છે. ટોક્સિક વ્યક્તિઓથી દૂર રહેવું અત્યારે શ્રેષ્ઠ ઉપાય હશે.

લકી સાઇન - લીલો પથ્થર

વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

તમે કોઈ પણ રીતે જુઓ તો તેમાં દખલ જણાશે જ. શક્ય હોય ત્યાં સુધી વિવાદો ટાળો. એક નવો ભાગીદારીમાં વ્યવસાયનો વિચાર કાર્ડ પર છે. જો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરોમાં તમારા કાર્યને વિસ્તારવાનું આયોજન કરી રહ્યાં છો, તો હવે સમય આવી ગયો છે.

લકી સાઇન - ખિસકોલી

ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

હૃદયની બાબતો આજે આગળ વધી શકે છે. કોઈ તમારા માટે લાંબા સમયથી તેમની લાગણીઓ વ્યક્ત કરવાની યોજના બનવાતું હશે. બસ તે કરવાની હિંમત હવે હશે . ટેક્સની કેટલીક બાબતો કોઈ કારણ વગર અટકી શકે છે.

લકી સાઇન - કબૂતર

મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

કોઈ વ્યક્તિ વિશે તમારી ધારણાને લઈને તમને થોડી મૂંઝવણનો સામનો કરવો પડી શકે છે. કોઈની વાતચીતથી પ્રભાવિત ન થવું શ્રેષ્ઠ રહેશે. જો તમે એવા વ્યવસાયમાં છો જે નવો છે અથવા સ્ટાર્ટ-અપ છે, તો તમારે થોડા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

લકી સાઇન - મૃગજળકુંભ : 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી

સૌથી ખરાબ સ્થિતિ હવે સમાપ્ત થઈ રહી છે અને તમે એક નવા જીવન અને નવા સાહસ સાથે તમારી આત્માને ખુશ કરવા માટે આગળ વધી રહ્યા છો. નાણાંકીય આયોજનને સમીક્ષાની જરૂર પડી શકે છે. બાકીનું બધું ખૂબ નિયંત્રણ હેઠળ છે.

લકી સાઈન - સ્લશ

મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

આખરે તમને તે ઓળખ મળી શકે છે જેના માટે તમે ખરેખર લાંબા સમયથી કામ કરી રહ્યા છો.જો કે હવે તમને તેનાથી ફરક પડતો નથી પરંતુ તમારે યોગ્ય સમયનું મહત્વ સમજવું જોઈએ.

લકી સાઈન - બ્રાસ ગ્લાસ
First published:

Tags: Astrology, Lifestyle, Zodiac signs

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन