Home /News /dharm-bhakti /ORACLE SPEAKS 1 October: ધન રાશિને નવો ઉત્સાહ ઉત્પન્ન થશે, જાણો આપનું રાશિફળ

ORACLE SPEAKS 1 October: ધન રાશિને નવો ઉત્સાહ ઉત્પન્ન થશે, જાણો આપનું રાશિફળ

તમારું લકી સાઇન જે તમારા માટે બનશે સહાયક

ORACLE SPEAKS : આ લકી સાઈનને કારણે તમારા દિવસના શરૂઆતમાં ગૂડ ન્યૂઝ આવવાથી તમે સકારાત્મકતા અને આશાસ્પદ અનુભવશો. તમારા દરેક પ્રશ્નો કે સમસ્યા પણ તમને નુકસાન નહિ પહોંચાડી શકે.

  મેષ: 21 માર્ચ-19 એપ્રિલ

  આજનો દિવસ ઝડપી છે અને તમારી શક્તિઓ ચોક્કસ કાર્ય પર કેન્દ્રિત છે. સાંજ માટે કોઈ પ્લાન પણ બની શકે છે. કામનું પ્રેશર વધવાની સંભાવના છે પરંતુ ટૂંક સમયમાં નિયંત્રણમાં આવશે.

  લકી સાઇન - ઓપલ

  વૃષભ: 20 એપ્રિલ-20 મે

  જો તમે આજે કૉલ મોકૂફ રાખતા હોવ તો તે યોગ્ય છે. શારીરિક વ્યાયામ જરૂર છે, નહીંતર સ્વાસ્થ્ય બગડી શકે છે અથવા તબીબી સહાયની જરૂર પડી શકે છે. વ્યવસાયની કોઈ ઓફર તમારી સામે આવી શકે છે, તે લાભદાયી સાબિત થઈ શકે છે.

  લકી સાઇન - પીળો નીલમ

  મિથુન: 21 મે - 21 જૂન

  દિવસનો મહત્તમ ઉપયોગ કરો, કારણ કે શક્તિઓ આજે તમારી તરફેણમાં છે. નવીન યોજનાઓ બનાવવામાં આવશે અને ઝડપથી સફળતા મળશે. તમારી પાસે તેના પર આગળ વધવાની મંજૂરી પણ હોવી જોઈએ.

  લકી સાઇન - બ્લેક ટુરમાલાઇન

  કર્કઃ 22 જૂન-22 જુલાઇ

  તમારા જીવનમાં આવેલો નવો મિત્ર કદાચ થોડા સમય માટે જ રહેશે, તેને ગંભીરતાથી ન લો. તમારા ઘરેલું મોરચા પર હવે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર પડશે. કેટલીક બહારની વ્યક્તિઓની દખલગીરી તમને ખૂબ જ પરેશાન કરી શકે છે.

  લકી સાઇન - લેમ્પ શેડ

  સિંહ રાશિ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ

  તમારી આસપાસનું વાતાવરણ સરળ બનાવો, જેથી અન્ય લોકો અને તમને પણ સુગમતા રહે. જો તમે નવી દિનચર્યા સાથે અનુકૂલન કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો તકલીફની ક્ષણો આવી શકે છે. તમને તમારા બોસ તરફથી લાભ મળવાની સંભાવના છે.

  લકી સાઇન - લેબલવાળો બોક્સ

  કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

  તમારા જીવનસાથી તરફ વધુ ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. સર્જનાત્મક રહેવા અને સારી પ્રગતિ કરવા માટે તમારા મનને સજાગ કરવાની જરૂર છે. આવકનો નવો સ્ત્રોત થોડા દિવસોમાં તમારા સુધી પહોંચવાની શક્યતા છે.

  લકી સાઇન - બગીચો

  તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

  કાર્યસ્થળ પર કેટલીક ગંભીર સમસ્યાઓ બાબતે નિરીક્ષણની જરૂર છે. તમે પૂરતી ઊંઘ લેવાનું ચૂકશો નહીં અને દિવસ દરમિયાન ઝગડા ટાળો. કોઈ મિત્ર સાંજે મુલાકાત લઈ શકે છે.

  લકી સાઇન - ખિસકોલી

  વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

  આવનારા કૌટુંબિક પ્રસંગ માટે તમારી ઝીણવટભરી તૈયારીની પ્રંશસા થશે. તમારી પ્રાથમિકતાઓને યોગ્ય રીતે નક્કી કરી તમારો સમય બચાવો. તમે નવી દિનચર્યાને અનુસરવામાં સારું કામ કરી રહ્યાં છો.

  લકી સાઇન - પોપટ

  ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

  લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, પરંતુ ટૂંક સમયમાં તમને કોઈ સકારાત્મક સમાચાર મળશે. સમય હવે તમારી અંદર એક નવો ઉત્સાહ ઉત્પન્ન કરવા તરફ નિર્દેશિત છે. તમારા માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમારું કુટુંબ તમારી સલાહ ન લે તેમ બની શકે.

  લકી સાઇન - લાલ ડ્રેસ

  મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

  અત્યારે થોડી થોડી વધુ પ્રેક્ટિસ પછીથી તમારો સમય બચાવી શકે છે. આનો તમારી સાથે નવી સ્કિલ્સ શીખવા સાથે કંઈક સંબંધ છે. તમારો કોઈ એક પ્રશંસક છે. તમારી એક ભૂલ થવાની ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે.

  લકી સાઇન - નીલમ

  કુંભ: 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી

  તમારા અંગત જીવનની પ્રગતિમાં વિલંબ માટે ભૂતકાળની કેટલીક ક્રિયાઓ જવાબદાર હોઈ શકે છે. વધુ ઊંડો વિચાર કરો અને તમને પરિણામોથી તમે સંતોષ મેળવી શકો. તર્કસંગત નિર્ણય તમને આગળ વધવામાં મદદ કરી શકે છે.

  લકી સાઇન - ગ્રીન એવેન્ચ્યુરિન

  મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

  તમારી જાતને વ્યક્ત કરવા માટે આ યોગ્ય દિવસ છે. દરેક વસ્તુ લખવાની રીત ટૂંક સમયમાં તમારી આદત બની જશે. તમારી ભૂતકાળની સિદ્ધિઓ હવે ભૂતકાળની જ વાત છે, નવેસરથી શરૂઆત કરો. દિવસ તનાવમુકત હશે.

  લકી સાઇન - નીલમણિ

  tarot card, astrology, જ્યોતિષ, રાશિફળ, ટેરોકાર્ડ
  Published by:Margi Pandya
  First published:

  Tags: Astrology, Horoscope, Navratri 2022

  विज्ञापन
  विज्ञापन