Home /News /dharm-bhakti /Festival Month : આજથી ઓક્ટોબરનો પ્રારંભ, જાણો ક્યારે છે મહા અષ્ઠમી, દશેરા, ધનતેરસ, દિવાળી અને છઠ પૂજા?

Festival Month : આજથી ઓક્ટોબરનો પ્રારંભ, જાણો ક્યારે છે મહા અષ્ઠમી, દશેરા, ધનતેરસ, દિવાળી અને છઠ પૂજા?

ઓક્ટોબરમાં આવતા તહેવારો

October 2022 Vrat Tyohar : અંગ્રેજી કેલેન્ડરનો 10માં મહિનાનો આજે પ્રારંભ છે. ઓક્ટોબર માસમાં દશેરો, દિવાળી, ધનતેરસ, છઠ પૂજા, શરદ પૂર્ણિમા, ભાઈ બીજ, ગોવર્ધન પૂજા વગેરે જેવા મહત્વપૂર્ણ તહેવાર પાડવાના છે.

    ધર્મ ડેસ્ક: અંગ્રેજી કેલેન્ડરનો 10મોં નહીનો સ્ટાર્ટ થઇ ગયો છે. ઓક્ટોબર માસમાં હિન્દી કેલેન્ડરના અશ્વિન અને કાર્તિક માસની તિથિઓ પડશે. આ વર્ષે ઓક્ટોબર 2022માં તમામ પ્રમુખ તહેવારો પડી રહ્યા છે. ઓક્ટોબર માસમાં દશેરો, દિવાળી, ધનતેરસ, છઠ પૂજા, શરદ પૂર્ણિમા, ભાઈ દુજ, ગોવર્ધન પૂજા વગેરે જેવા તમામ મહત્વપૂર્ણ તહેવાર હોય છે, માટે ઓક્ટોબર માસ તહેવારોથી ભરેલો હોય છે. આમાં સૌથી વધી રજા પણ હોય છે. એ ઉપરાંત એકાદશી, પ્રદોષ, પૂર્ણિમા, અમાવાસ, ચતુર્થી જેવા માસિક તહેવાર પણ છે. તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણ ભાર્ગવ પાસે જાણીએ કે આ વ્રત અને તહેવાર ક્યારે અને ક્યા દિવસે પડી રહ્યા છે.

    ઓક્ટોબર 2022ના વ્રત તેમજ તહેવાર


    01 ઓક્ટોબર: દિવસ: શનિવાર, શારદી નવરાત્રીનો છઠ્ઠો દિવસ, મા કાત્યાયનીની પૂજા

    02 ઓક્ટોબર: દિવસ: રવિવાર, મહા સપ્તમી, મા કાલરાત્રિની પૂજા

    03 ઓક્ટોબર: દિવસ: સોમવાર, મહાષ્ટમી પૂજા, દુર્ગા અષ્ટમી, કન્યા પૂજા

    04 ઓક્ટોબર: દિવસ: મંગળવાર, નવરાત્રી પારણ, દુર્ગા નવમી

    05 ઓક્ટોબર: દિવસ: બુધવાર, દશેરા, રાવણના પૂતળાનું દહન, વિજયાદશમી, દુર્ગા મૂર્તિનું વિસર્જન

    06 ઓક્ટોબર: દિવસ: ગુરુવાર, પાપંકુશા એકાદશી વ્રત

    07 ઓક્ટોબર: દિવસ: શુક્રવાર, પ્રદોષ વ્રત

    09 ઓક્ટોબર: દિવસ: રવિવાર, કોજાગર પૂર્ણિમા વ્રત, શરદ પૂર્ણિમા, અશ્વિન પૂર્ણિમા વ્રત,

    13 ઓક્ટોબર: દિવસ: ગુરુવાર, સંકષ્ટી ચતુર્થી વ્રત, કરવા ચોથ વ્રત

    17 ઓક્ટોબર: દિવસ: સોમવાર, આહોઈ અષ્ટમી વ્રત, તુલા સંક્રાંતિ,

    21 ઓક્ટોબર: દિવસ: શુક્રવાર, રમા એકાદશી વ્રત

    22 ઓક્ટોબર: દિવસ: શનિવાર, શનિ પ્રદોષ વ્રત

    23 ઓક્ટોબર: દિવસ: રવિવાર, માસિક શિવરાત્રી, ધનતેરસ

    24 ઓક્ટોબર: દિવસો: સોમવાર, દિવાળી, લક્ષ્મી પૂજા, નરક ચતુર્દશી

    25 ઓક્ટોબર: દિવસ: મંગળવાર, સૂર્યગ્રહણ, કારતક અમાવસ્યા

    26 ઓક્ટોબર: દિવસ: બુધવાર, ગોવર્ધન પૂજા, ભાઈ દૂજ

    30 ઓક્ટોબર: દિવસ: રવિવાર, છઠ પૂજા

    આ પણ વાંચો: ધનતેરસ પર ભૂલથી પણ ન કરતા આ ભૂલો, નહીંતર નહિ થાય શુભ ફળની પ્રાપ્તિ

    બધા લોકોને દિવાળી અને દશેરા જેવા મોટા તહેવારની આખા વર્ષ રાહ રહે છે. આ વર્ષે આ બંને તહેવાર ઓક્ટોબર માસમાં જ પડી રહ્યા છે. એ ઉપરાંત છઠ પૂજા જે પોતાનામાં એક મોટો તહેવાર છે,  તે પણ ઓક્ટોબર માસમાં જ છે. તહેવારોથી જ આ મહિનાની શરૂઆત થઇ રહી છે અને સમાપન પણ તહેવારોથી થઇ રહ્યું છે. 01 ઓક્ટોબરે નવરાત્રીનો છઠો દિવસ છે અને 30 ઓક્ટોબરે છઠ પૂજા છે.
    Published by:Damini Patel
    First published:

    Tags: Diwali 2022, Festival, October, ધનતેરસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन