Home /News /dharm-bhakti /Numerology Weekly analysis: અભિનેતાઓ, ન્યુઝ એન્કર અને ડાન્સરોને ઉજ્જવળ તકો મળશે, જાણો કેવો રહેશે આજનો દિવસ
Numerology Weekly analysis: અભિનેતાઓ, ન્યુઝ એન્કર અને ડાન્સરોને ઉજ્જવળ તકો મળશે, જાણો કેવો રહેશે આજનો દિવસ
Numerology suggestion
Numerology Weekly analysis: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. લોકોની જન્મતારીખ પરથી અંકશાસ્ત્રના આધારે તેમના કરિયર અંગે પણ માહિતી મેળવી શકો છો. તો ચાલો જાણીએ પૂજા જૈન પાસેથી...
વર્ષ 2023નું પ્રથમ અઠવાડિયું કલાકારો, સંગીતકારો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિ, બિલ્ડરો, રાજકારણીઓ અને રમતવીરોની તરફેણમાં વિશેષ સફળતા સાથે શરૂ થાય. એક જ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધો. અવિવાહિત યુગલો કે માતા-પિતાની લગ્ન માટેની મંજૂરીની રાહ જોઈ રહેલા લોકોને મળશે ગ્રીન સિગ્નલ, લગ્ન યોગ ઉભા થઈ રહ્યાં છે. સરકારી કર્મચારીઓ અને મધ્યસ્થીઓ સાથે વાતચીતમાં મુશ્કેલી આવશે. તમારો આઈક્યુ ઊંચો રહેશે અને તમારી સફળતામાં મહત્વપૂર્ણ ફાળો આપશે. નફો અને બ્રાન્ડ વેલ્યુ મેળવવા માટે IT, જ્વેલરી, એક્સપોર્ટ, સોલર પ્રોડકટોના ડીલરો, સરકારી એસાઈનમેન્ટ્સ, મેડિકલ શિક્ષણ અને મીડિયા ઉદ્યોગના ક્ષેત્રમાં રોકાણ પર ફોકસ વધારવું.
લાંબા સમયથી પડતર વિવાદો અને ફરિયાદોનો અંત લાવવાનું આ અઠવાડિયું છે. કારકિર્દી આગળ વધારવા માટે પરિવાર અને મિત્રોનો ટેકો લેવો. બીજાની સેવાની સાથે પોતાને પણ સમય આપવાનું યાદ રાખો. સોમવારે ભગવાન શિવને દૂધ અભિષેક કરો. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ છે અને તેથી મ્યુચ્યુઅલ બોન્ડિંગમાં વધારો કરો. પરિવાર અને સંબંધીઓ માટે પૈસા અને સમય ખર્ચો, કૌટુંબિક કાર્યોમાં હાજરી આપો. ટૂંકી મુસાફરીની યોજના બનાવો. સ્ટોકમાં રોકાણ કરો અને તમારા જીવનસાથીને સરપ્રાઈઝ ભેટ આપો.
તમારે ઘરમાં ધાતુની વસ્તુઓને સજાવટ તરીકે રાખવાનું ટાળવું જોઈએ. તેને સ્થાને લાકડાની સજાવટનો ઉપયોગ કરો. વિદ્યાર્થીઓને શિક્ષકો તરફથી પ્રોત્સાહન અને વૃદ્ધિ મળશે. પર્સનલ લાઈફ સોશિયલ નેટવર્કિંગમાં જઈ રહી છે પરંતુ તે ફ્યુચર ગ્રોથ માટે મદદરૂપ થઈ શકે છે. આ સપ્તાહ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરવાનો છે. સરકારી કામ માટે પ્રયાસ કરતા હોવ તો અઠવાડિયાના અંતિમ ભાગ પર નજર દોડાવી શકો છો. ખાસ કરીને સલાહકારો, શિક્ષકો, ગાયકો, કોચ, શિક્ષણવિદો, રાજકારણીઓ અને વકીલો માટે આ બેસ્ટ સપ્તાહ છે. વિવાદોનો ઉકેલ લાવવાનો શ્રેષ્ઠ સમય છે. પુસ્તકો, ડેકોર, અનાજ અથવા સંગીતનાં સાધનોનો બિઝનેસ ઝડપથી વધશે. મ્યુઝિશિયલ, હોટેલીયર્સ, જોકી, લાઇફ કોચ અને ફાઇનાન્સર્સનો નફો અને ગ્રોથ વધશે.
માસ્ટર કલર્સ : વાયોલેટ
લકી દિવસ : ગુરુવાર
લકી નંબર :3
દાન: બાળકોને રોપા દાન કરો
નંબર 4 ( 4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો):
વર્ષ 2023 અને આ સપ્તાહ મેન્યુફેકચરિંગ અને રાજકારણના ક્ષેત્રમાં તમારી અનન્ય ક્ષમતાનો ઉપયોગ કરવાની ઘણી તકો આપશે. નાણાંકીય વ્યવહારો, નોકરીની શોધ, લગ્નના પ્રપોઝલ, નવા ઓર્ડર અથવા વિદેશ પ્રવાસથી ભરેલું અઠવાડિયું છે. જો રાહુ તમારો કારક ગ્રહ હોય તો શુદ્ધ એનર્જી મેળવવા માટે તમારી વાતચીત-વાણીમાં નરમાઈ જાળવો. કૃષિ અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરનારાઓ માટે આજનો દિવસ અનુકૂળ છે. બેંક કર્મચારીઓ, IT કર્મચારીઓ, કલાકાર અથવા અભિનેતાઓ, સમાચાર એન્કર અને ડાન્સરોને ઉજ્જવળ તકો મળશે, રોકાણ કરજો. હાર્ડવેર, બાંધકામ મટીરિયલ, ધાતુ અને કપડાંના ઉત્પાદકોએ બિઝનેસમાં નવી ઓફરની અપેક્ષા રાખવી જોઈએ. તમારી આસપાસના વિસ્તારને હંમેશા સુઘડ અને સ્વચ્છ રાખો
માસ્ટર કલર : ગ્રે
લકી દિવસ : મંગળવાર
લકી નંબર 5 અને 6
દાન: પ્રાણીઓને મીઠાંવાળા-ખારા ખોરાકનું દાન કરો
નંબર 5 ( 5, 14, 23 તારીખે જન્મેલા લોકો)
વર્ષ 2023માં ચાતુર્ય અને શ્રેષ્ઠ ટાઇમિંગ રહેશે. ભગવાન ગણેશની પૂજા કરો અને તેમના આશીર્વાદ લો. મીડિયા, ડિફેન્સ, ટ્રાવેલ, થિયેટર, સ્પોર્ટ્સ મિત્રો અને મેડિકલ પ્રેક્ટિશનર્સ સિનિયર લોકો પર છાપ છોડી શકશે. વધુ મોનિટરી પ્રોફિટના યોગ છે અને મિલકતમાંથી રોકાણ પર શાનદાર વળતરની શક્યતા છે. આજે મોડેલિંગ, મેડિકલ, સ્પોર્ટ્સ, ઈવેન્ટ્સ, ઓડિશન અને ઈન્ટરવ્યુમાં ભાગ્ય અજમાવવું જોઈએ.
માસ્ટર કલર્સ : સી ગ્રીન
લકી દિવસ : બુધવાર
લકી નંબર : 5
દાન: પ્રાણીઓને પાણી આપો(દાન કરો)
નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો)
પાર્ટનર તરફથી ડિમાન્ડ વધશે, આ અઠવાડિયે સંબંધોમાં ઈમોશનલ ઉથલપાથલ રહેશે. પ્રેમી, જીવનસાથી, મિત્ર, માતા-પિતા, બાળકો અથવા સંબંધીઓ સાથે ખરીદી, મુસાફરી માણવાનો આ સપ્તાહ છે. જો તમે આઈટી અથવા બ્યુટી ઈન્ડસ્ટ્રીમાં છો તો તમે સ્પેશયલ લક અને સ્ટેબિલિટીનો આનંદ માણી શકશો. તમે મજબૂત બ્રાન્ડ ઈમેજ વિકસાવી હોવાથી તમારા પ્રયત્નોને માન્યતા મળશે. તમારી પ્રતિભાને રજૂ કરવા માસ કોમ્યુનિકેશન શ્રેષ્ઠ છે. નવી તકોને તમારી પાસે આવવામાં સમય લાગશે. લગ્ન પ્રપોઝલ કોઇ ખાસ રસ ધરાવતા નહીં હોય તેથી માંડી વાળો. ગૃહિણીઓ, સ્પોર્ટ્સમેન, પ્રોપર્ટી ડીલર્સ, ત્વચારોગ નિષ્ણાંત, ગાયકો, ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ, બ્રોકર્સ, શેફ, વિદ્યાર્થીઓને સફળતા મળશે.
માસ્ટર કલર્સ : પિંક અને સ્ક્વા
લકી દિવસ : શુક્રવાર
લકી નંબર 6
દાન: ગરીબોને દૂધ દાન કરો
નંબર 7 ( 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકો)
સ્પોર્ટ્સમેનનું સૌથી સારુ અથવા સૌથી ખરાબ પરફોર્મન્સ રહેશે. કાર્યસ્થળ પર શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે ગૃપ સાથે વાતચીત કરવાનું ચાલુ રાખો. કૌટુંબિક જીવનમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. મોટા અંગત નિર્ણયો લેતા પહેલા તમારે ભગવાન શિવ અને કેતુ ગ્રહના આશીર્વાદ લેવાની જરૂર છે. તક સ્વીકારતા પહેલા કાનૂની સલાહ લો. બોસના સૂચનો ધ્યાનથી સાંભળો અને અનુસરો. ભોગવિલાસ ટાળો. સંરક્ષણ ક્ષેત્રના લોકો, કાયદા, તબીબી, વૈજ્ઞાનિકો, રાજકારણીઓ થિયેટર કલાકાર, સીએ, અભિનેતાઓને ભાગ્ય સાથ આપશે.
સમર્પણની સાથે શક્તિ પ્રાપ્ત કરવાનું આ વર્ષ છે અને આ અઠવાડિયું આવી ઘણા ઓફર્સ મળી શકે છે. સરકારી કંપનીઓ સાથે તમારું જોડાણ ઉત્તમ વળતર આપશે તેથી આગળ વધો. નાણાંકીય લાભો વધુ હશે અને ખેતીની જમીન અને મશીનરી ખરીદવા સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે. જોકે, સ્વાસ્થ્યની કાળજી લેવાની અને ઘણી બધી જવાબદારીઓ અને કાનૂની વિવાદોને ટાળવાની જરૂર છે. ડોક્ટરો અને નિર્માતા કંપનીઓને સિદ્ધિઓ મળશે. ભાગીદારો સાથે રૂબરૂમાં દલીલો થવાની શક્યતા છે. અનાજનું દાન કરો અને યોગ-વ્યાયામ કરો.
આ અઠવાડિયું ઝડપથી પૂર્ણ થશે. આ વીક સફળતા અને સ્મિત સાથે પુરુ થશે. આ અઠવાડિયે મુસાફરીના યોગ છે અને કોઇ પણ પ્રસંગમાં હાજરી આપો. લવ પાર્ટનર સાથે વિશ્વાસ કેળવવા લાગણીઓને શેર કરતા રહો. શેરબજાર અને તાલીમનો વ્યવસાય ઝડપથી વધતો દેખાઇ રહ્યો છે. આ સમયે કપલો હંમેશા ખુશ રહેશે. તમારે આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ કારણ કે તે તમારી ઈમેજને નુકસાન કરશે. પ્રેમમાં રહેલા લોકો માટે તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે અદ્ભુત દિવસ છે. વ્યાપારી સંબંધો અને સોદા ટૂંક સમયમાં સાકાર થશે. ડિઝાઇનિંગ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ગ્લેમર ઇન્ડસ્ટ્રી અને મીડિયા લેખન ક્ષેત્રના લોકો ખ્યાતિનો આનંદ માણશે અને રાજકારણીઓ આજે મોટી તકો પૂરી પાડશે. તેથી જાહેર વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓએ આ સમયનો ઉપયોગ સહયોગ અને પ્રગતિ પ્રાપ્ત કરવા માટે કરવો જોઈએ. વિદ્યાર્થીઓ, પ્રશિક્ષકો, સંગીતકારો, લેખક, ડિઝાઇનર્સ, ડોકટરો, વકીલો, એન્જિનિયરો અને અભિનેતાઓ લોકપ્રિયતાની લોકપ્રિયતા વધશે.