Home /News /dharm-bhakti /Numerology Suggestions 20 September: આ તારીખે જન્મેલા લોકોના હાથમાં રહેશે જીત અને નામના, જાણો શું કહે છે તમારા નંબર્સ

Numerology Suggestions 20 September: આ તારીખે જન્મેલા લોકોના હાથમાં રહેશે જીત અને નામના, જાણો શું કહે છે તમારા નંબર્સ

આજે તમે બધી સુવિધાઓનો આનંદ માણશો

તમારા જન્મના અંક પ્રમાણે જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ. શેનું દાન કરવાથી મળશે સફળતા અને કયો છે તમારો લકી રંગ.

  નંબર 1 (1, 10, 19, 28 તારીખે જન્મેલા લોકો)


  આજે નંબર્સનું સંયોજન તમારા માટે સંપૂર્ણતા, સ્થિરતા, જ્ઞાન, અભિવ્યક્તિ, કૌશલ્ય, સ્પર્ધાનો સામનો કરવા અથવા ઇન્ટરવ્યૂની તૈયારી માટેની સ્થિતિનું નિર્માણ કરે છે. પરંતુ યાદ રાખો કે પ્લાન્સને અમલમાં મુકવા અન્ય લોકોનો સપોર્ટ લેવો જોઈએ. આજે તમે દરેક પ્રકારના રીવોર્ડ્સ મળશે. કંપનીમાં ખ્યાતિ મેળવવી અથવા તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવું આ બધું એવું હશે કે અન્ય લોકોને તમારાથી ઈર્ષ્યા થશે. તેનાથી બચવા માટે તમારે સાંજના સમયે ચંદ્રદેવને દૂધ જળ અર્પણ કરવું જોઈએ. પોતાને નુકસાનથી બચાવવા આજે તમારે પર્સનલ લાઇફમાં ડિપ્લોમેટિક બનવું પડશે. કામમાં લીડરશિપ પોઝીશન લો અને તમારી સફળતાનો આનંદ માણો.

  માસ્ટર કલર – ઓફ વ્હાઇટ અને બ્લૂ

  લકી દિવસ – રવિવાર

  લકી નંબર – 2

  દાન – ગરીબોને આજે સૂર્યમુખીનું તેલ દાનમાં આપો

  નંબર 2 (2, 11, 20, 29 તારીખે જન્મેલા લોકો)


  દૂધના પાણીથી સ્નાન કરી તમારા દિવસની શરૂઆત કરો. જીવનસાથી સાથે વાતચીત કરવાનું ચાલુ રાખો નહીં તો વિવાદ થઇ શકે છે. કોન્ટ્રાક્ટ, એગ્રીમેન્ટ, ટેન્ડર, પાર્ટનરશિપ કરવાકે ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. રમતગમતમાં કોચ અથવા વર્ગમાં શિક્ષકો સાથે પસાર કરવા માટે પણ આ એક સારો દિવસ છે. પાર્ટનર પર પ્રભુત્વ ન જમાવો કારણ કે ભવિષ્યમાં અંતર વધી શકે છે. આજે સફેદ વસ્ત્ર પહેરવું જોઇએ. ભગવાન ચંદ્ર માટે વિશેષ ધાર્મિક વિધિઓ કરો. મેડિકલ પ્રોડક્ટ, હીરા, રબર, રમતગમતના સાધનો, લિક્વિડ, પુસ્તકો, સ્ટેશનરી અને શાળાઓના વ્યવસાયને પૈસા અને સફળતા મળશે.

  માસ્ટર કલર – સફેદ અને સ્કાય બ્લૂ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 2

  દાન – પશુઓ અથવા ગરીબોને દૂધ પીવડાવો

  નંબર 3 (3, 12, 22, 30 તારીખે જન્મેલા લોકો)


  જીત અને નામના બંને તમારા હાથમાં લાગશે, જે તમને તમારી પ્રતિભા અને કુશળતાને દર્શાવવાનું જણાવશે. આજુબાજુમાંથી જ્ઞાન લેવાનો આ દિવસ છે. દિવસ લેખિત વાતચીત દ્વારા સ્વ અભિવ્યક્તિઓથી ભરેલો લાગે છે. ભૂતકાળના બધા વિવાદો ભૂલી જાઓ અને તમારા મનની વાત કરો. તમારા મિત્રો સાથે સોશ્યલાઇઝ કરવા અને તેમને પ્રભાવિત કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. જો તમે શિક્ષણ, સિંગિંગ, એકાઉન્ટિંગ, ડાન્સ, રસોઈ, ડિઝાઇનિંગ, અભિનય અથવા ઓડિટિંગમાં હોવ તો સારી તક આવી શકે છે. ઇન્ડોર ગેમ્સ, ફાઇનાન્સ અને સરકારી પરીક્ષાના વિદ્યાર્થીઓને આજે સારા માર્ક્સ મળવાનો આનંદ અનુભવાશે.

  માસ્ટર કલર – પીચ

  લકી દિવસ – ગુરૂવાર

  લકી દિવસ – 3 અને 9

  દાન – મંદિરમાં ચંદનનું દાન કરો

  આ પણ વાંચો : આ રાશિના જાતકોના કિસ્મતના સિતારાઓ ચમકશે, બિઝનેસમાં રોકાણથી થશે લાભ

  નંબર 4 (4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો)


  આજના દિવસનો પહેલો ભાગ થોડો ધીમો અને કંટાળાજનક લાગી શકે છે પરંતુ બપોરના ભોજન પછી તમારું નસીબ ચમકશે. ક્લાયન્ટનું પ્રેઝન્ટેશન સારું અને ઉપયોગી હશે. મોટાભાગનો સમય કાઉન્સેલિંગ અને માર્કેટિંગમાં પસાર કરવો જોઈએ. જો મશીનો, બાંધકામ, કાઉન્સેલિંગ, એક્ટિંગ અથવા મીડિયા સાથે સંકળાયેલા હોય તો લેખિત સંદેશાવ્યવહારમાં સાવચેત રહેવું જોઇએ. વ્યક્તિગત સંબંધો કોઇ પણ મૂંઝવણ વિના સામાન્ય રહેશે. મનને તંદુરસ્ત રાખવા માટે થોડો સમય લીલા વાતાવરણમાં પસાર કરો. કેસરી મીઠાઈઓ અને ખાતા ફળ ખાવા જોઇએ.

  માસ્ટર કલર – સ્કાય બ્લૂ

  લકી દિવસ – મંગલવાર

  લકી નંબર – 9

  દાન – પશુઓ અથવા ગરીબોને ખોરાક આપો

  નંબર 5 (5, 14, 23 તારીખે જન્મેલા લોકો)


  પૈસા કમાવવા અથવા રોમેન્ટિક સંબંધોને વધારવા માટે ભાગ્યશાળી દિવસ છે. તમારું બોલ્ડ વલણ જોખમી વાત કરવા તૈયાર છે, જે સાચી સાબિત થશે. રોકાણની યોજનાઓ ફાયદાકારક રહેશે. એક્વા અને સફેદ પહેરવાથી ઇન્ટરવ્યુ અથવા મીટિંગમાં નસીબની મદદ મળશે. ઇન્ટરવ્યુ અને પ્રપોઝલ્સ માટે ખુશીથી જાઓ. મુસાફરી અને મસ્તી માટે પ્લાનિંગ બનાવો. તેમજ મિલકત સંબંધિત નિર્ણયો પણ આજે પરફેક્ટ લાગી શકે છે. લવર્સ આજે લોંગ ડ્રાઇવ પર જઈ શકે છે, આજે ખોરાક અને પીણાંમાં ધ્યાન રાખવું આવશ્યક છે. તમારે કામ પર સાથીદારો સાથે નરમ રહેવું જોઈએ કારણ કે તે ભવિષ્યમાં ઘણી મદદ કરશે.

  માસ્ટર કલર – એક્વા

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર – 5

  દાન – અનાથને લીલા શાકભાજીનું દાન કરો

  નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો)


  તમારું આકર્ષક વલણ બધાને આકર્ષિત કરી શકશે, તેથી ઇન્ટરવ્યૂ પર જઇ શકો છો. દિવસ લક્ઝરી, નવી તકોને એક્સપ્લોર કરવા, વાયદાઓ પૂર્ણ કરવા અને પાર્ટનરને પ્રપોઝ કરવા માટે શ્રેષ્ઠ રહેશે. સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનો આભાર માનવા માટે સારો દિવસ છે. પરીવાર, મિત્રો અને સહકર્મીઓનો સાથ મળવાથી તમે ધન્યતા અનુભવશો. અભિનેતાઓ, ડોકટર્સ ટ્રેનિંગ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ, કાપડ, રીઅલ એસ્ટેટ અને લક્ઝરી સંબંધિત વ્યવસાયને લગતી વસ્તુઓનો બિઝનેસ ખાસ નસીબનો સાથ મેળવશે. વાહનો, ઘર, મશીનરી અથવા જવેલરી ખરીદવા માટે સારો દિવસ છે. શેરબજારનું રોકાણ અનુકૂળ રહેશે. સાંજની રોમેન્ટિક ડેટ ખુશીઓ લાવશે.

  માસ્ટર કલર - એક્વા

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – ગરીબોને દહીંનું દાન કરો

  નંબર 7 (7, 16, 25 તારીખે જન્મેલા લોકો)


  તમારે આજે તમારી બિઝનેસ સિસ્ટમનું ઓડિટ કરવાની અને લૂપ્સ પર કામ કરવાની જરૂર છે. આજે લીધેલા તર્કસંગત નિર્ણયોથી વ્યવસાયમાં જવાબદારીઓ ઓછી થશે. જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ, સ્ટીક માર્કેટ, ટ્રાવેલ એજન્સી, મીડિયા એજન્સી અને અભિનયમાં કામ કરો છો, તો તમે ભાગ્યશાળી રહેશો. વિજાતીય પાત્રની સલાહને સ્વીકારવાનો પ્રયાસ કરો કારણ કે તે તમને લાભકારી બનશે. એકાઉન્ટ્સને યોગ્ય રીતે મેનેજ કરવા સીએની સલાહ લેવી. લગ્નના પ્રસ્તાવો સફળ થાય. ભગવાન ગણેશના મંદિરે જવું અને અભિષેક કરવાથી સફળતા માટે નેપ્ચ્યૂન ગ્રહ મજબૂત થશે.

  માસ્ટર કલર – સી ગ્રીન

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7

  દાન – મંદિરમાં કોપર અથવા બ્રોન્ઝ સિક્કાનું દાન કરો

  નંબર 8 (8, 17, 25 તારીખે જન્મેલા લોકો)


  આજનો દિવસ સરળ અને સાનુકૂળ રહેશે. ખાસ કરીને સેલ્સ અથવા સ્ટોક માર્કેટ, મેડિકલ, પોલિટીક્સ અને બેટિંગ માટે. તર્કસંગત વિચારસરણી અને નરમ વાણી આજે સફળતા સુધી પહોંચવાની ચાવી છે. પૈસા અને કોન્ટેક્ટ્સનો ઉપયોગ કરીને કાનૂની કેસોનું નિરાકરણ લાવી શકશો. વ્યવસાયિક ડીલ્સને સફળ બનાવવા માટે આજે કોમ્યુનિકેશન ચાવીરૂપ બની શકે છે, પારિવારિક કનેક્શન અહીં વધુ કામ લાગશે. વિદેશ માટે પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ આજે ઉંચી ફી ચૂકવવી જોઇએ. કારણ કે તે તેમના સપનાને પૂર્ણ કરવામાં મદદ કરશે. તમે આખો દિવસ પ્લાન્સને અમલમાં મૂકવામાં, પૈસા અને સંતોષ વચ્ચે સંતુલન જાળવવામાં વ્યસ્ત રહેશો. મુસાફરી થઈ શકે છે. આજે પશુઓને દાન કરવું આવશ્યક છે.

  માસ્ટર કલર – સી બ્લૂ

  લકી દિવસ – શનિવાર

  લકી નંબર – 6

  દાન – જરૂરિયાતમંદોને ફૂટવેરનું દાન કરો.

  નંબર 9 (9, 18, 27 તારીખે જન્મેલા લોકો)


  દિવસ દરમિયાન તમારા જીવનસાથી અથવા નજીકના મિત્રો સમક્ષ તમારી વિશ્વસનીયતા સાબિત કરવી પડી શકે છે. પરસ્પર વિશ્વાસ એ આજે સફળતાની ચાવી છે. પ્રેમમાં પડેલા લોકો આગળ વધીને પોતાના પાર્ટનરને પ્રપોઝ કરી શકે છે. વ્યવસાયિક સંબંધો, કરારો પર હસ્તાક્ષર, દસ્તાવેજો, ઇવેન્ટ્સનું આયોજન અથવા સર્જરી અને ડીલ્સ નબળા સમયને કારણે વિલંબિત થશે. રાજકારણ, લિક્વિડ, દવાઓ, ડિઝાઇનિંગ, મીડિયા, ફાઇનાન્સ અથવા શિક્ષણ ઉદ્યોગના લોકોને દિવસ ખૂબ ફળશે. સ્પોર્ટસમેનના માતા-પિતાને તેમના બાળકો પર ગર્વ થશે.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9

  દાન – ઘરકામ કરનારને લાલ રૂમાલનું દાન કરો

  20 સપ્ટેમ્બરે જન્મેલી હસ્તીઓ - અક્કીનેની નાગેશ્વર રાવ, મહેશ ભટ્ટ, સૌંદર્યા રજનીકાંત, માર્કંડેય કાત્જુ, બ્રાન્ડન ફર્નાન્ડિઝ, અભિમન્યુ સિંહ.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Aaj nu rashifal, Numerology

  विज्ञापन
  विज्ञापन