Union
Budget 2023

Highlights

Home /News /dharm-bhakti /Numerology Suggestions 7 January : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આપનો આજનો દિવસ, કઈ વસ્તુઓનુ દાન અપાવશે લાભ

Numerology Suggestions 7 January : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આપનો આજનો દિવસ, કઈ વસ્તુઓનુ દાન અપાવશે લાભ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Numerology Today, 7 January 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે.

 નંબર 1: ગ્રુપમાં માત્ર સામેલ થઈ અને પોતાનો ભાગ ભજવવાને બદલે ગ્રુપના લીડર બની પોતાનું યોગદાન આપો. તમારા લીધેલા તમામ નિર્ણયો સકારાત્મક અને શ્રેષ્ઠ હશે, તમે કોઈ કાર્યવાહી કરો તે પહેલાં મેડિટેશન કરવાનું યાદ રાખો. અભિનેતાઓ અને પબ્લિક સ્પીકર્સ પોતાના કામમાં પ્રગતિ જોઈ શકે છે. શિક્ષકો, ડૉક્ટરો, મેટલ ઉત્પાદકો, ફાઇનાન્સર્સ અને વકીલોને પ્રગતિ કરવા માટે કેટલીક ઓફરો મળી શકે છે. સારા ભવિષ્ય અને પ્રગતિ માટે આનો સ્વીકાર કરવો જોઈએ. આકર્ષણ વધારવા માટે ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો.


માસ્ટર કલર: પીળો

લકી દિવસ- રવિવાર

લકી નં- 3 અને 7

દાન: મંદિરમાં હળદર દાન કરોનંબર 2: સ્ત્રીઓ પોતાની મીઠી વાણીથી આજે લોકોનુ દિલ જીતી શકશે. આજે તમારે કંઈક સફેદ વસ્તુ બનાવી તેનુ સેવન કરવું સાથે જ બિનજરૂરી ઝગડા અને પરિવારના વિવાદોથી આજે દૂર રહેવું વધુ યોગ્ય છે. તમારી ઈન્ટ્યુશન તમારો સાથ આપશે અને તમને ટેકો કરશે. આજને દિવસ ભાવનાઓથી ભરેલો રોમેન્ટિક દિવસ રહેશે, જો કે તમારી જીદને છોડી અને ખુલીને તમારા ડ્રીમ શેર કરો. આજે સોંપણીઓ કરવાનુ ટાળો. રાજકારણીઓ, મીડિયા, ખેડૂતો, બેંકરો અને તબીબી લોકોએ મિલકત ખરીદતી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ.


માસ્ટર કલર: ઓફ વ્હાઈટ

લકી દિવસ- સોમવાર

લકી નં.- 2 અને 6

દાન: ગરીબોને દહીં અને ભાતનુ દાન કરોનંબર 3:


ગુરુ ગ્રહની શ્રેષ્ઠ અને શુદ્ધ ઉર્જા મેળવવા માટે તુલસીજીના છોડને પાણી આપતા પહેલા તેમાં થોડી હળદર રાખો. માસ સ્પીકર્સ અને મીડિયા ઉદ્યોગ તેના શ્રેષ્ઠ સમયનો આનંદ માણશે. તમારું ચાર્મ અને આકર્ષણ ટીમનું નેતૃત્વ કરે છે અને સફળતા પ્રાપ્ત કરે છે. થિયેટરના કલાકારોએ કાર્યસ્થળ પર નવી શરૂઆત કરવી જોઈએ. ભાગ્ય સાથ આપશે પરંતુ યાદ રાખો કે આજે તમે મિત્રો સાથે હોવ ત્યારે નાણાંકીય બાબતો શેર કરશો નહીં. સંગીતકારો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, સમાચાર એન્કર, રાજકારણીઓ, અભિનેતાઓ, કલાકાર, ગૃહિણીઓ, હોટેલિયર અને લેખકો માટે કારકિર્દીમાં વૃદ્ધિ માટે વિશેષ દિવસ રહેશે.


માસ્ટર કલર: ઓરેન્જ અને વાયોલેટ

લકી દિવસ- ગુરુવાર

લકી નં. 3 અને 1

દાન: જરૂરીયાતમંદને બ્રાઉન રાઈસ આપો.નંબર 4:


રાહુના મંત્રનો જાપ કરો અને તમારી આજુબાજુને સ્વચ્છ રાખો, જેથી રાહુ ગ્રહની સકારાત્મકતા તમને મળી રહે. આ દિવસ પૈસા કમાવવાનો દિવસ છે અને તમામ મુખ્ય નિર્ણયો યોગ્ય સ્થાને સાબિત થશે. તમારે તમારી વર્તમાન યોજનાઓની સમીક્ષા કરવાની જરૂર છે. તમે બધા અસાઈન્મેન્ટ સારી રીતે પૂર્ણ કરશો પરંતુ તમારા માટે થોડો "મી ટાઈમ" કાઢવાનુ ભુલશો નહીં. અનાજનું દાન તમારા માટે જાદુઈ રહેશે. બાંધકામ, મશીનરી, ધાતુઓ, સોફ્ટવેર અને બ્રોકર્સ જેવા વ્યવસાયોએ આજે ​​કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ. ખેલાડીઓના માતા-પિતા ગર્વ અને ઉત્સાહિત થશે.


માસ્ટર કલર: બ્લૂ

લકી દિવસ- મંગળવાર

લકી નં.- 9

દાન: ગરીબોને અનાજ અથવા બ્લેન્કેટનુ દાન કરોનંબર 5:


આજે તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે તમારી સીમાઓમાં રહેશો તો તારી તમામ માંગ પૂરી થશે અને તમારા ધારેલા બધા લક્ષ્યો સરળતાથી અને ઝડપ પ્રાપ્ત થશે. દિવસના પ્રથમ ભાગમાં તમારા ભાગ્યના સાથના કારણે તમે જીત મેળવશઓ અને તમારા કાર્યની ઓળખ અને અવોર્ડ મેળવશો. સંપત્તિમાં રોકાણ કરવાનો દિવસ છે, કારણ કે પૈસાનો લાભ ટૂંક સમયમાં જ દસ્તક આપશે. સ્પોર્ટ્સમેન, એન્કર, જ્વેલર્સ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ શ્રેષ્ઠ પરિણામ મેળશે. મીટિંગમાં નસીબ વધારવા માટે લીલા રંગના વસ્ત્રો પહેરો. આજે તમે તમારી પસંદની વ્યક્તિને પ્રપોઝ કરી શકો છો. આજે તમને ભેટ મળે એવી સંભાવના છે.


માસ્ટર કલર: ગ્રીન અને પીચ

લકી દિવસ- બુધવાર

લકી નં.- 5

દાન: મંદિરમાં શ્રીફળનું દાન કરોનંબર 6:


આર્ટિફિશિયલ જ્વેલરીને બદલે આજે તમારે સોના અથવા ડાયમન્ડની પસંદગી કરવી જોઈએ. આજે તમારી આસપાસના લોકો તમારી પ્રામાણિકતા પર શંકા કરશે, તેથી વ્યવહારુ અને ક્યારેક ડિપ્લોમેટિક પણ બનવું પડી શકે છે. તમે સક્રિય રહેશો અને એકસાથે ઘણા કાર્યો પૂર્ણ કરી શકશો. રોમાંસ અને સેક્રિફાઈસની લાગણી આજે તમારા મન પર રાજ કરશે, પરંતુ છેતરપિંડીથી સાવધ રહેવાની જરૂર છે. તમે બીજાના દિલ પર રાજ કરશો અને ખૂબ આદર પામશો. તમારા ખભા પર ઘણી બધી ઘરેલું જવાબદારીઓ ન લેશઓ. કારણ કે તમે બધાને ખુશ કરી શકતા નથી. હોટેલીયર્સ, ટ્રાવેલર્સ, જ્વેલર્સ, અભિનેતાઓ, જોકીઓ અને ડોકટરો તેમની કુશળતા દર્શાવી શકે છે. આ તમામ માટે આજનો દિવસ નસીબદાર સાબિત થાય છે. ભવિષ્ય માટે શિક્ષણશાસ્ત્રમાં માતાપિતાનું માર્ગદર્શન લો.


માસ્ટર કલર: બ્લૂ

લકી દિવસ- શુક્રવાર

લકી નં.- 6

દાન: મંદિરમાં ચાંદીના સિક્કાનુ દાન કરોનંબર 7:


આજનો દિવસ ભોગવિલાસ અને ઘાટ્ટા રંગના કપડાં પહેરવાનું ટાળો. આજનો દિવસ ક્યાં તો વધુ નફો અથવા વધુ નુકસાનનો અનુભવ કરાવશે. ફક્ત વડીલો અને ગુરુના આશીર્વાદ લો અને શ્રેષ્ઠ લાભનો આનંદ માણો. તમારું નેતૃત્વ અને વિશ્લેષણાત્મક કૌશલ્ય એ તમારા વ્યક્તિત્વની સંપત્તિ છે. પૈસાના નિર્ણયો સાથે સંકળાયેલા જ્ઞાન અને શાણપણનો ઉપયોગ કરવો. તમારા હૃદયના બદલામાં પ્રેમ સંબંધમાં વિશ્વાસ ઓછો થઈ જશે. આજે દસ્તાવેજોનું ઓડિટ કરવાની જરૂર નથી કારણ કે તે હાલમાં યોગ્ય છે. હીલિંગ, કોર્ટ, સ્ટેશનરી થિયેટર, ટેક્નોલોજી, સરકારી ટેન્ડર, રિયલ એસ્ટેટ, શાળાઓ, આંતરિક વસ્તુઓ અને અનાજમાં કામ કરતા લોકો માટે આ એક ઉત્તમ દિવસ છે. જ્યાં સુધી તમે ભાગીદારીમાં નહીં રહો ત્યાં સુધી વ્યવસાયિક સંબંધો સ્વસ્થ રહેશે.


માસ્ટર કલર: યલો અને ઓરેન્જ

લકી દિવસ- સોમવાર અને ગુરુવાર

લકી નં.- 7

દાન: ગરીબોને સનફ્લાવર ઓઈલ દાન કરોનંબર 8:


તમે તમારા કર્મોના આધારે વળતર મેળવવાનો શ્રેષ્ઠ સંયોજન છો, તેથી ઉચ્ચ સ્તરના હકારાત્મક પુરસ્કારો પ્રાપ્ત કરવા અને તમારા નંબર 8ને ન્યાયી ઠેરવવા માટે આજે જ સોલ્ટ ફુડનુ વિતરણ કરો. તમારા વિચારોની કઠોરતા છોડી દો અને તકનો સ્વીકાર કરો કારણ કે તે ઉત્તમ છે. સ્ટાફના સભ્યો સાથે હળવી વાણીનો ઉપયોગ કરવાનું યાદ રાખો. સામાનની કાળજી લેવાનો અને આધ્યાત્મિક માર્ગને અનુસરવાનો સમય છે. વ્યવસાયમાં વ્યવહારો સફળ થશે, પરંતુ લંચ પછી. કૌટુંબિક કાર્યો, પ્રેઝન્ટેશન, સરકારી કરારો અથવા ઇન્ટરવ્યુમાં હાજરી આપવી આવશ્યક છે. આજે પરિવાર સાથે સમય પસાર કરવો જરૂરી છે. સમૃદ્ધિ લાવવા માટે ભગવાન શિવ અને ભગવાન શનિના આશીર્વાદ મેળવવાનું યાદ રાખો.


માસ્ટર કલર: સી બ્લૂ અને ક્રીમ

લકી દિવસ- ગુરુવાર અને શુક્રવાર

લકી નં. 6

દાન: પશુઓને લીલા અનાજ આપોનંબર 9:


દક્ષિણની દિવાલમાં લાલ રંગનો બલ્બ લગાવો. આજે સત્તા, પૈસા, માન્યતા, વૈભવી અને લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનો દિવસ રહેશે. અભિનય, મીડિયા, એન્કરિંગ, રમતગમત, બાંધકામ, તબીબી, રાજકારણ અને ગ્લેમર ઉદ્યોગના લોકો નવી ઊંચાઈઓ જોશે. આજનો દિવસ ફુલ ઓફ અચિવમેન્ટ્સ રહેશે. શિક્ષણ અથવા સર્જનાત્મક કલામાં આપેલા ફાળાનુ આજે વળતર મળશે. વ્યાપાર અથવા નોકરી વધારવા માટે કૌટુંબિક કનેક્શનનો સંપર્ક કરવો લાભદાક રહેશે. આના માઘ્યમથી એક ઉત્તમ તક દ્વારા તમારી રાહ જોવાઈ રહી છે. સકારાત્મકતા સાથે દિવસની શરૂઆત કરવા માટે દાડમ જરૂર ખાઓ.

માસ્ટર કલર: રેડ

લકી દિવસ- મંગળવાર

લકી નં.- 9 અને 6

દાન:ગરીબોને લાલ રંગદના અનાજનુ દાન કરો7 જાન્યુઆરીએ જન્મેલી હસ્તીઓ: બિપાશા બાસુ, ઈરફાન ખાન, શોભા દે, વરુણ બડોલા, સુપ્રિયા પાઠક, રીના રોયFirst published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन