Home /News /dharm-bhakti /Numerology 24 March- ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાથી આ લોકોને મળસે મધુરતાના આશિર્વાદ, જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology 24 March- ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાથી આ લોકોને મળસે મધુરતાના આશિર્વાદ, જાણો કેવો રહેશે આજનો દિવસ

Numerology suggestion

Numerology suggestion Today 24 march 2023: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. ત્યારે જન્મતારીખ પરથી પણ તમારી કારકિર્દી અંગે જાણી શકાય છે, ત્યારે વિદેશમાં કામ કરવા અથવા સ્થાયી થવા માંગતા લોકોની જન્મ તારીખમાં આ નંબર મહત્વના છે.

વધુ જુઓ ...
નંબર 1: તમારી પાસે ભવિષ્યમાં આવનારી વિકાસની નવી તકો અનુસાર તમારા વિચારોને તૈયાર કરો અને આ તકો માટે તૈયાર રહો. વર્કિંગ ફીમેલ અને કલાકારો જો ઘરેથી કામ કરે છે, તો તેઓ હાઈએસ્ટ ગ્રેડ મેળવી શકે છે. તમને એવો કોઈ સામાજિક સમર્થન મળી શકે છે, જેના થકી તમે કોઈપણ કાનૂની અથવા સત્તાવાર સમસ્યાઓનું નિરાકરણ લાવી શકો છો, જો કે અહીં તમારે તેમની પાસેથી કોઈપણ પ્રકારની નાણાંકીય મદદ લેવાથી દૂર રહેવું જોઈએ. ડિઝાઈનર્સ, સ્પોર્ટ્સમેન, અભિનેતાઓ, બિલ્ડરો અને રાજકારણીઓએ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારતા પહેલા બે વાર વિચાર કરી લેવો, નહીંતર શક્ય છે કે તમારે બદનામીનો સામનો કરવો પડી શકે છે. આકર્ષણ વધારવા માટે ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો. ભગવાન સૂર્યનારાયણની પૂજા કરો અને જમણા હાથના કાંડા પર લાલ દોરો બાંધો.

માસ્ટર કલર: યલો અને બ્લૂ
લકી દિવસ – રવિવાર
લકી નંબર: 3
દાન: મંદિરમાં સૂર્યમુખીના બીજનુ દાન કરો

નંબર 2:

તમારા દિવસની શરૂઆતમાં તમારા માથી પર ચંદનનુ તિલક કરો. આવું કરવાથી તમારો દિવસ યોગ્યતા અને વૈભવથી ભરેલો રહેશે. ગૃહિણીઓ આજે ગેટ ટુગેધરનુ આયોજન કરી શકે છે સાથે જ ખૂબ જ ઉષ્મા સાથે મહેમાનોનુ સ્વાગત પણ કરશે. ભાગીદારી પેઢીઓ એકહથ્થુ માલિકીની પેઢી કરતા વધુ સફળ રહેશે. આ એક રોમેન્ટિક દિવસ છે જો કે હજુ પણ તમારે કાયમી પ્રેમ પામવા માટે રાહ જોવી પડી શકે છે. શક્ય હોય તો તમારે આજના દિવસે મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. ડિસ્ટ્રીબ્યુટર, રાજકારણીઓ, વકીલો, છૂટક વેપારી, શિક્ષણવિદો, ડોકટરો અને જ્વેલર્સ વગેરે લોકોએ કોઈપણ કાગળો પર સહી કરતી વખતે સાવચેત રહેવું.

માસ્ટર કલર: સ્કાય બ્લૂ
લકી દિવસ- સોમવાર
લકી નંબર: 2 અને 6
દાન: જરૂરીયાતમંદને અથવા મંદિરમાં દહીં દાન કરો

નંબર 3:

તમારા ગુરુની શક્તિને ધ્યાનમાં રાખી, આજે શરૂઆત કરતા પહેલા એક ચમચી દહીંનું સેવન કરો. તમારી સર્જનાત્મકતા, સુગમતા, શૈક્ષણિક જ્ઞાન, શારીરિક દેખાવ અને તમારા જાદુઈ શબ્દો સફળતાપૂર્વક અન્ય લોકો પર કાયમી આકર્ષણ સ્થાપિત કરે છે. આજનો દિવસ એક ભાગ્યશાળી દિવસ છે. જ્યારે પણ તમે કોઈ પ્રદર્શન કરો છો તો લોકો તેને પસંદ કરે છે. યોગા પ્રશિક્ષકો, શિક્ષણવિદો, માર્કેટિંગ અને વેચાણ સાથે સંબંધિત લોકો, સંગીતકારો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, ન્યૂઝ એન્કર, રાજકારણીઓ, અભિનેતાઓ, કલાકાર, ગૃહિણીઓ, હોટેલિયર અને લેખકોને આજે કારકિર્દીમાં વિશેષ લાભ મળશે.

માસ્ટર કલર: ઓરેંજ અને ગ્રીન
લકી દિવસ- ગુરુવાર
લકી નંબર: 3 અને 1
દાન: પ્રાણીઓ અથવા અનાથોને કાળા દાન કરો

નંબર 4:

સજાવટમાં લાકડાની અથવા માટીની વસ્તુઓનો ઉપયોગ કરો અને ઘરની અંદર તુલસીજીનો છોડ રાખો. તમે નિયમોને સંપૂર્ણ રીતે અનુસરો છો, તેથી તમે એક સારા અમલદાર બની શકો છો. સરકારી અથવા મોટા કોર્પોરેટ સાથે કામ કરતી વખતે તમે હંમેશા તમારા નંબરનો આનંદ માણશો. દલાલો, બાંધકામ સંબંધ્ત લોકો, મશીનરી, ધાતુઓ, સોફ્ટવેર અને ફાર્માક્યુટીકલ જેવા વ્યવસાયોએ આજે ​​કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવૉં. શ્રેષ્ઠ મની મેનેજમેન્ટ તમારા જીવનમાં નુકસાનનો ઘટાડો અને વધુ લાભોથી ભરી દેશે. સાથે જ આજે એક પિતા તરીકે તમને તમારા સંતાન પર ગૌરવની લાગણી થશે.

માસ્ટર કલર: બ્લૂ અને બેઈજ
લકી દિવસ- મંગળવાર
લકી નંબર: 9
દાન: મંદિરમાં 2 શ્રીફળ દાન કરો

નંબર 5:

ઘરની મધ્યમાં ઇલેક્ટ્રિક વસ્તુઓ લગાવવાનુ ટાળો. આશીર્વાદ મેળવવા માટે આજે તમે ભગવાન ગણેશની પૂજા કરો. યુગલો આજે નવા મકાન અથવા નવા વાહનોને લગતા નિર્ણયો લઈ શકે છે. તમારું મજબૂત સામાજિક નેટવર્ક આજે તમારી ખ્યાતિ અને કારકિર્દીની વૃદ્ધિને સારું સમર્થન આપશે. સ્પોર્ટ્સમેન અને પ્રવાસીઓએ હજી પણ તમના શ્રેષ્ઠ માટે રાહ જોવી પડશે. દિવસનો શ્રેષ્ઠ સમય પસાર કરવા તમારે કાર્યશીલ રહેવું અને આળસથી દૂર રહેવું જોઈએ.

માસ્ટર કલર: ગ્રીન અને વ્હાઈટ
લકી દિવસ- બુધવાર
લકી નંબર- 5
દાન: મંદિરમાં અથવા મિત્રને તુલસીનો છોડ દાન કરો

નંબર 6:

ભગવાન શ્રી કૃષ્ણ અને માં રાધેને મિશ્રી અર્પણ કરો. વું કરવાથી તમન્ તમારા સંબંધોમાં મધુરતાનો આશિર્વાદ મળશે. દિવસ ફ્લેક્સિબલ કલાકો સાથે કામ કરવાની માંગ કરે છે, જેના કારણે તમારા વ્યક્તિગત જીવનમાં થોડી મુશ્કેલી આવી શકે છે. આજે ઘરેથી કામ કરવું અથવા ઑનલાઇન કામ કરવાની ભલામણ કરવામાં આવે છે. આજનો દિવસ કારકિર્દીમાં ઉચ્ચ વૃદ્ધિ અને સિદ્ધિઓ લાવે છે. તમે એક ટીમ લીડર, કોમ્યુનિટી લીડર, બધા તરફથી કાળજી અને પ્રશંસા મેળવવા આજે ભાગયશાળી રહેશો. રમતવીર, સંરક્ષણ અધિકારીઓ, સોફ્ટવેર એન્જિનિયરો, ગૃહિણીઓ, શિક્ષકો, જ્વેલર્સ, અભિનેતાઓ, જોકીઓ અને ડોકટરો તેમની કુશળતા દર્શાવી શકે છે, આ દિવસ તેમના માટે ભાગ્યશાળી છે. માતાપિતા બાળકોના પ્રદર્શનથી સન્માનિત થશે અને ભગવાનનો આભાર માનશે.

માસ્ટર કલર: બ્લૂ અને યલો
લકી દિવસ- શુક્રવાર
લકી નંબર: 6
દાન: આશ્રમમાં સ્ટીલના વાસણો દાન કરો

નંબર 7:

ભગવાન શિવને દૂધાભિષેક કરો અને તેમના આશીર્વાદ લો. તેમના આશિર્વાદ મેળવવા માટે તમારી ઓફિસની પૂર્વ અથવા ઉત્તર દિવાલમાં પાણીની સીનરી મૂકો. નમતા શીખો અને અન્યની લાગણીઓને માન આપો. હવે અન્યના સૂચનોને આવકારવા જરૂરી છે. જો કે તમને મોટા ગ્રુપ સાથે કામ કરવાની ઓફર કરવામાં આવશે, તમારે કામ કરવા માટે નાના ગ્રુપને પ્રાધાન્ય આપવું જોઈએ. તમે તમારા યુનિક પ્રદર્શન સાથે બોસ પર સારી છાપ ઉભી કરી શકશો. યુગલો વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે, જો કે ઉપચાર, પ્રેરણા, ગૂઢ વિજ્ઞાન, આધ્યાત્મિક શાળાઓ, ખેતી, અનાજમાં કામ કરતા લોકો માટે આ એક ઉત્તમ દિવસ છે. જ્યાં સુધી તમે વાણીમાં નરમાઈ અપનાવશો ત્યાં સુધી વ્યવસાયિક સંબંધો સારા રહેશે.

આ પણ વાંચો: ભૂલથી પણ આ દિશામાં ન બનાવશો કિચન કે ટોઇલેટ, થઈ શકે છે મોટું નુકસાન

માસ્ટર કલર: ઓરેંજ અને બ્લૂ
લકી દિવસ: સોમવાર
લકી નંબર: 7
દાન: આશ્રમમાં ચોપડીઓ અને સ્ટેશનરી મટીરિયલ દાન કરો

નંબર 8:

તમારા વર્કિંગ ટેબલ પર ક્રિસ્ટલ ક્વાર્ટઝ રાખો અને પ્રકૃતિમાં આક્રમકતા ઘટાડવા માટે રખડતા પ્રાણીઓની સેવા કરો. જેટલી મોટી બ્રાન્ડ તેટલી મોટી તમારી વૃદ્ધિ હશે. યાદ રાખો કે નવી તક અને નવા સંબંધો માટે ધ્યાન રાખો. તમારી મહત્વાકાંક્ષા તમારા સપનાને પરિપૂર્ણ કરે છે. તમારી સાથે જે વ્યક્તિ વરિષ્ઠ માર્ગદર્શક તરીકે કામ કરે છે તેને અનુસરવું જોઈએ. વ્યવસાયમાં વ્યવહારો સફળ અને નફાકારક રહેશે. કરારો અથવા ઇન્ટરવ્યુ ચાલુ રાખવા જોઈએ. કૌટુંબિક કાર્યક્રમો અથવા મિત્રોની પાર્ટીમાં હાજરી આપી શકાય છે. સોશિયલ નેટવર્ક અને પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધારવા માટે આજે શ્રેષ્ઠ દિવસ. આજના દિવસે માંસાહાર અને દારૂનુ સેવન કરવાથી દૂર રહો.

માસ્ટર કલર: સી બ્લૂ
લકી દિવસ: શુક્રવાર
લકી નંબર: 6
દાન: પશુઓને પીવાનુ પાણી આપો

નંબર 9:

નસીબ અને સ્થિરતા મેળવવા માટે તમારી ઓફિસના દક્ષિણ ભાગમાં લાલ મીણબત્તી પ્રગટાવો. આજે તમે વધુ હળવા કારણ કે હવે તમામ સમસ્યાઓ અંત તરફ જઈ રહી છે. શિક્ષણ, કાયદો, કાઉન્સેલિંગ અને ફાઇનાન્સ ઉદ્યોગના લોકો નવી ઊંચાઈઓ જોશે. કલાકારો માટે આશાઓથી ભરેલો દિવસ રહેશે. વ્યવસાય અથવા નોકરીમાં સત્તા મેળવવા માટે જૂના મિત્રો અથવા સાથીઓનો સંપર્ક કરવો પડી શકે છે, આ તમામ તમારા જવાબની રાહ જોઈ રહ્યાં છે. તમારા લગ્નની યોજના પરિવાર સાથે શેર કરવાનો દિવસ છે, કારણ કે તેમનો ટેકો ભવિષ્યને સરળ બનાવશે. ખર્ચ પર નિયંત્રણ રાખો અને આહારમાં શાકાહારી ને ખાટી વસ્તુઓનુ સેવન કરો.

આ પણ વાંચો: જાણો નંબર 8 અને 9 સાથે કેટલો સુસંગત છે નંબર 5



માસ્ટર કલર: લાલ
લકી દિવસ- મંગળવાર
લકી નંબર: 9 અને 6
દાન: ગરીબોને તરબૂજનું દાન કરો

24 માર્ચે જન્મેલી સેલિબ્રિટી: ઈમરાન હાશ્મી, યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર, કૃણાલ પંડ્યા, મુગદા છાપેકર, પ્રહલાદ કક્કર, કૃષ્ણસ્વામી
First published:

Tags: Dharm Bhakti, Horoscope, Numerology