Home /News /dharm-bhakti /Numerology Suggestions 19 સપ્ટેમ્બર: આ રાશિના જાતકોએ જોખમી નિર્ણયો લેતા પહેલા સાવધ રહેવું, જન્મતારીખ પરથી જાણો રાશિફળ

Numerology Suggestions 19 સપ્ટેમ્બર: આ રાશિના જાતકોએ જોખમી નિર્ણયો લેતા પહેલા સાવધ રહેવું, જન્મતારીખ પરથી જાણો રાશિફળ

અંકશાસ્ત્ર

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  નંબર 1: (1લી,10મી,19મી અને 28મી તારીખે જન્મેલા લોકો)

  આજનો દિવસ શાણપણ અને ઉત્સાહથી ભરેલો છે. તમે વ્યવસાયને લગતી મુસાફરીની યોજના બનાવી શકો છો. સમયસર તમામ કામો પૂર્ણ કરવામાં સમર્થ હશો. આજે તમે તમામ સુખ-સુવિધાઓનો આનંદ માણી શકશો અને પૈસા કમાવવા અથવા લક્ષ્ય હાંસલ કરવું સરળ બનશે. કારણ કે તમારી સંબંધો જાળવવાની કલા જાદુઈ રીતે કામ કરશે. સફળતા પ્રાપ્ત કરવા માટે ભગવાન સૂર્ય અને કેતુના આશીર્વાદ લો. રોમાંસ જીવનને મીઠી લાગણીઓથી ભરી દેશે. રમતગમતના લોકો વિજય મેળવશે કાર્યસ્થળ પર કૃત્રિમ સૂર્યમુખી મૂકવા જોઈએ

  મુખ્ય કલર્સ: પીળો

  લકી દિવસ: રવિવાર અને સોમવાર

  લકી નંબર: 1

  દાન: - મંદિરમાં સૂર્યમુખીના બીજનું દાન કરો

  નંબર 2 ( 2જી, 11મી, 20મી અને 29મી તારીખે જન્મેલા લોકો):

  આજે દિવસ ભવાનાત્મ્ક હશે. તમારું હૃદય નિર્દોષતા અને સ્નેહથી ભરેલી જૂની યાદોને વગોળશે. કાર્ય અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધવાનો દિવસ કેવો છે. તમારા બાળકો અને સંબંધીઓ સાથે વિતાવવા માટે પણ સારો દિવસ છે. રોકાણ પરનું વળતર પણ ઊંચું જણાય છે, તેથી તમારા ઘર અથવા કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણમાં જમ્પ લઇ શકો છો. લીકવીડ, ઈલેક્ટ્રોનિક, અનાજ, જ્વેલરી, કેમિકલ્સ, દવાઓ અને નિકાસ આયાતનું કામ કરતાં જાતકો પાસે નફો મેળવવા માટે કેટલીક ખાસ યોજનો હશે.

  મુખ્ય કલર્સ : એક્વા

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 9

  દાન: - આજે ભિક્ષુકોને દહીં દાન કરો.

  નંબર 3 ( 3જી, 12મી,22મી અને 30મી તારીખે જન્મેલા લોકો)

  તમારી ઓફિસની ખુરશી પર કાચી હળદરવાળા ચોખાનો છંટકાવ કરો. માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે તણાવ અન્ય વિચારો તરફ દોરી જશે. તમારા પ્રયત્નોને માન મળશે, પરંતુ અસુરક્ષાની લાગણી ઉજવણીમાં અવરોધ લાવશે. વ્યવસાયિક સોદાઓમાં ફક્ત લેખિત સંદેશાવ્યવહાર પર આધાર રાખવો જોઈએ. આજે તમે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ થશો, ખાસ કરીને રાજકારણ અથવા સરકારી અધિકારી લોકોનું ધ્યાન ખેંચશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા પહેલા ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ અને આજે ઈન્ટરવ્યુ આપવા જોઈએ.

  મુખ્ય કલર્સ: ઓરેન્જ

  લકી દિવસ: ગુરુવાર

  લકી નંબર: 3 અને 1

  દાન: - મંદિરમાં કાચી હળદર દાન કરો

   

  નંબર 4 ( 4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો):

  સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલો. કમ્યુનિકેશન સ્થાપિત કરવા અને માઇલસ્ટોન સુધી પહોંચવા માટેનો આજે યોગ્ય દિવસ છે. સરકારી ઓર્ડર મેળવવામાં પૈસા મુખ્ય ભૂમિકા ભજવશે. મોટાભાગનો સમય મીટિંગ અને પ્રેઝન્ટેશનમાં પસાર કરવો જોઈએ. જો કાનૂની મામલાઓનો સામનો કરવાનો હોય તો બીજાની સલાહ અંગે સજાગ રહો, ફક્ત તમારા હૃદયની વાત સાંભળો. અંગત સંબંધોમાં ભાવનાત્મક વળાંક આવશે, વાતચીત કરતા રહો. શાંતિથી ખાવું જોઈએ અને કસરતમાં થોડો સમય પસાર કરો.

  મુખ્ય કલર : વાદળી

  લકી દિવસ : મંગળવાર

  લકી નંબર 9

  દાન: - ગરીબોને ફૂટવેર દાન કરો

  નંબર 5 ( 5, 14, 23 તારીખે જન્મેલા લોકો)

  તમારા ઑફિસના ટેબલ પર પાંચ સ્ટેપનો વાંસનો છોડ મૂકો. આજે કોઈ નવી સ્થિતિ, સ્થાન, સોદા અથવા નેતૃત્વ કરવાની સંભાવના માટે તૈયાર રહેવું પડશે. તમારા સાથીદારોથી સાવચેત રહો કારણ કે તેઓ તમને ઈમોશનલ ફૂલ બનાવી શકે છે. એક દિવસ માટે ઇન્ટરવ્યુ પ્લાન રાખો. લીલો રંગ પહેરવાથી વ્યાવસાયિક કે વ્યક્તિગત મીટિંગમાં મદદ મળશે. આજ માટે પાર્ટીઓ અને નોન વેજ ટાળો. રોમેન્ટિક સંબંધ પણ કાયમ માટે પરિપક્વ થશે. પ્રોપર્ટી સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે. રમતગમતમાં વિજય મળશે.

  મુખ્ય કલર્સ: લીલા અને પીળા

  લકી દિવસ: બુધવાર

  લકી નંબર: 5

  દાન: - વૃદ્ધાશ્રમમાં રોપાઓનું દાન કરો

  નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો)

  ચામડાને બદલે સિલ્વર મેટાલિક ઘડિયાળ અથવા બંગડી પહેરો. બધા લોકો પર વિશ્વાસ કરવાનો તમારો સ્વભાવ તમારા વ્યક્તિત્વની નબળાઈ છે. તેથી ભાગીદારો પસંદ કરવામાં વ્યવહારુ અને સ્માર્ટ બનો. તમે કુટુંબ, મિત્રો અને સહકાર્યકરોનો ટેકો મેળવીને ધન્ય અનુભવો છો, પરંતુ બધાની જવાબદારીઓ લેવાનું ટાળવાની જરૂર છે. જીવનસાથી સાથે સમય પસાર કરવા અને ઑફિસમાં પ્રેઝન્ટેશન આપવાનો સમય છે. સરકારી ટેન્ડરોમાં જોખમ લેવા માટે નસીબનો સાથ હશે. વાહન, મોબાઈલ, મકાન ખરીદવા અથવા નાની યાત્રાનું આયોજન કરવા માટે સારો દિવસ છે. શેરબજારમાં રોકાણ સાનુકૂળ રહેશે. રોમાંસથી આજે તમારો દિવસ ખીલશે.

  મુખ્ય કલર્સ: એક્વા

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6

  દાન: - આશ્રમમાં ખાંડનું દાન કરો

  નંબર 7 (7, 16 અને 25 તારીખે જન્મેલા લોકો)

  આજે મંદિરમાં ભગવાન શિવને દૂધનો અભિષેક કરો. દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો છે, પરંતુ અંતે વધુ નફો મળશે. પૈસાની લેવડ-દેવડ કરતી વખતે ચાતુર્યનો ઉપયોગ કરવાની જરૂર છે અને કાયદાકીય દસ્તાવેજો પર ફરીથી વિચાર કરવો પડશે, વ્યવસાયમાં જવાબદારીઓનો વધુ બોજ રહેશે. આજે વડીલો સાથે અને તેમની સલાહમાં દિવસ વિતાવવો. અન્યોના સૂચનો સ્વીકારવા માટે તમારું મન બનવો. સોફ્ટવેર, સંરક્ષણ, સોનું, પેટ્રોલ, પીણાં અને સૌંદર્ય પ્રસાધનોને લગતા વ્યવસાયિક સોદાઓ અત્યંત સફળ રહેશે. લગ્નના પ્રસ્તાવો ધ્યાનમાં લેવા યોગ્ય છે. નાની બ્રાન્ડ્સ સાથે સહયોગ કરવાનો દિવસ છે

  મુખ્ય કલર્સ: પીળો

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર 7

  દાન: - મંદિરમાં કપડાના પીળા ટુકડાનું દાન કરો

  નંબર 8 ( 8, 17 અને 25 તારીખે જન્મેલા લોકો).

  તમે ઘણા લોકો માટે નેતા અને માર્ગદર્શક બનશો પરંતુ યાદ રાખો કે અગ્રેસિવ અને કઠોર ન બનો. પ્રભાવશાળી લોકો પૈસાની શક્તિનો ઉપયોગ કરીને કાનૂની કેસ ઉકેલવામાં આવશે. તમારા જીવનસાથી ઉન્નતિમાં સહયોગ આપશે. વિદેશમાં જવાનો પ્રયાસ કરનારા વિદ્યાર્થીઓએ આજે ​​ઊંચી ફી ચૂકવવી પડશે કારણ કે તે તેમને તેમના સપના પૂરા કરવામાં મદદ કરશે. તમે સખત મહેનત કરશો અને તમારા બધા નિર્ણયો સંપૂર્ણ રીતે સાચા પડશે. ખાસ કરીને રમતગમતમાં, ખેલાડી તેની મહેનતથી આકાશ આંબતી સફળતા મેળવે. પ્રવાસની યોજનાઓ વિલંબિત થશે. ચેરિટી આજે જરૂરી છે

  મુખ્ય કલર્સ : સી ગ્રીન

  લકી દિવસ : શનિવાર

  લકી નંબર: 6

  દાન: - કોઈ મિત્રને તુલસીજીનો છોડ દાન કરો

  નંબર 9 ( 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકો)

  મહિલાઓએ તેમના વ્યક્તિત્વની શક્તિને વધારવા માટે કપાળ પર કુમકુમ લગાવવું જોઈએ. વિકાસ વધારવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે કનેકશન વધારવા. સત્તાનો દુરુપયોગ ન કરો. વ્યાપારી સંબંધો અને સોદાઓ સહેલાઈથી થશે. સૌર ઉર્જા, સરકાર, શિક્ષણ, ગ્લેમર, સોફ્ટવેર, ગૂઢ વિજ્ઞાન, સંગીત, મીડિયા અથવા શિક્ષણ ઉદ્યોગમાં લોકો લોકપ્રિયતા મેળવશે. યુવાનોને આજે કેટલીક નવી જગ્યાઓ ઓફર કરવામાં આવશે. આજે તમે જે પણ કરશો તે પરફેક્ટ લાગશે. તેથી આ દિવસનો ઉપયોગ પાર્ટનરશીપ, જાહેર ભાષણ, ઇન્ટરવ્યુ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કરવો જોઈએ. રમતવીરોના માતા-પિતા આજે તેમના બાળકો પર ગર્વ અનુભવશે. ડોકટરો અને સર્જનોને રોકડ ઈનામ મળશે.

  મેઇન કલર્સ : નારંગી

  મેઇન કલર્સ : મંગળવાર

  લકી નંબર: 9

  દાન: - કોઈપણ સ્વરૂપમાં સૂર્યમુખી તેલનું દાન કરો

  19મી સપ્ટેમ્બરે જન્મેલી હસ્તીઓ: ઈશા કોપ્પીકર, લકી અલી, કાવ્યા માધવન, આકાશ ચોપરા, સલિલ ચૌધરી
  First published:

  Tags: Astrology, Numerology

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन