Home /News /dharm-bhakti /Numerology Prediction, September 13, 2022: જન્મતારીખ પરથી જાણો ભવિષ્ય અને જુઓ કેવો રહેશે આજનો દિવસ

Numerology Prediction, September 13, 2022: જન્મતારીખ પરથી જાણો ભવિષ્ય અને જુઓ કેવો રહેશે આજનો દિવસ

Numerology Prediction Today, 13 September 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

Numerology Prediction Today, 13 September 2022: કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  નંબર 1-

  શ્રેષ્ઠ પરિણામો મળે તે માટે લીલા શાકભાજીનું સેવન કરો. આજે બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં નાણાંકીય લાભ મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે. ઓફિસ અને પરિવારમાં સિનિયર લોકોની સલાહ જરૂરથી લેવી જોઈએ. મિલકતની ખરીદીમાં સમય લાગી શકે છે. તમારા બાળકોને સિદ્ધિ પ્રાપ્ત થવાની સંભાવના છે. કૃષિ, ડીલરશીપ, બાંધકામ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પુસ્તકો, દવાઓ અને ફાઈનાન્સ ક્ષેત્રે રિકવરી જોવા મળી શકે છે.

  માસ્ટર કલર: પીળો અને ટીલ
  શુભ દિવસ: રવિવાર
  શુભ નંબર: 3
  દાન: મંદિરમાં પીળા દિવેલિયાનું દાન કરો

  નંબર 2-

  આંકડાઓની શક્તિ વધારવા માટે આજે ભગવાન શિવ અને ચંદ્રના મંત્રનો જાપ કરો. આજે તમારે તમારા આઈડિયા બોસની સામે રજૂ ન કરવા જોઈએ. કાનૂની કમિટમેન્ટ્સમાં મુશ્કેલી આવી શકે છે અને પૈસાની જવાબદારીઓ ઘટી શકે છે. તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે થશે, જે તમારા સન્માનને ઠેસ પહોંચાડી શકે છે, જેથી આજે સાવચેત રહેવાની જરૂરિયાત છે. મહિલાઓએ પરિવારના અન્ય મહિલા સભ્યોને સહકાર આપવો જોઈએ. આયાત નિકાસ બિઝનેસમાં અને અને રાજકારણીઓ સફળતા મળી શકે છે.

  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ
  શુભ દિવસ: સોમવાર
  શુભ નંબર: 6
  દાન: ગરીબોને સુગરનું દાન કરો

  નંબર 3-

  તમારું નસીબ સાથ આપે તે માટે તમારી ઓફિસની ખુરશી પર થોડા કાચા પીળા ચોખા રાખો. માતા-પિતા અને તમારા શિક્ષકના આશીર્વાદ તમારી સાથે હોવાથી આજે તમને સફળતા મળી શકે છે. તમારા જ્ઞાનની મદદથી તમે તમારા સિનિયરને ઈમ્પ્રેસ કરી શકશો. આજે જે પણ નિર્ણય લેવામાં આવ્યા હશે, તે સંગીતકારો કે લેખકોની તરફેણમાં આવશે. લવર્સે તેમની લાગણીઓ રજૂ કરવી જોઈએ. સરકારી અધિકારીઓને તેમનું નસીબ સાથ આપશે. આજના દિવસની શરૂઆત કરતા પહેલા તમારા ગુરુના નામનો જાપ કરો અને કપાળ પર ચંદન લગાવો.

  માસ્ટર કલર: ઓરેન્જ
  શુભ દિવસ: ગુરુવાર
  શુભ નંબર: 3 અને 1
  દાન: પશુઓ અને ભિક્ષુકોને કેળાનું દાન કરો

  નંબર 4-

  રાહુ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય તે માટે ખાવા પીવામાં ધ્યાન રાખો અને દારૂનું સેવન ન કરો. તમારે આજે છેતરપિંડી થવાની શક્યતા હોવાથી રિલેશનશીપમાં સાવધાની રાખવી જોઈએ. નાણાંની જરૂરિયાત છે, પરંતુ નવા ક્ષેત્રે રોકાણ આજે પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. બાંધકામ અથવા શેરબજારનો કારોબાર ધીમી ગતિએ આગળ વધશે, મેડિકલ અને એગ્રીકલ્ચર ક્ષેત્રનો બિઝનેસ ઝડપથી આગળ વધી શકે છે. વિદ્યાર્થીઓ કાગળ પર વ્યૂહરચના લખે તો તેઓ પોતાનો ટાર્ગેટ પ્રાપ્ત કરી શકે છે. માર્કેટિંગ ક્ષેત્રે સંકળાયેલ વ્યક્તિઓ મહિનાના અંતમાં ટાર્ગેટ પ્રાપ્ત કરી શકે છે.

  માસ્ટર કલર: બ્લ્યૂ અને ગ્રે
  શુભ દિવસ: મંગળવાર
  શુભ નંબર: 9
  દાન: ભિક્ષિકોને ધાબળાનું દાન કરો

  નંબર 5-

  તમને પરિવર્તન વધુ ગમે છે. આગળની તમામ બાબતોને ભૂલીને આગળ વધો, એક ઊજ્જવળ ભવિષ્ય તમારી રાહ જુએ છે. અગાઉના જે પણ કામ કર્યું હશે, તેની માન્યતા મેળવવાનો અને લાભ મેળવવાનો દિવસ છે. આજે એક નવો મિત્ર મળી શકે છે. બેન્કર્સ અને અભિનેતાઓને તેમનું નસીબ સાથ આપી શકે છે. વિદ્યાર્થીઓને આજે શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

  માસ્ટર કલર: સી ગ્રીન
  શુભ દિવસ: બુધવાર
  શુભ નંબર: 5
  દાન: આશ્રમમાં દૂધનું દાન કરો

  નંબર 6-

  અંગત બાબતોને લઈને ચર્ચા કરવાનું ટાળવું જોઈએ. આજે લક્ઝરી આઈટમ્સ પર ખર્ચો કરો. ઘર અને સ્ટોક ખરીદવા, મુસાફરી કરવા, આપવા, ટુર્નામેન્ટ રમવા, ઓડિશન આપવા, મૂવી સાઇન કરવા, પ્રેઝન્ટેશન આપવા માટે આજે સારો દિવસ છે. બાળકો સાથે સમય પસાર કરો. જે લોકો નવી ફેક્ટરી સ્થાપવા માટે પ્રોપર્ટી શોધી રહ્યા છે, આજે તેમને સારી ડીલ મળી શકે છે. અભિનેતાઓ અને મિડીયા ક્ષેત્રે સંકળાયેલા લોકોને આજે સફળતા મળી શકે છે.

  માસ્ટર કલર: ટીલ
  શુભ દિવસ: શુક્રવાર
  શુભ નંબર: 6
  દાન: ગરીબોને ઘીની મિઠાઈનું દાન કરો

  નંબર 7-

  કેતુના મંત્રનો જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે. કોઈ તમારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તેમને સફળતા મળશે નહીં. વડીલના આશીર્વાદ તમારી સાથે હોવાથી આજે તમને સફળતા મળી શકે છે. ગુરુ મંત્રનો જાપ કરો. સારા અને મિઠા શબ્દોથી આજે તમામ બાજી જીતી શકો છે. રાજકારણીઓએ જાહેર સભાઓમાં હાજરી આપવા અને વડીલોને ઈમ્પ્રેસ કરવા માટે આજે શુભ દિવસ છે.

  માસ્ટર કલર: ઓરેન્જ
  શુભ દિવસ: સોમવાર
  શુભ નંબર: 7
  દાન: મંદિરમાં મોસંબીનું દાન કરો

  નંબર 8-

  પાર્ટીઓ કરવાનું અને દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ભગવાન શિવ અને શનિની ધાર્મિક વિધિ વિધાનથી પૂજા કરો. પારિવારિક જીવનમાં વાતચીત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. ધીરજની મદદથી તમને દિવસના અંત સુધીમાં સફળકા મળશે. ઉચ્ચ સ્તરનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં વધુ સમય પસાર કરો. ડોકટરો અને રાજકારણીઓની પ્રશંસા કરવામાં આવશે. જાહેર જીવન સાથે સંકળાયેલ વ્યક્તિઓને સાંજ સુધીમાં નાણાંકીય લાભ પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: સી બ્લ્યૂ
  શુભ દિવસ: શુક્રવાર
  શુભ નંબર: 6
  દાન: ભિક્ષુકોને ખાટા ફળનું દાન કરો

  નંબર 9-

  NGO, સ્ટોક માર્કેટ બિઝનેસ, સ્પોર્ટ્સ કોચિંગ, મિડીયા, ટ્રેનિંગ સેન્ટર્સ અને IT ચલાવતા લોકો માટે આ દિવસ અનુકૂળ છે. આજે તમારી કાર્યશૈલીમાં ફ્લેક્સિબલ બનો અને દાન કરો. સરકારી આદેશો માટે સંપર્ક કરવાનો આજે સારો દિવસ છે. અભિનેતાઓ, CA, શિક્ષકો, સ્પોર્ટ્સમેન અને હોટેલીયરને તેમનું નસીબ સાથ આપશે.

  માસ્ટર કલર: લાલ અને વાદળી
  શુભ દિવસ: મંગળવાર
  શુભ નંબર: 3 અને 9
  દાન: બાળકોને લાલ પેનનું દાન કરો

  કાર્તિક, મહિમા ચૌધરી, ગુરુશરન કૌર, મહંત સ્વામી મહારાજ, રાજીવ શુક્લાનો 13 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Astrology, Numerology

  विज्ञापन
  विज्ञापन