અંબાજી મંદિરને પાટીદાર NIRએ 7 લાખનું દાન કર્યું

અંબાજી: ગઇકાલે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને વધુ એક ભક્ત દ્વારા રૂ.7લાખનું દાન આપવામાં આવ્યું હતું. એક એનઆરઆઇ પરિવારે અંબાજી ટ્રસ્ટને રૂ.7લાખનો ચેક દાન રૂપે આપ્યો હતો.

  • Web18
  • Last Updated :
  • Share this:
અંબાજી:  ગઇકાલે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને વધુ એક ભક્ત દ્વારા રૂ.7લાખનું દાન આપવામાં આવ્યું હતું. એક એનઆરઆઇ પરિવારે અંબાજી ટ્રસ્ટને રૂ.7લાખનો ચેક દાન રૂપે આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ પેટે બ્રિટનમાં સ્થાયી થયેલા અને પાટીદાર એનઆરઆઇ દ્વારા આ દાન અંબાજી મંદિરને આપવામાં આવ્યું છે.
First published: