ત્રીજુ નોરતું : ચંદ્રઘંટા માતાની પૂજા કેવી રીતે કરશો
નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાજીની પૂજા કરવામાં આવે છે. દેવીનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. માં ચંદ્રઘંટાની કૃપાથી સાધકની અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે અને સૂક્ષ્મ પ્રકારની ધ્વનિઓ સંભળાવા લાગે છે.

અમદાવાદ # નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાજીની પૂજા કરવામાં આવે છે. દેવીનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. માં ચંદ્રઘંટાની કૃપાથી સાધકની અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે અને સૂક્ષ્મ પ્રકારની ધ્વનિઓ સંભળાવા લાગે છે.
માં ચંદ્રઘંટાની આરાધનાથી સાધકમાં વીરતા અને નિર્ભયતાની સાથોસાથ સૌમ્યતા અને વિનમ્રતા પણ વિકસે છે. આ દેવી કલ્યાણકારી છે, એટલા માટે આપણે મન, વચન અને કર્મની સાથોસાથ કાયાને વિધિ વિધાન અનુસાર પરિશુધ્ધ પવિત્ર કરીને ચંદ્રઘંટા માતાની ઉપાસના આરાધના કરવી જોઇએ.
ચંદ્રઘંટા માતાની આરાધનાથી તમામ પ્રકારના કષ્ટોથી મુક્તિ મળે છે અને પરમ પદના અધિકારી બની શકાય છે. નવરાત્રિમાં ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરવાનું મહત્વ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર