સંતાન સુખ માટે નવરાત્રીના 5માં દિવસે કરો આ કામ

News18 Gujarati
Updated: October 3, 2019, 9:09 AM IST
સંતાન સુખ માટે નવરાત્રીના 5માં દિવસે કરો આ કામ
દેવી સ્કંદમાતાએ પોતાના એક હાથથી કાર્તિકેયને પોતાના ખોળામાં બેસાડી રાખ્યા છે અને બીજા હાતતી તે પોતાના ભક્તોને આશિર્વાદ પ્રદાન કરે છે.

દેવી સ્કંદમાતાએ પોતાના એક હાથથી કાર્તિકેયને પોતાના ખોળામાં બેસાડી રાખ્યા છે અને બીજા હાતતી તે પોતાના ભક્તોને આશિર્વાદ પ્રદાન કરે છે.

  • Share this:
નવરાત્રીના 5માં દિવસે એટલે કે આજે પાચમ્ તિથિ છે. અને આ દિવસે સ્કંદમાતાની પૂજા થાય છે. સ્કંદમાતાને સામાન્ય રીતે જવ-બાજરીનો ભોગ ધરાવવામાં છે, પરંતુ શારીરિક કષ્ટોના નિવારણ માટે માતાને કેળાનો પણ ભોગ ધરાવવામાં આવે છે. સ્કંદ કુમાર કાર્તિકેય ની માતાના કારણે તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે. ભગવાન સ્કંદ બાળરૂપે તેમના ખોળામાં વિરાજિત છે. માં ની ચાર ભૂજાઓ છે જેમાં 2 હાથમાં કમળનું પુષ્પ છે. દેવી સ્કંદમાતાએ પોતાના એક હાથથી કાર્તિકેયને પોતાના ખોળામાં બેસાડી રાખ્યા છે અને બીજા હાતતી તે પોતાના ભક્તોને આશિર્વાદ પ્રદાન કરે છે. નવરાત્રીના 5માં દિવસે સંતાન સુખ માટે કરો આ કામ

માં સ્કંદમાતાનો મંત્ર


सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया.
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी॥
ॐ देवी स्कन्दमातायै नमः॥संतान प्राप्ति हेतु जपें स्कन्द माता का मंत्र
'ॐ स्कन्दमात्रै नम:..'

આ મંત્રથી માં ની આરાધના કરવામાં આવે છે.

या देवी सर्वभू‍तेषु माँ स्कन्दमाता रूपेण संस्थिता. नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:..

નવરાત્રીના દિવસે સ્કંદમાતાની પૂજા એકાગ્ર મને કરવાથી માં તેમના ભક્તોના દરેક પ્રકારના સુખ પ્રદાન કરે છે. જે લાકોને સંતાનપ્રાપ્તિ નથી થઈ રહી, તો નવરાત્રીમાં માં સ્કંદમાતાની પૂતા કરી સકે છો. તેનાથી સંતાન સંબંધી સમસ્યા દૂર થશ. આ સિવાય માં ની પૂજા કરવાથી ગૃહ કલેશ પમ દૂર થાય છે. જે લોકો વિધિવત માં ની પૂજા કરે છે, તે અલૌકિક તેજ અને કાંતિમય બને છે.

સ્કંદમાતાની પૂજા વિધિ

સવારે સ્નાન કરીને સાફ અને સ્વચ્છ વસ્ત્ર ઘારણ કરો. તે બાદ માં ની પ્રતિમા એક ચૌકી પર સ્થાપિત કરી કળશની સ્થાપના કરો. એ જ ચૌકી પર શ્રી ગણેશ, વરુણ, નવગ્રહ, ષોડશ માતૃકા, સપ્ત ધૃત માતૃકાની પણ સ્થાપના કરો. આવાહન, આસન, પાધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, સૌભાગ્ય સુખ, ચંદન, રોલી, હળદર, સિંદૂર, દુર્વા, બિલિપત્ર, આભૂષણ, પુષ્પ-હાર, સુગંધિત દ્રવ્ય, ધૂપ-દીપ, નૈવેધ, ફળ, પાન, દક્ષિણા, આરતી, પ્રદક્ષિણા, મંત્ર, પુષ્પાંજલી વગેરે કરો. હાથમાં ફૂલ લઈને 'सिंहासनागता नित्यं पद्माश्रितकरद्वया शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी' મંત્રનો જાપ કરો. માં ની વિધિવત પૂજા કરી માં ની કથા સાંભળી માં ને ધૂપ અને દીવો કરી આરતી ઉતારો. તે બાદ માં મે કેળાનો ભોગ લગાવો અને પ્રસાદમાં કેસરની ખીરનો ભોગ ધરાવી પ્રસાદ વહેંચો.

આ પણ વાંચો-  સંતાન સુખ માટે નવરાત્રીના 5માં દિવસે કરો આ કામ

આ પણ વાંચો- પ્લાસ્ટિક બૉટલોની જગ્યાએ હવે મળશે આવી બૉટલો, આ જગ્યાએથી આટલી કિંમતમાં મળશે

આ પણ વાંચો- પુરુષોની દાઢીમાં કુતરાના વાળ કરતા વધુ જોખમી બેક્ટેરિયા: રિસર્ચ

આ પણ વાંચો- મચ્છર ભગાડવા માટે આજે જ કરો આ ઘરેલું ઉપચાર, , લવિંગથી ભગાડો મચ્છર

આ પણ વાંચો-  #કામની વાત: ફેમિલી પ્લાનિંગના ઑપરેશન પછી ગર્ભ નિરોધક વાપરવું પડે?
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर