નવરાત્રીમાં ક્યારેય ન કરવા આ 10 કામ, સાથે ન પહેરશો આટલી વસ્તુઓ

News18 Gujarati
Updated: September 29, 2019, 1:11 PM IST
નવરાત્રીમાં ક્યારેય ન કરવા આ 10 કામ, સાથે ન પહેરશો આટલી વસ્તુઓ

 • Share this:
વ્રત રાખતા પહેલા જરૂર રાખો આ વાતોનું ધ્યાન

 • માંસહારી ભોજન ન લેશો. તેમજ લસણ, ડુંગળી અને દારૂના સેવનથી બચવું જોઈએ.


 • વ્રત રાખનારોઓએ ચામડીથી બનેલી વસ્તુઓ જેવી કે બેલ્ટ, પર્સ, બેગ, ચપ્પલ-જૂતાનો ઉપયોગ ન કરવો જોઈએ.

 • નવરાત્રીના વ્રતમાં અનાજ અને મીઠું ન ખાવું જોઈએ, પરંતુ સેંધાનમક ખાઈ શકો છો.

 •  માં દુર્ગાની પૂજા બાદ આરતી જરૂર કરો. આપને જણાવી દઈએ કે પૂજા દરમિયાન કોઈ કમી કે ભૂલ થઈ ગઈ હોય તો આરતી કરવાથી તે પૂર્ણ થઈ જાય છે.
 • પૂજામાં અગરબત્તીની જગ્યાએ ધૂર કરો. અગરબત્તી કેમિકલથી બનાવવામાં આવે છે, તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.

 • દેવી માં ની જૂની કે ખંડિત મૂર્તિનો પ્રયોગ બિલકુલ ન કરવો.

 •  વ્રત કરનારોઓએ દિવસે ન સૂવું જોઈએ.

 •  માન્યતા છે કે વ્રત રાખનારાઓ 9 દિવસ નખ, વાળ અને દાઢી ન કાપવી જોઈએ.

 • વ્રતમાં માં દુર્ગાની આરાધના સમયે પૂજા અને આરતી એક વખતમાં જ સંપૂર્ણ કરવી જોઈએ. તેને અલગ અલગ ન કરશો.

 •  વ્રત રાખનારાઓએ સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને દરરોજ સ્નાન કરવું જોઈએ.


આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદત

આ પણ વાંચો- દૂધીમાંથી બનાવો ટેસ્ટફૂલ મન્ચુરિયન #Recipe

આ પણ વાંચો- આ સમયે પાણી નહીં પીવાથી વજન ઉતારવામાં ઘણી સરળતા થઈ જશે

આ પણ વાંચો-  #કામની વાત: ફેમિલી પ્લાનિંગના ઑપરેશન પછી ગર્ભ નિરોધક વાપરવું પડે?

આ પણ વાંચો-  આ 5 ફળો ખાવાથી મળે છે કેન્સરથી છૂટકારો

આ પણ વાંચો- લોકોમાં ઑનલાઈન ટ્રાવેલનો વધ્યો છે ક્રેઝ, આટલા કરોડોની થાય છે કમાણી

આ પણ વાંચો- સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન

આ પણ વાંચો- શું છે થર્ડ હેન્ડ સ્મોક? અન્યના સ્મોક કરવાથી પણ થઈ શકે છે આ નુક્સાન

આ પણ વાંચો- હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી?

આ પણ વાંચો- નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ

આ પણ વાંચો-  બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

આ પણ વાંચો-  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

આ પણ વાંચો-  આ રાશિના બાળકો હોય છે રોતડ અને
First published: September 29, 2019
વધુ વાંચો
अगली ख़बर