નારદ જયંતી: નારદ મુનિએ જણાવ્યું કળિયુગમાં હશે લોકોનો આવો હાલ, આ ઉંમરે થશે મોત!

નારદ જયંતી: કળિયુગમાં લોકો આ રીતે મરશે! કળિયુગના લોકો હંમેશા સંતો અને બ્રાહ્મણોની ટીકા કરશે. લોકોમાં દેખાડાની ભાવનામાં વધારો થશે અને પાપ વધશે. આ જ કારણ છે કે માણસની સરેરાશ ઉંમર ઘટીને 20 વર્ષ થઈ જશે.

News18 Gujarati
Updated: May 20, 2019, 1:55 PM IST

કળિયુગમાં લોકો આ રીતે મરશે!

આજે 20 મે સોમવારે, નારદ જયંતી ઉજવવામાં આવશે. નરદ મુનિ પરમપિતા બ્રહ્માજીના 17 માનસપુત્રો માંથી એક હતા. નારદ મુની એટલા જાણકાર હતા કે ત્રણેય લોકોના દેવતા, અસુર અને મનુષ્યો તેમનામાં વિશ્વાસ કરતા અને તેમને આદર આપતા. નારાદે નારદ પુરાણની રચના કરી હતી. આ પુસ્તકમાં જ્ઞાનની ઘણી વાતો સંકલિત છે. તેમાં તેઓએ કહ્યું છે કે કળયુગમાં પાપ વધશે અને વિશ્વમાં સંતુલન સ્થાપિત કરવું મુશ્કેલ બનશે. મનુષ્યો બધા સત્વિક ગુણોને છોડી તામસિક ગુણો અને નકારાત્મકતા તરફ આકર્ષિત થશે. આવો જાણીએ કે નારદ મુનીએ શું કહ્યું છે ....

નારદ પુરાણે લખ્યું છે કે જ્યારે કળિયુગનો અંત આવશે ત્યારે દુષ્ટ લોકો સમાજમાં સારા લોકોનો તિરસ્કાર કરશે અને મજાક ઉડાવશે. લોકો ફક્ત અધર્મનો સાથ આપશે. આ સમયે લોકો પ્રેમ, દયા, કરુણા અને વિશ્વાસની ભાવના પૂરી થઈ જશે.

કળિયુગના વિદ્યાર્થીઓ તેમના શિક્ષકનો આદર કરશે નહીં. સામાન લોકો વચ્ચે નૈતિકતા અને શિક્ષણનું મહત્વ સમાપ્ત થશે. પૈસા કમાવવા માટે ખોટી રીત અપનાવવા લોકો અચકાશે નહીં.

કળિયુગના લોકો હંમેશા સંતો અને બ્રાહ્મણોની ટીકા કરશે. લોકોમાં દેખાડાની ભાવનામાં વધારો થશે અને પાપ વધશે. આ જ કારણ છે કે માણસની સરેરાશ ઉંમર ઘટીને 20 વર્ષ થઈ જશે.
First published: May 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...