Money: એક રૂપિયાથી કરી લો આ ઉપાય, ધનથી ભરાઈ જશે ઘર
1 રૂપિયાના ઉપાય
Money Remedies: લોકો પૈસા કમાવવા માટે ઘણા અલગ અલગ ટોટકાઓ કરે છે છતાં પણ ધન પ્રાપ્તિ થતી નથી. તો મહેનત છતાં પણ સફળતા મળતી નથી. એવામાં તમને કેટલાક ખાસ ઉપાયોને કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાયોથી તમે આર્થિક તંગીથી છુટકારો અપાવી શકે છે.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની તિજોરી, બેન્ક હંમેશા ધન-સંપત્તિથી ભરેલી રહે. એના માટે તેઓ ખુબ મહેનત કરે છે અને સાથે જ માતા લક્ષ્મીની કૃપા ઈચ્છે છે. પરંતુ ઘણી વખત વ્યક્તિ જેટલી પણ મહેનત કરે એ હિસાબે એને ફળ મળતું નથી અને તેઓ નિરાશ થઇ જાય છે. તેઓ ઈચ્છીને પણ પૈસાની બચત કરી શકતા નથી અને જેટલી કમાણી કરે છે એટલો જ ખર્ચ થઇ જાય છે. એવામાં તમને કેટલાક ખાસ ઉપાયોને કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાયોથી તમે આર્થિક તંગીથી છુટકારો અપાવી શકે છે. તો આઓ અણીએ શું કરવું...
- જો તમારે આર્થિક રીતે મોટો ફાયદો મેળવવો હોય તો તમારે એક રૂપિયાનો સિક્કો લેવો પડશે. આ એક રૂપિયાના સિક્કા પર સરસવના તેલનું એક બિંદુ લગાવો અને પછી તેને શનિ મંદિરમાં મૂકી દો અને શનિદેવને આર્થિક લાભ મેળવવા માટે પ્રાર્થના કરો. તેનાથી તમને જલ્દી જ મોટો આર્થિક ફાયદો થશે.
- જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો અને સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તે મુશ્કેલીઓને દૂર કરવા માટે આક અથવા મદારના ઝાડની વિધિ અનુસાર રોલી, ચોખાથી પૂજા કરો. આવું સતત ત્રણ-ત્રણ વાર કરવાથી તમારા વ્યવસાયમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને ટૂંક સમયમાં જ તમને સમસ્યામાંથી મુક્તિ મળી જશે.
- જો તમારા કામમાં વારંવાર કોઈ સમસ્યા આવે છે તો તેના માટે તમારે સવારે જલ્દી ઉઠી સ્નાન વગેરે કર્યા પછી પછી લીમડાના ઝાડને નમસ્કાર કરી તેના મૂળમાં જળ અર્પિત કરો, તેનાથી તમારા કાર્યની સફળતા સુનિશ્ચિત થશે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર