Home /News /dharm-bhakti /Money Mantra: 6 Nov: મીન અને કુંભને થશે આર્થિક લાભ: જાણો કેવો રહેશે આજનો દિવસ

Money Mantra: 6 Nov: મીન અને કુંભને થશે આર્થિક લાભ: જાણો કેવો રહેશે આજનો દિવસ

Money Mantra 6th nov

Money Mantra: 6 Nov: સામાન્ય લાભની તકો મળશે. નાણાકીય વ્યવહારમાં સ્પષ્ટતા રાખો. આર્થિક પ્રવૃત્તિઓમાં સક્રિયતા બતાવો. બજેટ પર નિયંત્રણ રાખો. અનુભવી પાસેથી સલાહ લેજો. રોકાણમાં છેતરપિંડી થઈ શકે છે તેથી સાવચેતી જરૂરી. વેપારમાં સાવધાની રાખો. આરામદાયક રહો.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  મેષ: ગણેશજી કહે છે, લાભ સાથે-સાથે વ્યયની પણ સ્થિતિ બની રહેશે. વ્યવસાયિક કાર્યોમાં થોડા વિઘ્નો આવી શકે છે. તમારી અંદર કોઇપણ પ્રકારની હીન ભાવના અનુભવ ન કરો. તમે તમારા સોમ્ય અને સહજ સ્વભાવ દ્વારા કોઇપણ પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો.


  વૃષભ-
  આજે તમારી નાણાકીય બાબતો પ્રભાવશાળી રહેશે. નવા કોન્ટ્રાકટ દ્વારા આર્થિક ઉન્નતિ સંભવ છે. મોંઘીઘાટ ખરીદી થઈ શકે છે પરંતુ ખર્ચ પર ધ્યાન આપવું જરૂરી. સફળતાનો માર્ગ ખુલશે. સહિયારી પ્રક્રિયાઓ પર ભાર મૂકવામાં આવશે. જમીન-બાંધકામની બાબતો વધુ સારી રહેશે.
  ઉપાયઃ રામ મંદિરમાં બેસીને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો.


  મિથુન-
  સામાન્ય લાભની તકો મળશે. નાણાકીય વ્યવહારમાં સ્પષ્ટતા રાખો. આર્થિક પ્રવૃત્તિઓમાં સક્રિયતા બતાવો. બજેટ પર નિયંત્રણ રાખો. અનુભવી પાસેથી સલાહ લેજો. રોકાણમાં છેતરપિંડી થઈ શકે છે તેથી સાવચેતી જરૂરી. વેપારમાં સાવધાની રાખો. આરામદાયક રહો.
  ઉપાયઃ હનુમાનજીને ઘીનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.


  સિંહ-
  હઠીલા અહંકાર અને વળગાડથી દૂર રહો. રોકાણ-ખર્ચના બજેટ પર ધ્યાન આપો. એક યોજના નક્કી કરો અને કામે લાગો. વેપારમાં સારા નસીબ રહેશે. પર્યાવરણ સાથે અનુકુળતા સધાશે. પર્સનલ બાબતોમાં ગતિ જાળવી રાખશો. વ્યક્તિગત સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કાર્યસ્થળ પર તમે વધુ સારા રહેશો. મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટતા કેળવો.
  ઉપાય: પાંજરામાં પુરેલા-બંદીવાન પક્ષીઓને મુક્ત કરો.


  કન્યા રાશિ-
  પ્રોફિટના નવા રસ્તા શોધવા સારા રહેશે. ઇચ્છિત લાભ શક્ય છે. યોજના મુજબ આગળ વધશો. કામને સમય આપો, કાર્ય સંબંધો સુધરશે. દરેકને કનેક્ટેડ રહેજો. બિઝનેસમાં નવા ઈનિશેટીવ લેજો. મુસાફરી થઈ શકે છે. તમે તમારા પ્રયત્નોમાં સફળ થશો. આત્મવિશ્વાસ વધશે. વ્યવસાયિક બાબતોમાં તેજી આવશે.
  ઉપાયઃ સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો 7 વાર પાઠ કરો.


  તુલા-
  બિઝનેસ કોન્ટેક્ટ સુધરશે. સિનિયર લોકો સાથે મુલાકાત સંભવ. પૈસા અને ભોજન ભરપુર મળી રહેશે. જીવનધોરણ સુધરશે. બિઝનેસની બાબતોમાં રસ વધશે. તકનો લાભ ઉઠાવશો. પારિવારિક કાર્યોને આગળ ધપાવશો. નોકરી ધંધામાં વધારો થશે.
  ઉપાયઃ વડના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો.


  વૃશ્ચિક-
  નિર્ણય લેવામાં અનુકૂળતા રહેશે. નાણાકીય બાબતો સારી રહેશે. કામ ધાર્યા કરતા સારું થશે. યોજના મુજબ આગળ વધશો. કરિયર-બિઝનેસમાં તમને ઈચ્છિત પરિણામ મળશે. પ્રદર્શન સારું રહેશે. જીવન-કરિયરમાં પ્રગતિ થશે. સમજદારીથી કામ લેજો. લેવડ-દેવડમાં સાવધાની રાખો.
  ઉપાયઃ હનુમાન ચાલીસાનો પાઠ કરો.


  ધન –
  બિઝનેસ માટે બિનજરૂરી વસ્તુઓ પર ધ્યાન ન આપો. અફવાઓમાં પડશો નહીં. ઓફિસમાં પોતાની ક્ષમતા મુજબ કાર્યપ્રવૃત્તિઓ બતાવી શકો છો. વિવિધ પ્રવૃત્તિઓમાં સતર્કતા જાળવી રાખો. બજેટ પર ફોકસ વધારો. છેતરપિંડીનો ભોગ બનવાથી બચો.
  ઉપાયઃ કાળા કૂતરાને સરસવનું તેલ લગાવીને રોટલી ખવડાવો.


  મકર -
  કાર્ય તમારા અનુકૂળ થશે. નક્કી કરેલ યોજનાઓને આગળ લઈ જશો. વ્યાવસાયિક ઉન્નતિનો માર્ગ જાળવી રાખશો. દરેકનો સહયોગ મળશે. સિસ્ટમ મજબૂત કરો. બિઝનેસ એક્ટિવિટીમાં તેજી આવશે. કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરજો.
  ઉપાય : શ્રીકૃષ્ણને સાકર અર્પણ કરો.


  કુંભ-
  તમને મહત્વપૂર્ણ આકર્ષક ઓફર્સ મળશે. દરેકનો સહકાર રહેશે. એક્શન પ્લાન સરળતાથી આગળ વધારી શકશો. કાર્યક્ષમતા વધશે. અવરોધો દૂર થશે. વિરોધીઓ ઘટશે. વાતચીત ફાયદાકારક રહેશે. આત્મવિશ્વાસ વધશે.
  ઉપાયઃ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો અને ગણેશ મંત્રનો 108 વાર જાપ કરો.


  મીન-
  કામમાં આવતી અડચણો આપોઆપ દૂર થઈ જશે. હિંમત વધશે. સક્રિય રીતે કામ કરશો અને તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી રહેશો. આવકના નવા સ્ત્રોત પેદા થશે. પદ-પ્રતિષ્ઠા અને તકો વધશે. ગતિ જાળવી રાખજો. ઉતાવળ કરવી નહિ. મુસાફરી સંભવ.
  ઉપાયઃ દુર્ગા મંદિરમાં દુર્ગા ચાલીસાનો પાઠ કરો.
  First published:

  Tags: Aaj nu rashifal, Astrology

  विज्ञापन
  विज्ञापन