Home /News /dharm-bhakti /Money Astrology, 17 November 2022: મેષ રાશિના જાતકોની સંપત્તિમાં વધારો થવાની સંભાવના, નોકરી સંબંધીત નવી તકો મળશે

Money Astrology, 17 November 2022: મેષ રાશિના જાતકોની સંપત્તિમાં વધારો થવાની સંભાવના, નોકરી સંબંધીત નવી તકો મળશે

Money Mantra 17th nov

Money Mantra 17 Nov: ઘરમાં નવા સાધનો વસાવવામાં વધારો થશે. ઓફિસમાં અશાંતિ રહેશે. તમારા વર્તન પર નિયંત્રણ રાખશો અને પોઝિટિવ રહેશો તો તમને લાભ મળશે. આજે તમાને કામકાજ ધંધા સફળતા મળી શકે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    મેષ
    ઓફિસમાં તમારે કામ પર ધ્યાન આપવું પડશે. આજે તમારી સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. આજે જાતકોને નોકરી સંબંધીત નવી તકો મળશે. તમારી મિલકત સંબંધિત બાબતોમાં સુધારો થશે. વેપારમાં તમારો પ્રભાવ સારો એવો રહેશે.
    ઉપાયઃ તાંબાના વાસણમાં પાણી પીવો.


    વૃષભ
    આજે તમે નોકરીમાં તમારા કામમાં ક્રિએટિવિટી બતાવી શકશો. નોકરીયાત લોકોની આર્થિક બાજુ મજબૂત રહેશે. તમે તમારા લક્ષ્યોને લઈને જે પણ યોજના બનાવી હતી તે આજે તમે પ્રાપ્ત કરી શકશો. તમારી સંપત્તિમાં વધારો થવાની સંભાવના રહેશે. તમારું રોકાણ વધુ સારું રહેશે.
    ઉપાયઃ- હનુમાનજીને સિંદૂર ચઢાવો.


    મિથુન
    આજે બિનજરૂરી ખર્ચ ન કરવા વિનતી છે, નહીં તો તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો નહીંતર નુકસાન થઈ શકે છે. આજે તમારું ધ્યાન વ્યાવસાયિક બાબતો પર વધશે.
    ઉપાયઃ કેસરનું તિલક લગાવો.


    કર્ક :
    આજે તમે ધંધાકીય કામમાં ઘણી મહેનત કરશો. આજે તમે તમારા કામ પ્રત્યે ખૂબ જ ઉત્સાહિત રહેશો. આજે તમારી આર્થિક સ્થિતિમાં થોડો ફેરફાર થવાની સંભાવનાઓ છે.
    ઉપાયઃ માતાની સેવા કરો.


    સિંહ-
    આજે તમને તમારા વ્યવસાયિક વ્યવહારમાં લાભ મળશે. ભૂતકાળમાં કરેલા રોકાણોમાંથી તમને અણધાર્યો લાભ મળશે. આજે મેનેજમેન્ટ સારું રહેશે. ઓફિસમાં તમને સિનિયર્સનો સહયોગ મળશે. આજે તમારી વ્યવસાયિક યોજનાઓ સફળ થશે.
    ઉપાયઃ શનિ મંદિરના દર્શન કરો


    કન્યા
    આજે નોકરી કરતા વ્યક્તિને લાભ થશે, બોનસ અથવા વધારાની આવક મળવાની સંભાવના છે. વેપારીઓની કાર્યક્ષમતા વધશે, અને નવા ઓર્ડર મળી શકે છે. કોઈ પણ કામ આવતીકાલ સુધી મુલતવી રાખશો નહીં. તમારા વ્યવસાયમાં પોઝિટિવિટી જાળવવી પડશે. આજે તમારા વ્યવસાયની સ્થિતિ સારી રહેશે.
    ઉપાયઃ ગણેશ મંત્રનો જાપ કરો.


    તુલા
    આજે તમને તમારા કામમાં અણધાર્યું પરિણામ મળશે. તમારા પ્લાનિંગ પર ધ્યાન આપો, ઉતાવળમાં નિર્ણયો ન લો નહીં તો તમને ઘણું નુકસાન થઈ શકે છે. તમારે ઓફિસના સંજોગો અનુસાર નિર્ણય લેવો પડશે અને તમારે તમારા અંગત ખર્ચ પર પણ નિયંત્રણ રાખવું પડશે.
    ઉપાયઃ કાળા કૂતરાને ખવડાવો.


    વૃશ્ચિક
    તમારા કામને પેન્ડિંગ રાખવાથી બચો તેને બને તેટલી વહેલી તકે પૂર્ણ કરો. આજે નવા વેપારમાં ભાગીદારી મજબૂત રહેશે. ઓફિસમાં ટીમ ભાવના પ્રબળ રહેશે. આજે તમારી ઓફિસમાં કામ અને ગતિવિધિ વધી શકે છે.
    ઉપાયઃ ગૌશાળાને આર્થિક મદદ કરો.


    ધન
    ઓફિસમાં વ્યાવસાયિક સંબંધોનું સન્માન કરો. અગત્યના કામ સમયસર પૂરા કરો. નાણાકીય બાબતોમાં સ્પષ્ટતા રાખો. તમારી કાર્ય ક્ષમતા વધશે. કાર્યસ્થળમાં અનુશાસન જાળવો. વેપારમાં સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે.
    ઉપાયઃ લક્ષ્મીજીને ખીર ચઢાવો.


    મકર
    આજે પેન્ડિંગ કામ સરળતાથી પૂરા થશે. પરસ્પરના વિશ્વાસની મદદથી પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. આવક સારી રહેશે, ધનલાભની શક્યતાઓ પણ છે. ઝડપી સફળતા મેળવવા માટે અયોગ્ય કાર્યો પર ધ્યાન ન આપો.
    ઉપાયઃ દેવી લક્ષ્મીની પૂજા કરો.


    કુંભ
    ઘરમાં નવા સાધનો વસાવવામાં વધારો થશે. ઓફિસમાં અશાંતિ રહેશે. તમારા વર્તન પર નિયંત્રણ રાખશો અને પોઝિટિવ રહેશો તો તમને લાભ મળશે. આજે તમાને કામકાજ ધંધા સફળતા મળી શકે છે.
    ઉપાયઃ હનુમાન મંદિરમાં ધ્વજા ચઢાવો.


    મીન
    બિઝનેસમાં સફળતા મેળવવા માટે તમારે થોડો સંઘર્ષ કરવો પડશે, પરંતુ તમને જલ્દી જ સફળતા મળશે. તમારા વ્યવસાયમાં લોકોના સહયોગની ભાવના વધશે. આજે તમારા વ્યવસાયમાં તમારા ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થવાની સંભાવના છે. તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળી શકે છે.
    ઉપાય: અનાથાશ્રમમાં પંખા દાન કરો.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Aaj nu rashifal, Astrology in gujarati, Money Astrology

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन