ખુબજ ફિલ્મી અને રોમેન્ટિક હોય છે આ રાશિનાં પુરૂષો

News18 Gujarati
Updated: April 15, 2019, 4:45 PM IST
ખુબજ ફિલ્મી અને રોમેન્ટિક હોય છે આ રાશિનાં પુરૂષો

  • Share this:
ધર્મ ડેસ્ક: દરેક છોકરીને એવી ઈચ્છા હોય કે તેનો  પાર્ટનર ફિલ્મોના હીરો જેવો રોમાન્ટિક અને સેક્સી હોય. તેની સાથે મીઠી મીઠી વાતો કરે કે સાથીને પ્રિન્સેસની જેમ રાખે.  તો ચાલો આજે વાત કરીએ એવાં જ પુરૂષો વિશે જે પોતાનાં લાઇફ પાર્ટનરને રાણી જેવું ફિલ કરાવે છે. આ રાશિનં જાતકોની ખાસિયત છે કે તે ફિલ્મી ઢબે તેમનાં પાર્ટનરને પ્રેમ કરે છે. તેમનાં આ રોમેન્ટિક અંદાજની દિવાની હોય થે તેમની પાર્ટનર.

આ રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના છોકરાઓની લવ લાઈફ ફિલ્મી રોમાન્ટિક હોય છે. તમને પણ તે કોઈ હિરોઈનની જેમ જ રાખે છે. જ્યારે પણ તે રોમાન્ટિક હોય છે

ત્યારે તેની સાથીને સારી જગ્યાએ લઈ જવાનું પસંદ કરે છે. તેમનામાં સાથીની પ્રસંશા કરવાની ટેવ ભરીભરીને હોય છે. મિથુન રાશિની સૌથી મોટી ખુબી છે કે તે બેડ પર ઘણાં રોમાન્ટિક હોય છે. કોઈપણ છોકરીને સેક્સથી સંતુષ્ટ કરી શકે છે. તેમને અલગ અલગ રીતે સેક્સ કરવો ગમતો હોય છે.મિથુન રાશિના છોકરાઓ સુંદર ન હોય તો પણ તેમની તરફ છોકરીઓ સરળતાથી આકર્ષિત થઈ જાય છે. ડેટથી લઈને બેડ સુધી મિથુન રાશિના છોકરાઓ સાથીની નાનામાં નાની પસંદગીનું ધ્યાન રાખે છે. જે તેમના સાથીને ન ગમે તેવું નથી કરતા. તેમને લક્ઝુરિયસ લાઈફ જીવવાનો શોખ હોય છે. તેમની સાથે તે ઈચ્છતા હોય છે કે તેમની પાર્ટનર પણ આ બધું એન્જોય કરે.
First published: April 15, 2019
વધુ વાંચો
अगली ख़बर