મહાશિવરાત્રી પર કેવી રીતે કરશો પૂજા, જાણો - વિધિ અને પૂજનનું શુભ મુહૂર્ત

મહાશિવરાત્રીના શુભમુહૂર્ત

News18 Gujarati
Updated: March 3, 2019, 3:32 PM IST
મહાશિવરાત્રી પર કેવી રીતે કરશો પૂજા, જાણો - વિધિ અને પૂજનનું શુભ મુહૂર્ત
મહાશિવરાત્રીના શુભમુહૂર્ત
News18 Gujarati
Updated: March 3, 2019, 3:32 PM IST
વ્રતોમાં શ્રેષ્ઠતમ વ્રત મહાશિવરાત્રીનું માનવામાં આવે છે. આ વર્ષે 2019માં મહા સંયોગ છે કે, શિવરાત્રી અને સોમવાર એક જ દિવસે છે.

દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવાનું આસ્થાથી પરિપૂર્ણ મહાશિવરાત્રીનું વ્રત સૌથી મહત્વપૂર્ણ હોય છે. જે વ્યક્તિ ભગવાન શિવમાં આસ્થા રાખે છે, તે ભોલેના મહાશિવરાત્રીના દિવસે વ્રત જરૂર રાખે છે. હિંદુ ધર્મમાં, મહાશિવરાત્રી વ્રત, પૂજા, કથા અને ઉપાયોનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે મંદિરોમાં ભક્તોની લાંબી ભીડ જોવા મળે છે. શિવપુરાણમાં પૂજન વિધિ વિશે જણાવવામાં આવ્યું છે.

આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ ઘરમાં પૂજા કરવાની સાથે સાથે મંદિરમાં પણ પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગને જળ અર્પિત કરવાની સાથે સાથે પૂજા સામગ્રી પણ અર્પિત કરો.

મહાશિવરાત્રીના શુભમુહૂર્ત
4 માર્ચના રોજ મહાશિવરાત્રીનું પારણ થશે.

પૂજનનું શુભ મુહૂર્ત
Loading...

સવારે 7.04થી બપોરે 15.20 સુધી

શિવરાત્રી પૂજા મુહૂર્ત
નિશીથ કાલ પૂજા મુહૂર્ત - 24.07 થી 24.57 સુધી
શિવરાત્રી વ્રત પારણ સમય - 6.46 થી 15.26 કલાક (5 માર્ચ 2019, મંગળવાર)

ચતુર્દશી તિથિ આરંભ - 4 માર્ચ 2019, સોમવાર 16.28 કલાક
ચતુર્દશી તિથિ સમાપ્ત - 5 માર્ચ 2019, મંગળવાર, 19.07 કલાક
First published: March 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...