Home /News /dharm-bhakti /

સોમનાથ મંદિરમાં વિષ્ણુ પુરાણ મહાકથાનો પ્રારંભ

સોમનાથઃ સોમનાથ મંદિરના સાનિધ્યમાં દશા અવતાર વિષ્ણુ પુરાણ મહા કથાનો આજથી (બુધવાર)પ્રારંભ થશે.ગુજરાતમાં પ્રથમવાર આ કથાનું આયોજન થયું છે. જેમાં ઈ ટીવીના ધમઁ ભક્તીના પ્રસીધ્ધ શાસ્ત્રી વિનોદ પંડયાજી કથા કરશે.જેમાં 35 વિષ્ણુ ભગવાનના પ્રસંગોનું વણઁન કરવામાં આવશે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સોમનાથઃ સોમનાથ મંદિરના સાનિધ્યમાં દશા અવતાર વિષ્ણુ પુરાણ મહા કથાનો આજથી (બુધવાર)પ્રારંભ થશે.ગુજરાતમાં પ્રથમવાર આ કથાનું આયોજન થયું છે. જેમાં ઈ ટીવીના ધમઁ ભક્તીના પ્રસીધ્ધ શાસ્ત્રી  વિનોદ પંડયાજી કથા કરશે.જેમાં 35 વિષ્ણુ ભગવાનના પ્રસંગોનું વણઁન કરવામાં આવશે.

વિશ્વ પ્રસીદ્ધ અને પ્રથમ જયોતીલીંગ એવા સોમનાથ મંદીર ખાતે બુધવારથી વિષ્ણુ પુરાણ મહા કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.જેની તમામ તૈયારી પુર્ણ કરવામાં આવી છે. આજે કથાનો પ્રથમ દીવસ છે.જેમાં બપોરના સમયે પોથી યાત્રા યોજાશે.

ગુજરાતમાં પ્રથમ વખત આયોજીત વિષ્ણુ પુરાણ મહાકથાનું મહત્વ અનેરુ છે.શીવના સાનીધ્યમાં હરીની કથાનું આ પ્રથમ પ્રસંગ છે. જેમાં વિષ્ણુ ભગવાનના 35 જેટલા પ્રસંગોનું વણઁન શાસ્ત્રીજી દ્રારા કરવામાં આવશે.
First published:

Tags: કથા, ગુજરાત, જ્ઞાન, દેશ, ધર્મભક્તિ, સોમનાથ મંદિર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन