દેવી દુર્ગા, ભગવાન શિવની પત્ની પાર્વતીનું જ આ એક સ્વરૂપ છે. નવરાત્રીમાં ભક્ત દરેક પ્રકારની પૂજા અને વિધાનથી માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે જતન કરે છે. પરંતુ જો તમે વ્યસ્તતાના કારણે મા ભગવતીની વિધિવત આરાધના ના કરી શકતા હોય તો, માત્ર આ 108 નામનો જાપ કરવા માત્રથી માત પ્રસન્ન થશે. અને તમને સુખ, સમૃદ્ધિ અને સફળતાનો આશિર્વાદ આપશે. કેમ કે, માતાજીને તેમના આ નામ ખુબ પ્રિય છે. સાચા દિલથી એક વખત આ માળા કરવાથી પણ માતાજીનો મળી શકે છે આશિર્વાદ.