Home /News /dharm-bhakti /Rahu Na Upay: કુંડળીમાં જો રાહુ નબળો હોય તો રહે છે જીવનમાં સમસ્યાઓ, કરો લાલ કિતાબનાં ઉપાય

Rahu Na Upay: કુંડળીમાં જો રાહુ નબળો હોય તો રહે છે જીવનમાં સમસ્યાઓ, કરો લાલ કિતાબનાં ઉપાય

રાહુને મજબૂત કરવાનાં ઉપાય

Lal Kitab Na Totke: રાહુ નબળો હોય તો, જાતકનાં જીવનમાં ઘણાં પ્રકારની પરેશાનીઓ ઉઠાવી પડે છે. રાહુ શારીરિક અને માનસિક બંને પ્રકારની સમસ્યાઓ આપે છે. લાલ કિતાબમાં રાહુ મજબૂત કરવાનાં અચૂક ઉપાય જણાવવામાં આવ્યો છે.

Lal Kitab Upay In Gujarati: જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપ ગ્રહ કહેવાય છે. રાહુ અને કેતુ ગ્રહની પાસે કોઇ રાશિનું સ્વામિત્વ નથી હોતું. જો રાહુ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય કે નબળો હોય તો જીવનમાં ખુબજ કષ્ટ આપે છે. કમજોર રાહુ જીવનમાં ઘણી માનસિક અને શારીરિક સમસ્યાઓ આપે છે. તે વ્યક્તિને જીવનમાં સફળતા નથી અપાવતું. કામમાં અડચણ પેદા કરે છે. એવી સ્થિતિથી બચવ માટે લાલ કિતાબમાં કેટલાંક ઉપાય જણાવવામાં આવ્યાં છે. જે કમજોર રાહુને મજબૂત બનાવે છે લાલ કિતાબનાં આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે. આ ઉપાય કરતાં જ જીવનમાં સકારાત્મક અસર થવા લાગે છે.

રાહુ ગ્રહને મજબૂત કરવા લાલ કિતાબનાં ઉપાય



નબળો રાહુ હોય તો આ ભૂલ ન કરતાં


જે લોકોનો રાહુ નબળો હોય છે તેમણે નોનવેજ અને દારુથી દૂર રહેવું જોઇએ. નશો ન કરવો જોઇએ. નહીં તો રાહુની ખરાબ અસર પડે છે. સાથે જ વ્યક્તિને વધુ નુક્શાન થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને માહિતીઓ પર આધારિત છે. NEWS18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.)
First published:

Tags: Lal Kitab, Rahu