દિવાળીના દિવસે કરો આ ખાસ કામ, ઘરે લઈ આવો ફક્ત આ એક ચીજ

દિવાળીનું મહત્વ

 • Share this:
  (Diwali 2019): આ વર્ષે 27 ઑક્ટોબર રવિવારના દિવસે દિવાળીનો પર્વ ઉજવાશે. દર વર્ષે કારતક માસની અમાસની તિથિએ દિવાળી ઉજવવામાં આવે છએ. આ દિવસે માં લક્ષ્મી અને ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું પમ કહેવામાં આવે છે કે દિવાળીના દિવસે માં લક્ષમી દરેકના ઘરોમાં આવે છે. પરંતુ જે લોકનું ઘર સાફ ન હોય, તેમનાથી નારાજ થઈ જાય છે. દિવાળી સાથે જોડાયમલી અન્ય પણ ઘણી માન્યતાઓ છે. દિવાળીના દિવસે કરો આ ખાસ કામ, ઘરે લઈ આવો ફક્ત આ એક ચીજ...

  પંડિત અજય ભાંભી અનુસાર., આવો આજે આપણે એક સંકલ્પ કરીએ. અને આ દિવાળીએ કંઈક નવું જ કરીએ. આવો જાણીએ કયા દોષની શુદ્ધિ અને નિવારણ માટે કયો છોડ વાવવો ઉચિત રહેશે....

  1. જો જાતકના જન્માક્ષરમાં કેતુ નીચેના સ્થાને હોય તો, તેને અશ્વગંધાનો છોડ લગાવવો જોઈએ. તેનાથી તેના દોષની શુદ્ધિ થાય છે.

  2. જો સૂર્ય નીચેના સ્થાને હોય તો તેમને અર્કનો છોડ લગાવવો જોઈએ. તેનાથી ગ્રહ દોષ શાંત થાય છે.

  3. જો તમારી કુડળીમાં ચંદ્ર દોષ હોય તો તમારે ઢાકનો છોડ લગાવવો જોઈએ. આમ કરવાથી તેના દોષની શુદ્ધિ થાય છે.

  4. જો તમારી કુડળીમાં મંગળ દોષ હોય તો તમારે ખેરનો છોડ લગાવવો જોઈએ. આમ કરવાથી તમારા દોષની શુદ્ધિ થાય છે.

  5. જો તમારો કેતુ નીચેના સ્થાને હોય તો તમારે અશ્વગંધાનો છોડ લગાવવો જોઈએ. તેનાથી તમારો ગ્રહ દોષ શાંત થશે.

  6. જો તમારો શુક્ર નીચેના સ્થાને હોય તો તમારે ગૂલરનો છોડ લગાવવો જોઈએ. તેનાથી તમારો ગ્રહ દોષ શાંત થશે.

  7. જો જાતકની કુડળીમાં ગુરુ દોષ હોય તો તમારે પીપળાનું વૃક્ષ વાવવું જોઈએ. આમ કરવાથી તેના દોષ શાંત થશે.

  લક્ષ્મીજીની પૂજામાં આ 5 ચીજોનો ઉપયોગ ક્યારેય ન કરશો, ચાલ્યા જશે લક્ષ્મીજી

  લક્ષ્મીજીની પૂજા દિવાળી પર જ કેમ કરવામાં આવે છે?

  દિવાળીના તહેવારમાં ઘરમાંથી આ 5 ચીજો ફેંકવાથી ઘરમાં લક્ષ્મીજી કરાવશે ધનલાભ
  Published by:Bansari Shah
  First published: