આ રાશિના લોકો ફરવા માટે ક્રેઝી હોય છે, જાણો તમારી Zodiac શું કહે છે

Bansari Shah | News18 Gujarati
Updated: August 20, 2019, 2:33 PM IST
આ રાશિના લોકો ફરવા માટે ક્રેઝી હોય છે, જાણો તમારી Zodiac શું કહે છે
આ રાશિના લોકો ફરવા તો જાય છે, પણ હોટેલના રૂમની બહાર જ નથી નીકળતા.

આ રાશિના લોકો ફરવા તો જાય છે, પણ હોટેલના રૂમની બહાર જ નથી નીકળતા.

  • Share this:
મેષ
આ રાશિના લોકો ફરવા પાછળ પાગલ હોય છે. તેમને એક જ જગ્યાએ, એક જ કામ કરતા કોઈ નથી શકતું. તે વધારે દિવસ રોકાઈ નથી શકતા. એકલા જ નીકળી પડે છે.

વૃષભ

આ રાશિના લોકો પૈસા અને સંસાધનોનો વધુમાં વધુ અનુભવ લેવા ઈચ્છે છે. એવું નથી કે તેઓ કંજુસ હોય છે. ફક્ત પોતાના પૈસા ક્યાં અને કેટલા ખર્ચ કરવા તે વિશે સજાગ હોય છે.

મિથુન
તેમના વિશે જાણવું થોડું અઘરું છે. તેઓ અનિષ્ચિત હોય છે. ક્યારેક તેઓ કોઈ શાંત સ્થળે જવું પસંદ કરે છે, તો ક્યારેક ઘોંઘાટવાળી જગ્યાએ. તેમની પસંદ જાણવી મુશ્કેલ હોય છે.કર્ક
તેમને ઘરમાં રહેવું સૌથી વધુ પસંદ હોય છે. તે ઘણી જબરદસ્તી કર્યા બાદ ઘરની બહાર નીકળે છે.

સિંહ
તેમને પાર્ટી, મ્યુઝિક અને ડાંસ હોય ત્યાંજ જવું પસંદ આવે છે. તેમને નવી જગ્યા પર નવા મિત્રો બનાવતા સમય નથી લાગતો.

કન્યા
કન્યા રાશિના લોકો ગમે ત્યાં ફરવા જતા પહેલાં તે સ્થાનની સંપૂર્ણ માહિતી એકઠી કરવામાં વિશ્વાસ રાખે છે. જવાના કેટલાક દિવસો પહેલા જ તેઓ બેસ્ટ પ્લેસ, રેસ્ટોરાં, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે તમામ માહિતીની જાણકારી લે છો. તેમની ફરવાની જગ્યા પણ ઘણા સંશોધન પછી નક્કી થાય છે.

તુલા
આ લોકો તેમના પ્રેમી અથવા ખૂબ નજીકના લોકો સાથે ફરવું પસંદ કરે છે.

ધનુ
આ રાશિના લોકોને ફરવું ઘણું પસંદ હોય છે. કોઈ પણ નવી જગ્યાએ જઈને તેઓ ફરવા કે શોપિંગની જગ્યા નથી શોધતા, પણ પાર્ટીની જગ્યા શોધે છે.

મકર
મકર રાશિના લોકોને રજા લેવા માટે રાજી કરવા પડે છે. તેઓ હંમેશાં પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને રજા લેવામાં અચકાય છે. તેમને એ અનુભવ કરાવવો પડે છે કે ક્યારેક રજાઓ લઈ લેવી જોઈએ.

કુંભ
આ રાશિના લોકો પણ ગમે ત્યાં ફરવા જતા પહેલાં તે સ્થાનની સંપૂર્ણ માહિતી લેવામાં વિશ્વાસ રાખે છે.

મીન
આ રાશિના લોકો ફરવા તો જાય છે, પણ હોટેલના રૂમની બહાર જ નથી નીકળતા. રૂમમાં રહેવું જ પસંદ કરે છે.

Sperm Count વધારવા માટે ખાવ આ 3 ચીજ
First published: August 20, 2019, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading