ગુરૂવારે જન્મેલા હોય છે સાફ મનવાળા, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

News18 Gujarati
Updated: February 27, 2020, 2:27 PM IST
ગુરૂવારે જન્મેલા હોય છે સાફ મનવાળા, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ
આ લોકો સમજદાર, સાહસી અને મહત્વકાંક્ષી પણ હોય છે.

જો કોઇનો જન્મ ગુરૂવારે થાય છે તો માનવામાં આવે છે કે, આ લોકો સમજદાર, સાહસી અને મહત્વકાંક્ષી પણ હોય છે.

 • Share this:
ધર્મભક્તિ ડેસ્ક : કોઇની પણ કુંડળી બનાવતા પહેલા જોવામાં આવે છે કે તેનો જન્મનો વાર કયો છે. જન્મનાં વારની અસર લોકોનાં ગુણો અને સ્વભાવ પર પડે છે. જો કોઇનો જન્મ ગુરૂવારે થાય છે તો માનવામાં આવે છે કે, આ લોકો સમજદાર, સાહસી અને મહત્વકાંક્ષી પણ હોય છે. ગુરૂનાં દિવસે જન્મ હોવાને કારણે આ લોકોમાં લીડરશીપ ક્વોલિટી જબરદસ્ત હોય છે. આવા વ્યક્તિઓનાં જીવનમાં ડિસિપ્લિન ઘણું મહત્વનું હોય છે. તો વિસ્તૃતમાં જાણીએ કેવા હોય છે ગુરૂવારે જન્મેલા વ્યક્તિ. ગુરૂવારે જન્મેલા લોકોએ દર ગુરૂવારે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવાથી ફાયદો થાય છે.

 • ગુરૂવારે જન્મનારા વ્યક્તિ સાફ અને સ્વચ્છ વિચારધારાના માલિક હોય છે.

  તેમનામાં લીડરશીપ કવાલિટી હોય છે.

 • આ દિવસે જન્મનારા વ્યક્તિનાં ઘણા મિત્રો હોય છે પણ સારા મિત્ર ઓછા હોય છે. તે લોકો હમેશા ખુશ રહે છે.

 • આવા લોકોમાં સ્ટ્રેટ ફાર્વરર્ડ રહો છો અને સુંદરતા પ્રિય હોય છે.
 • ગુરૂવારે જન્મેલા લોકોનાં આકર્ષણ પ્રિય હોય છે. તેથી મોટાભાગે તેઓ પ્રેમલગ્ન કરે છે.

 • તેમના લગ્નજીવન સુખી હોય છે.

 • તેઓ બંધનમાં નહી રહેવા ઈચ્છતા કારણકે તમને આઝાદી પસંદ હોય છે.

 • તેઓ અત્યંત મેહનતી હોય છે અને પોતાની વસ્તુને પોતાના બળે મેળવવાનો દમ રાખે છે.

 • ગુરૂવારે જન્મેલા લોકો બહુ પૈસા કમાય છે અને દિલ ખોલીને ખર્ચા પણ કરે છે.


આ પણ વાંચો : જાણો, મંગળવારે જન્મેલા લોકોનો કેવો હોય છે સ્વભાવ

આ પણ વાંચો : વાતોથી જ દિલ જીતી લે છે બુધવારનાં દિવસે જન્મેલા વ્યક્તિ
First published: February 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading