વાતોથી જ દિલ જીતી લે છે બુધવારનાં દિવસે જન્મેલા વ્યક્તિ

News18 Gujarati
Updated: February 25, 2020, 3:11 PM IST
વાતોથી જ દિલ જીતી લે છે બુધવારનાં દિવસે જન્મેલા વ્યક્તિ
બુધવારનાં સ્વામી ગણેશજી છે એટલે આ દિવસે જન્મેલા લોકો બુદ્ધિમાન હોય છે.

આજે બુધવારે જન્મેલા લોકોનું કેવું હોય છે વ્યક્તિત્વ ચાલો જાણીયે.

  • Share this:
ધર્મભક્તિ : જે લોકોનો જન્મ બુધવારે થાય છે તેઓ દેખાવમાં ઘણાં જ પાતળા પરંતુ સ્ફૂર્તિવાળા હોય છે. બુધવારનાં સ્વામી ગણેશજી છે એટલે આ દિવસે જન્મેલા લોકો બુદ્ધિમાન હોય છે. અંક જ્યોતિષ પ્રમાણે આ દિવલે જન્મેલા લોકો માટે શુભ આંક 5 હોય છે. તો આજે બુધવારે જન્મેલા લોકોનું કેવું હોય છે વ્યક્તિત્વ ચાલો જાણીયે. બુધવારે જન્મેલા લોકોએ દરરોજ સુર્યને જળ ચઢાવવું અને બુધવારે શિવજી પર મગ ચઢાવવાથી તેમને લાભ થશે.

-જે લોકોનો જન્મ બુધવારના દિવસે થયો હોય છે તેમનુ આયુષ્ય લાંબુ છે.
-આ લોકો ધર્મમાં રૂચી રાખે છે અને ઘર-પરિવારના સભ્યોની ખુશી માટે કંઇપણ કરી શકે છે.

-આ લોકો ઓછું બોલનારા હોય છે તેમજ કળા અને શિક્ષાના ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે
-આ લોકોને સામાન્ય રીતે તેમનાં જીવનમાં 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.
- તમારી લાઈફમાં પ્લાનિંગનો કોઈ મહત્વ નથી તો પણ તેમે અત્યંત સુવ્યવસ્થિત કામ કરવાની કોશિશ કરો છો.-બુધવારે જન્મેલા લોકો સ્પષ્ટ વિચારોનાં માલિક છે.
-બુધવારે જન્મેલા લોકો જાણવા માટે ઉત્સુક રહે છે.
- તમે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવો છો.
-સામાન્ય રીતે તમે તમે કોઇ જ વસ્તુ માટે પરેશાન થતા નથી. બુધવારે જન્મેલા લોકો જીવનથી સંતુષ્ટ હોય છે.
-આ દિવસે જન્મેલા લોકો પોઝિટીવ નેચરનાં હોય છે તેઓ જીવનમાં ખુબ પ્રગતિ કરે છે.
-તેમને ગુસ્સો સામાન્ય રીતેઓછો આવે છે પણ તે સરળતાથી કોઇને માફ કરતા નથી.
-આ લોકો પોતાનાં નિર્ણય જાતે જ લે છે.

આ પણ વાંચો : સોમવારે જન્મેલા લોકો પર હોય છે ચંદ્રનો પ્રભાવ, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ

આ પણ વાંચો : જાણો, મંગળવારે જન્મેલા લોકોનો કેવો હોય છે સ્વભાવ
First published: February 25, 2020, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading