Home /News /dharm-bhakti /

વાસ્તુ : તકીયા નીચે આ 5 વસ્તુ રાખી ઊંઘો, મળશે દરેક કામમાં સફળતા

વાસ્તુ : તકીયા નીચે આ 5 વસ્તુ રાખી ઊંઘો, મળશે દરેક કામમાં સફળતા

કીયા નીચે કેટલીક વસ્તુઓ રાખવાથી ઊંઘ પણ નકારાત્મકતાથી રાહત આપી શકે છે...

કીયા નીચે કેટલીક વસ્તુઓ રાખવાથી ઊંઘ પણ નકારાત્મકતાથી રાહત આપી શકે છે...

    દરેકની જિંદગીમાં એક એવો પડાવ આવે છે, જેમાં તે પોતાની જાતને બધાથી અલગ- અહેસાસ કરે છે. દરેક બાબતે નકારાત્મક વિચાર આવે છે. જો તમારી સાથે પણ આવું કઈંક થતું હોય તો આને માટે વાસ્તુ દોષ પણ હોઈ શકે છએ. આ દોષોને દૂર કરવા માટે આમ તો ગણાય ઉપાય છે, પરંતુ તકીયા નીચે કેટલીક વસ્તુઓ રાખવાથી ઊંઘ પણ નકારાત્મકતાથી રાહત આપી શકે છે. અમે તમને જણાવી દઈએ કે, તકીયા નીચે શું રાખો અને શું નહીં, જેનાથી નકારાત્મક વિચારની જગ્યા સફળતા લઈ લેશે.

    (1) તમારા તકીયા નીચે લોખંડની કોઈ વસ્તુ અથવા ચપ્પુ રાખીને ઊંઘવાથી ખરાબ વિચાર નથી આવતા. આજ કારણથી બાળકોના તકીયા નીચે કપડામાં લપેટી ચપ્પુ રાખવામાં આવે છે.

    (2) વારંવાર ખરાબ વિચાર આવે અને આત્મહત્યાનો વિચાર આવે તો મિત્ર અને પરિવાર સાથે તમારે વાસ્તુનો ઉપાય કરવાની પણ જરૂરત છે. તકીયા નીચે લસણની કળી રાખીને ઊંઘવાથી ઘણો આરામ મળે છે.

    (3) પરિક્ષા કે કોઈ ઈન્ટરવ્યૂનો સમય નજીક આવતો હોય અને ગભરાહટ થઈ રહી હોય તો, પુસ્તક તકીયા નીચે રાખીને ઊંઘવાથી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે અને કામમાં સફળતા મળે છે.

    (4)રાતમાં ડારાવના સપના આવે છે તો તકીયાની બાજુમાં હનુમાન ચાલીસા રાખીને ઊંઘવાથી રાત્રે ડર નહીં લાગે.

    (5) ઊંધ નથી આવતી, તો આનું કારણ ગમે તે કેમ ન હોય, માત્ર ઈલાયચી તકીયા નીચે રાખવાથી મીઠ્ઠી ઊંઘ આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Keep, Pillow, These, Things, Under

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन