Home /News /dharm-bhakti /કાલુપુર મંદિરમાં કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ પર હુમલો

કાલુપુર મંદિરમાં કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓ પર હુમલો

અમદાવાદઃકાલુપુર મંદિરમાં કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ પર સંપ્રદાયની મહિલાઓ દ્વારા હુમલો કરીને પ્રસારણ અટકાવવાની ધમકી અપાઇ હતી. વ્રજેન્દ્ર પ્રસાદ સામે યુવતી પાસે બિભત્સ માંગણી કરાયાનો આરોપ લાગ્યો છે જેથી મીડિયાકર્મીઓ પહોંચ્યા હતા. ત્યારે મહિલાઓને આગળ ધરી પ્રસારણ અટકાવવા પ્રયાસો કરી હુમલો કરાયો હતો. વ્રજેન્દ્ર પ્રસાદ કાલુપુર મંદિરના સ્વામી તેજેન્દ્ર પ્રસાદના પૌત્ર છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

આખરે કાલુપુર મંદિરના મહંત સ્વામીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, મારી પર કરાયેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે. પૂર્વગ્રહને કારણે આ ષડયંત્ર રચવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી લોકરક્ષક સેવા સમીતીએ કાલુપુર સ્વામીનારાયણ મંદીરના સ્વામી તેજેન્દ્રપ્રસાદના પોત્ર વ્રજેન્દ્રપ્રસાદ સામે લડત ઉપાડી છે. લોકરક્ષક સેવા સમીતી તરફથી સ્વામી વ્રજેન્દ્ર પ્રસાદ તરફથી યુવતીને પોતાના સેલ્ફી બીભત્સ ફોટા મોકલી અયોગ્ય માંગણી કરાઈ હોવાના આક્ષેપ છે.
ત્યારે આજે લોકરક્ષક સેવા સમીતી દ્વારા યુવતીનો મોકલવામા આવેલા ફોટા અને ઓડીયો  ક્લીપ જાહેર કરવામા આવી છે. તથા આગામી સમયમાં આ મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામા આવી છે.
First published:

Tags: આંદોલન, આરોપ, ક્રાઇમ, ગુનો, ધર્મભક્તિ, સ્વામિનારાયણ, સ્વામી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन