Rashifal, 6th July 2021: મિથુન રાશિના જાતકોને રિયલ એસ્ટેટમાં રોકાણ નફો આપશે, આજનું રાશિફળ

6 જુલાઈ આજનું રાશિફળ

Aaj nu Rashifal, 6th-july-2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો મહોબ્બતના રહેસાસમાં ડૂબેલા રહેશે તો કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોએ શાંત મથની મુશ્કેલીઓનો મુકાબલો કરવો. જુઓ તમારી રાશિ પ્રમાણે તમારો આજના દિવસનું ભાગ્ય

 • Share this:
  મેષ રાશિફળઃ (Aries) : તમારી વ્યક્તિગત સમસ્યા માનસિક શાંતિને ભંગ કરી શકે છે. માનસિક દબાણથી બચવા માટે કંઈ રોચક કરો. બેન્ક સાથે જોડાયેલા લેવડ-દેવડ કરતા સમયે ખૂબ જ સાવધાની જરૂરત છે. કોઈ એવી વ્યક્તિ તેના મનમાં તમારા માટે ખોટી ભાવના છે તે આજે મામલાના સુલેહ માટે પહેલ કરશે.

  વૃષભ રાશિફળ (Taurus) : પોતાના રોકાણ અને ભવિષ્યની યોજનાઓને ગુપ્ત રાખો. પોતાના જીવન સાથીની બેદરકારી સંબંધમાં દૂરી વધારી શકે છે. પોતાના સાથીને ભાવનાત્મક રીતે બ્લેકમેઈલ કરવાથી બચો. જો તમે સીધો જવાબ નહીં આપો તો તમારા સહીયોગી નારાજ થશે. છૂપા દુશ્મનો તમારા વિશે અફવા ફેલાવી શકે છે.

  મિથુન રાશિફળ (Gemini) : દર્ગન/કમરમાં સતત દુઃખાવો તમને પરેશાન કરી શકે છે. જેને નજરઅંદાજ ન કરો. આજના દિવસે તમારે આરામને ખુબ જ જરૂરી છે. રિયલ એસ્ટેટ સંબંધી રોકાણ તમને ખુબ જ ફાયદો અપાવી શકે છે. તમને ખુશ રાખવા માટે માતા-પિતા સંપૂર્ણ કોશિશ કરશે.

  કર્ક રાશિફળ (Cancer) : ગર્ભવતી મહિલાઓને વધારે સાવધાની રાખવી પડશે. આર્થિક ભીંસના પગલે તમારા મહત્વના કામ વચ્ચે અટકાશે. પોતાના નજીકના લોકો સામે એવી વાત ઉઠાવવાથી બચો જેનાથી તેઓ ઉદાશ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં વસ્તુઓ સારી થતી દેખાશે. આજે તમારો મૂડ સારો રહેશે.

  સિંહ રાશિફળ (Leo) : રસ્તો ઓળંગતા સમયે સાવધાની રાખો. તમારે કોઈ અન્ય બેદરકારીનું પરિણામ વેઠવું પડી શકે છે. રિયલ એસ્ટેટ અને નાણાંકિય લેન-દેન માટે આજનો દિવસ સારો છે. બીજાના મામલાઓમાં દખલ કરવાથી બચો. એક તરફી પ્રેમ તમને નિરાશ કરી શકે છે.

  કન્યા રાશિફળ (Virgo) : આશાવાદી બનો. તમારો વિશ્વાસ અને આશા તમારી ઈચ્છાઓ અને આશાઓ માટે નવા દરવાજા ખોલશે. આજનો દિવસ એવી વસ્તુઓ ખરીદવા માટે સારો છે જેની કિંમત આગળ વધી શકે છે. દોસ્તો મદદગાર અને સહયોગી રહેશે. પ્રેમની તાકાત તમને પ્રેમ કરવાનું કારણ આપશે.

  તુલા રાશિફળ (Libra) : ધિરજ બનાવી રાખો અને તમારી સમજદારી અને પ્રયત્નો તમને સફળતા ચોક્કસ અપાવશે. આર્થિક મામલોમાં વધારે સાવધાની રાખવાની જરૂરત છે. તમારા માટે જીવન-સાથીનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. તમારા પ્રિય તમને ખુબ જ પ્રેમ કરશે. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ આલોચનાનું કારણ બની શકે છે.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio) : શારીરિક લાભ લો, ખાસ કરીને માનસિક રીતે મજબૂતી મેળવા માટે ધ્યાન અને યોગનો સહારો લો. તમારી સામે આવીલે યોજનાઓમાં રોકાણ કરતા પહેલા બે વખત વિચારજો. ઘરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા વડીલોની સલાહ લો નહી તો તે નાખુશ થશે.

  ધન રાશિફળ (Sagittarius) : નકારાત્મક વિચાર માનસિક બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે એ પહેલા તમે તેને ખતમ કરી દો. દાન-પુષ્ણના કામમાં સહયોગી બનો. જેનાથી તમને માનસિક સંતોષ મળશે. તમે જાણો છો કે લોકો તમારી પાસે શું ઈચ્છા રાખે છે. આજે પોતાના ખર્ચાઓ ઉપર ખુબ જ કાબુ રાખો.

  મકર રાશિફળ (Capricorn) : વધારે ચિંતા અને તણાવની આદત તમારા સ્વાસ્થ્યને બર્બાદ કરી શકે છે. રોકાણ કરતા સમયે ઉતાવળમાં નિર્ણય ન લો. બાળકો સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન કરવા માટે થોડો સમય કાઢો. પોતાની વ્યક્તિગત ભાવનાઓ અને ગુપ્ત બાતોને પોતાના પ્રિય સાથે શેર કરવાનો યોગ્ય સમય નથી.

  કુંભ રાશિફળ (Aquarius) : તમારી સામે આવેલી યોજનાઓમાં રોકાણ કરતા પહેલા બે વાર વિચારો. શક્ય છે કે માતા-પિતા તમારી વાતને ખોટી રીતે સમજશે જે વાત તમે તેમની સામે સારી રીતે રાખી છે. જે પહેચાન અને પુરષ્કારની આશા તમે રાખો છો તે ટળી શકે છે. તમારે હતાશાનો સામનો કરવો પડી શકે છે.

  મીન રાશિફળ (Pisces) : ધ્યાન અને યોગ તમને ફાયદો આપશે. પરંતુ લગન અને મહેનત લોકો ધ્યાન આપશે. આજે તમને નાણાંકિય લાભ મળી શકે છે. અભ્યાસની કિંમત પર ઘરથી વધારે સમય સુધી બહાર રહેવાથી માતા-પિતા તમારા ઉપર ગુસ્સે થઈ શકે છે. કરિયર માટે યોજનાઓ બનાવવી એટલી જ આવશ્યક છે જેટલું હરવું ફરવું.
  Published by:ankit patel
  First published: