Rashifal, 13th July 2021: મીન રાશિના જાતકો માટે આજે સોનાનો સુરજ ઉગશે, આજનું રાશિફળ

આજે બુધવારનું રાશિફળ

Aaj nu Rashifal, 13th-july-2021:મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોને સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું, કર્ક, સિંહ અને કન્યા રાશિના લોકોએ ભાવનાઓ ઉપર કાબુ રાખવાની જરૂર.

 • Share this:
  મેષ રાશિફળ (Aries) : તમે પોતાને એક નવી રોમાંચક સ્થિતિમાં જોશો. જે તમને આર્થિક ફાયદો પહોંચાડશે. તમારે તમારો બાકીનો સમયે બાળકો સાથે પસાર કરવો જોઈએ. તેના માટે તમારે કંઈ ખાસ કરવું પડશે. ઓફિસના કામમાં ખલેલ પહોંચવાની પુરેપુરી સંભાવના છે. લાંબા સમય બાદ તમારે જીવનસાથી સાથે સમય પસાર કરવાનો મોકો મળશે.

  વૃષભ રાશિફળ (Taurus) : આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જેના પગલે તમે સફળતા તરફ આગળ વધશો. એવી દરેક વસ્તુથી દૂર રહો જે તમારી શક્તીને નષ્ટ કરે. અચાનક આવેલા પૈસા તમારા ખર્ચાઓ અને બિલને સમતુલન કરવામાં મદદ કરશે. પારિવારિક તણાવના કારણે તમારી એકાગ્રતા ભંન ન થવા દો. પોતાના પ્રિય વગર સમય પસાર કરવામાં તકલિફ પડશે.

  મિથુન રાશિફળ (Gemini) : ધ્યાનથી વાહન ચલાવવું ખાસ કરીને તીખા વળાંક ઉપર સાવધાની રાખો. અટકેલા ઘરના મામલાઓ અને ખર્ચાઓ તમારા દિમાગ ઉપર છવાયેલા રહેશે. એક તરફી લગાવ તમારું દિલ તોડવાનું કામ કરશે. ઓફિસમાં માથાનો દુઃખાવો થવાની શક્યતા છે. આજે તમારા ધાર્યા પ્રમાણે કામ નહીં થાય.

  કર્ક રાશિફળ (Cancer) : વાહન ચલાવતા સમયે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ઉતાવળમાં રોકાણ ન કરો. બધી બાજુ વિચારીને રોકાણ કરવું નહીં તો નુકસાન થઈ શકે છે. તમારા પહેરવેશ અથવા રૂપ રંગમાં તમારા દ્વારા કરવામાં આવેલો ફેરફાર પરિવારના સભ્યોને નારાજ કરી શકે છે. આજે એવા વ્યક્તિ સાથે મળવાની સંભાવના છે જે તમારા દિલને સ્પર્શી જશે.

  સિંહ રાશિફળ (Leo) : ભાવનાઓને નિયંત્રણ રાખવાની કોશિશ કરો. ખુદ ઉપર કાબુ રાખવો સમયની જરૂરિયાત છે. કારણ વગર તણાવ લેવાની જરૂર નથી. અચાનક આવેલા અપ્રત્યાશિત ખર્ચા તમારા ઉપર આર્થિક રીતે દબાણ લાવી શકે છે. પોતાના મિત્રોના મધ્યમથી તમારો ખાસ લોકો સાથે પરિચય થશે.

  કન્યા રાશિફળ (Virgo) : તમારે તમારા કડક વલણનું નુકસાન વેઠવું પડી શકે છે. શિષ્ટાચારને પોતાની આદતમાં સામેલ કરી લો. કારણ કે શિષ્ટાચારી માણસ કંઈપણ કડવું બોલતા પહેલા બે વાર વિચારે છે. આર્થિક રીતે માત્રને માત્ર એક સ્ત્રોતથી લાભ મળશે. જો તમે ઓફિસમાં વધારે સમય લગાવશો તો તમારા ઘરેલું જીવનમાં નકારાત્મક અસર પડશે.

  તુલા રાશિફળ (Libra) : માનસિક દબાણ છતાં તમારા સ્વાસ્થ્ય સારું રહેશે. ઉધારી લેનારા લોકોને નજરઅંદાજ કરવા જ સારું રહેશે. કામકાજમાં વ્યસ્તતાના પગલે રોમાંસને અળગા રહેવું પડી શકે છે. તમારે એવી પરિયોજનાઓ ઉપર કામ કરવું જોઈએ જે આગળ જતાં ફાયદો આપશે.

  વૃશ્ચિક રાશિફળ (Scorpio) : લાભ લેવા માટે મોટા લોકોને પોતાની વધારાની ઉર્જાને સકારાત્મક ઉપયોગ કરોવ જોઈએ. દિવસ વધારે લાભદાયક નથી. એટલા માટે પોતા ખિસ્સા ઉપર નજર રાખીને વધારે ખર્ચા ન કરો. આજે પોતાના પ્રીય સાથે લાગણીનો વ્યક્ત કરવામાં મુશ્કેલી મહેસૂસ કરશો. એવા લોકો સાથે જોડાવાથી બચો જે તમારી પ્રતિષ્ટાને ઠેશ પહોંચાડી શકે છે.

  ધન રાશિફળ (Sagittarius) : તંગ આર્થિક હાલાતના પગલે કોઈ મહત્વનું કામ વચમાં અટકી શકે છે. ઘરના લોકો તમને પ્રેમ અને સહોયગ આપશે. તમારા પ્રીય તમને ખુશ રાખવા માટે કંઈ ખાસ કરશે. આજે તમારા બોસનો મૂડ ખરાબ રહેશે.જેના પગલે તમારે કામ કરવામાં ખુબ જ તકલીફ થઈ શકે છે.

  મકર રાશિફળ (Capricorn) : તમારી વ્યક્તિગત સમસ્યા માનસિક શાંતિને ભંગ કરી શકે છે. માનસિક દબાણથી બચાવ માટે કંઈ રોચક અને સારું વાંચો. ભાગીદારીના વ્યવસાયો અને ચાલાકી ભરેલી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. એકલાપણું અનુભવો તો પોતાના પિરવારની મદદ લો. પ્રેમના વધારાના દ્રષ્ટીકોણથી તમારા માટે આ દિવસ વિશેષ રહેશે.

  કુંભ રાશિફળ (Aquarius) : પોતાની બીમારી અંગે ચર્ચા કરવાથી બચો. ખરાબ તબિયતથી ધ્યાન હટાવવા માટે કોઈ અન્ય રસપ્રદ કામ કરો. કારણે આ અંગે તમે જેટલી વધારે વાત કરશો એટલી વધારે તકલીફ થશે. તમારી ઉર્જાનું સ્તર ઉંચું રહેશે. કારણે તમારા પ્રિય તમારા માટે અઢળક ખુશીઓનું કારણ સાબિત થશે.

  મીન રાશિફળ (Pisces) : વધારે પેટ ભરીને ખાવું અને દારૂ પીવાથી બચો. દિવસ આગળ વધશે તેમ નાણાકિય રીતે સુધારો દેખાશે. આ બીજા દેશોમાં વ્યવસાયિક સંપર્ક બનાવવાનો સારો સમય છે. તમારે તમારી સીમામાંથી બહાર નીકળીને એવા લોકો સાથે વાતચીત કરવાની જરૂર છે. જેઓ ઊંચી જગ્યા પર છે.
  Published by:ankit patel
  First published: