Horoscope 11 May 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો માટે સારો દિવસ, જાણો આજનું રાશિફળ

Horoscope 11 May 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો માટે સારો દિવસ, જાણો આજનું રાશિફળ
આજનું રાશિફળ

આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા આર્થિક લાભ, ભાગીદારી, વેપાર-ધંધા, ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી

 • Share this:
  મેષઃ હોશિયારિથી રોકાણ કરો. ઘરના મામાલાઓ અને ગણા સમયથી અટકેલા કામકાજના હિસાબથી આજનો દિવસ સારો છે. ગણા સમયો ફોન કરીને તમે તમારા પ્રિયને તંગ કરશો. આજના દિવસે કાર્યક્ષેત્રમાં તમે આલોચનાનો શિકાર થઈ શકો છો. છુપા દુશ્મનો તમારા વિશે અફવાઓ ફેલાવવા અધિરા બનશે.

  વૃષભઃ સતત કામમાં તમારી દખલ અંદાજી તમારા ભાઈના ગુસ્સાનું કારણ બની શકે છે. જ્યાં સુધી કોઈ તમને ન પૂછે ત્યાં સુધી તમે કોઈને સલાહ ન આપો. પોતાના ઉપર નિયંત્રણ રાખો. શાંત રહો અને બધાની સાથે ઈમાનદારીથી વર્તન કરો. આર્થિક સમસ્યાઓને રચનાત્મક વિચારવાની ક્ષમતાને બેકાર કરી દીધી છે. જીવનસાથી સાથે ઓનલાઈન ખરીદી મજેદાર રહેશે.  મિથુનઃ તમારો દાનશીલતા વાળો વ્યવહાર તમારા માટે છૂપા આશિર્વાદની જેમ સિદ્ધ થશે. તમારા વિચાર્યા કરતા વધારે તમારા મિત્રો તમારા માટે મદદગાર સાબિત થશે. પોતાના પ્રિયની ફાલતુ માંગ સામે ન જુકો. કાર્યક્ષેત્રમાં ચિજો સારી થતી દેખાશે. આખો દિવસ કામકાજી મિજાજ સારો રહેશે.

  કર્કઃ શારીરિક અને માનસિક બીમારીનું જડ થઈ શકે છે. તમે સારા પૈસા બનાવી શકો. શરત એટલી જ છે કે તમે પારંપરિક રીતે રોકાણ કરો. આજે સાવધાન રહેવાની જરૂરત છે. ટેક્સ અને વીમા સાથે જોડાયેલા વિષયો ઉપર ધ્યાન આપવાની જરૂરત છે. તમારા અને તમારા જીવન સાથી વચ્ચે કોઈ બહારનો વ્યક્તિ ત્રિરાડ પાડી શકે છે.

  સિંહઃ ઇચ્છાશક્તિની કમી તમને ભાવનાત્મક અને માનસિક પરેશાનિયોમાં ફંસાવી શકે છે. તમને અનેક સ્ત્રોતથી આર્થિક લાભ મળશે. સંબંધીઓ અને દોસ્તોથી અચાનક ઓનલાઈન ઉપહાર મળશે. પ્રેમની દ્રષ્ટીએથી આજનો દિવસ ખુબ જ ખાસ છે. ઓફિસમાં સ્નેહનો માહોલ બનેલો રહેશે. વકીલ પાસે ફોન ઉપર કાયદાકીય સલાહ લેવાનો આજે સારો દિવસ છે.

  કન્યાઃ આર્થિક મામલોમાં વધારે સાવધાની રાખવાની જરૂરત છે. કોઈ નજીકના સંબંધી અથવા મિત્ર પાસેથી સારા સમાચાર મળવાની સાથે તમારા દિવસની શરુઆત થશે. તમારા પ્રિય આજે રોમેન્ટિક મૂડમાં હશે. વ્યવસાયમાં કોઈ નવા ભાગીદારને જોડવા ઉપર વિચાર કરી રહ્યા છો તો કોઈપણ વાદવિવાદમાં કરતા પહેલા બધા તથ્યોને સંપૂર્ણ પણે તપાસી લો.

  તુલાઃ લાભ લેવા માટે મોટાઓને પોતાની વધારાની ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ અચાનક નવા સ્ત્રોતોથી ધન મળશે. જે તમારા દિવસને ખુશનુમા બનાવી દેશે. બાળકો સાથે માનસિક તાણનું કારણ બની શકે છે. પોતાને એક બિન્દુથી વધારે તણાવમાં ન નાંખો.

  વૃશ્ચિકઃ રોકાણ સાથે સંકળાયેલા મહત્વના નિર્ણયો કોઈ બીજા દિવસ ઉપર છોડવા જોઈએ. કારણ વગરના વાદ-વિવાદ પરિવારમાં તણાવનો માહોલ પૈદા કરી શકે છે. વડિલોની વાતો ધ્યાનથી સાંભળો અને પોતાની સમસ્યાઓનું સમાધાન કરવા માટે મગજ દોડાવો. તમારા બોશનો મિજાજ ખુબ જ ખરાબ છે. આના પગલે તમને કામ કરવામાં તમને તકલીફ પડી શકે છે.

  ધનઃ શક્ય છે કે તમારા કોઈ અંગમાં દુઃખાવોનો સામનો કરી શકો છો. પૈસા અચાનક તમારી સામે આવશે. જે તમારા ખર્ચાઓ અને બિલ સરભળ કરશે. પરિવારની જરૂરતો ઉપર ધ્યાન આપવાની જરૂરત છે. પોતાના પ્રિય સાથે આજે સારી રીતે વર્તન કરો.

  મકરઃ ભુતકાળને લઈને દુઃખી થવું અથવા તેને ભુલવાની કોશિશ કરવાનો કોઈ ફાયદો નથી. કારણે આ માત્ર પોતાની માનસિક અને શારીરિક ઉર્જામાં ઘટાડો લાવશે. પૈસા અચાનક તમારી પાસે આવશે. જે તમારા ખર્ચાઓ અને બિલ વગેરેને ભરવામાં કામ આવશે. ઘરમાં કોશિશ કરો કે કોઈ તમારા કારણે દુઃખી ન થાઓ.

  કુંભઃ થકાઉ અને ઉબાઉ દિનને અલવિદા કહેવા માટે ઘર ઉપર જ એક સારા ડિનરનું આયોજન કરો. તેમનો સાથ તમારા શરીરમાં ફરીથી ઉર્જા ભરી દેશે. રિયલ એસ્ટેટ અને નાણાંકીય લેવડ-દેવડ કરવા માટે આજનો દિવસ સારો છે. પરિવારના સભ્યોની મદદ કરવા માટે પોતાના ખાલી સમયનો સદઉપયોગ કરો. નવી પરિયોજનાઓ અને કામ ઉપર અમલ કરવા માટે આજનો સારો દિવસ છે.

  મીનઃ તમને અનેક ખોટી જાણકારીઓ મળી શકે છે. જેના પગલે તમે માનસિક તણાવનો શિકાર બની શકો છો. નાણાંકીય અનિશ્ચિતતા તમને માનસિક તણાવ આપી શકે છે. પોતાની પ્રોફેશનલ ક્ષમતાને વધારીને તમે કરિયરના નવા દરવાજા ખોલી શકો છો. પોતાના ક્ષેત્રમાં તમને અપાર સફળતાઓ મળવાની સંભાવના છે.
  Published by:ankit patel
  First published:May 10, 2021, 23:53 pm

  ટૉપ ન્યૂઝ