બુધવારે હનુમાન જન્મોત્સવ : આ દિવસે માત્ર આટલું કરવાથી તમામ સંકટ થઈ જશે દુર

News18 Gujarati
Updated: April 7, 2020, 6:56 PM IST
બુધવારે હનુમાન જન્મોત્સવ : આ દિવસે માત્ર આટલું કરવાથી તમામ સંકટ થઈ જશે દુર
બુધવારે હનુમાન જયંતી

પૌરાણિક માન્યતા અનુસાર, બજરંગ બલી જ એવા દેવતા છે, જે જીવિત છે.

  • Share this:
હનુમાન જન્મોત્સવ 2020 - હનુમાન જન્મોત્સવ આ વખતે 8 એપ્રિલે મનાવવામાં આવશે. ચૈત્ર માસની પૂર્ણિમાએ દર વર્ષે હનુમાનજીના જન્મ દિવસના રૂપે મનાવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, બજરંગ બલી જ એવા દેવતા છે, જે જીવિત છે.

એવું પણ માનવામાં આવે છે કે, બજરંગ બલી ભક્તો પર આવેલા સંકટનું નિવારણ કરે છે. આજ કારણથી તેમને સંકટ મોચન કહેવામાં આવે છે. જો તમારા મનમાં પણ કોઈ વાતને લઈ પરેશાની હોય અથવા તમારૂ મન દુખી છે તો બજરંગ બાણનો પાઠ કરવાથી તમને માનસિક શાંતીની અનુભતી થશે અને બજરંગ બલીની કૃપાથી તમારા સંકટ દુર થશે.

બજરંગ બાણ

 

દોહા

નિશ્વય પ્રેમ પ્રતિતતે, વિનય કરૈ સન્માનતેહિ કે કારજ સકલ શુભ સિદ્ઘ કરૈ હનુમાન

ચોપાઈ
જય હનુમંત સંત હિતકારી । સુન લીજે પ્રભુ અરજ હમારી ॥
જનકે કાજ વિલંબ ન કીજૈ । આતુર દૌરિ મહા સુખ દીજૈ ॥

જૈસે કૂદિ સિન્ધુ મહિપારા । સુરસા બદન પૈઠિ વિસ્તારા ॥
આગે જાય લંકિની રોકા । મારેહુ લાત ગઈ સુરલોકા ॥

જાય વિભીષણકો સુખ દીન્હા । સીતા નિરખી પરમ પદ લીન્હા ॥
બાગ ઉજારી સિંધુ મઁહ બોરા । અતિ આતુર જમકાતર તોરા ॥

અક્ષય કુમાર કો મારી સંહારા । લૂમ લપેટ લંક કો જારા ॥
લાહ સમાન લંક જરિ ગઈ । જય જય ધ્વનિ સુરપુર મહ ભઈ ॥

અબ વિલમ્બ કેહિ કારન સ્વામી । કૃપા કરહુ ઉર અન્તર્યામી ॥
જય જય લખન પ્રાણ કે દાતા । આતુર હોય દુઃખ કરહુ નિપાતા ॥

જય હનુમાન જયતિ બલ-સાગર । સૂર-સમૂહ-સમરથ ભટ-નાગર ॥
ૐ હનુ હનુ હનુ હનુમંત હઠીલે । બૈરિહિં મારૂ વજ્ર કી કીલે ॥

ૐ હ્રીં હ્રીં હ્રીં હનુમાન કપીસા । ૐ હુઁ હુઁ હુઁ હનુ અરિ ઉર સીસા ॥
જય અંજનિ કુમાર બલવંતા । શંકર સુવન વીર હનુમંતા ॥

બદન કરાલ કાલ કુલ ધાલક । રામ સહાય સદા પ્રતિપાલક ॥
ભૂત પ્રેત પિશાચ નિશાચર । અગ્નિ બૈતાલ કાલ મારી મર ॥

ઈન્હેં મારૂ તોહિ શપથ રામ કી । રાખુ નાથ મરજાદ નામ કી ॥
સત્ય હોહુ હરિ શપથ પાય કે । રામદૂત ધરૂ મારૂ ધાઈ કૈ ॥

જય જય જય હનુમંત અગાધા । દુઃખ પાવત જન કેહિ અપરાધા ॥
પૂજા જપ તપ નેમ અચારા । નહિં જાનત કછુ દાસ તુમ્હારા ॥

વન ઉપવન મગ,ગિરી ગૃહ માઁહી । તુમ્હારે બલ હૌં ડરપત નાહીં ॥
જનકસુતા હરિ દાસ કહાવૌ । તાકી સપથ વિલંબઅ લાવૌ ॥

જય જય જય ધુનિ હોત અકાસા ॥ સુમિરત હોત દુસહ દુઃખ નાસા ॥
ચરણ પકરિ કર જોરિ મનાવૌં । યહિ ઓસર અબ કેહિ ગોહરાવૌં ॥

ઉઠુ ઉઠુ ચલુ તોહિ રામ દુહાઈ । પાઁય પરૌં કર જોરિ મનાઈ ॥
ૐ ચં ચં ચં ચપલ ચલંતા । ૐ હનુ હનુ હનુ હનુ હનુ હનુમંતા ॥

ૐ હં હં હાઁક દેત કપિ ચંચલ । ૐ સં સં સમહિ પરાને ખલ દલ ॥
અપને જનકો તુરત ઉબારો । સુમિરત હોય આનંદ હમારો ॥

યહ બજરંગ બાણ જેહિ મારૈ । તાહિ કહૌ ફિરિ કૌન ઉબારૈ ॥
પાઠ કરે બજરંગ બાણ કી । હનુમંત રક્ષા કરૈ પ્રાણ કી ॥

યહ બજરંગ બાણ જો જાપૈ । તાસોં ભૂત પ્રેત સબ કાઁપે ॥
ધૂપ દેય જો જપૈં હમેશા । તાકે તન નહીં રહૈ કલેશા ॥

દોહા

ઉર પ્રતીતિ દ્રઢ, સરન હવૈ, પાઠ કરૈ ધરિ ધ્યાન.
બાધા સબ હર, કરૈ સબ કામ સફલ હનુમાન.

અથવા

પ્રેમ પ્રતિતહિ કપિ ભજૈ, સદા ધરૈ ઉર ધ્યાન.
તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ઘ કરૈં હનુમાન.
First published: April 7, 2020, 6:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading