Home /News /dharm-bhakti /Guru Margi 2022: આ રાશિ વાળાઓએ આગામી ચાર મહિના રહેવું સાવધાન

Guru Margi 2022: આ રાશિ વાળાઓએ આગામી ચાર મહિના રહેવું સાવધાન

ગુરુ માર્ગી 2022

Guru Margi 2022: ગુરુ ગ્રહના પોતાના ચાલમાં પરિવર્તન કરવાથી ઘણી રાશિઓના જીવનમાં મુશ્કેલી આવી શકે છે. જાણો ગુરુના ચાલ બદલવાથી કઈ રાશિઓ પર ખરાબ અસર પડશે

    વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુદેવ બૃહસ્પતિની ચાલનું વિશેષ મહત્વ છે. ગુરુ ગ્રહ દર 13 મહિનામાં ચાર મહિના માટે વક્રી અવસ્થા એટલે ઉંધી ચાલ ચાલે છે. 24 નવેમ્બર 2022ના રોજ ગુરુ ગ્રહ માર્ગી ચાલ ચાલવાનો છે. આ સમયે ગુરુ મીન રાશિમાં વક્રી અવસ્થામાં વિરાજમાન છે. ગુરુના માર્ગી થવાથી કેટલીક રાશિઓ પર પ્રભાવ પડશે અને કેટલીક રાશિઓ વાળા પર અશુભ પ્રભાવ પડશે. જાણો ગુરુના માર્ગી થવાથી કઈ રાશિઓ પર થશે અસર.

    મેષ- મેષ રાશિના જાતકોને ગુરુ માર્ગી દરમિયાન વિશેષ સાવધાની રાખવી પડશે. આ દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આર્થિક બજેટ બનાવીને રાખો.

    મિથુન- મિથુન રાશિ વાળાને માર્ગી ગુરુ દરમિયાન આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર પણ સમસ્યા આવી શકે છે.

    આ પણ વાંચો: Shani Transit 2023: શનિનું રાશિ પરિવર્તન, જાણી લો કોની ખુલશે કિસ્મત અને કોણે રહેવું પડશે સાવધાન

    સિંહ- ગુરુ ગ્રહના વક્રીથી માર્ગી થવાથી સિંહ રાશિ વાળાએ દુઃખનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારા સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે.

    તુલા- ગુરુ ગ્રહના માર્ગી થવાથી તુલા રાશિ વાળાને ધન સબંધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન પૈસાના મામલે વિશેષ સાવધાની રાખવી જોઈએ.

    આ પણ વાંચો: Mars In Taurus: 47 વર્ષે બની રહ્યો આ અશુભ યોગ, 4 રાશિઓ વાળાએ સતર્ક રહેવાની જરૂરત



    ધન- ધન રાશિના લોકોને ગુરુ માર્ગીના કારણે જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધન રાશિના લોકોને વેપાર અને નોકરીમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન સમજી-વિચારીને પૈસા ખર્ચો.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Guru Gochar, Rashi Parivartan 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन