કરો આ નાનકડો ઉપાય, જીવનમાં ક્યારેય નહીં થાય ધનની ઊણપ

News18 Gujarati
Updated: February 4, 2020, 1:57 PM IST
કરો આ નાનકડો ઉપાય, જીવનમાં ક્યારેય નહીં થાય ધનની ઊણપ
આઇટીસીના એક નિવેદનમાં સનરાઇઝની પાસે 70 વર્ષોથી વધુની વારસો છે. તે મસાલાની શ્રેણીમાં ઝડપથી વૃદ્ઘિ કરતી બ્રાંડ છે. સનરાઇઝ પૂર્વ ભારતની બજારમાં અગ્રણી પણ છે. કંપનીએ કહ્યું કે તેની બ્રાંડને ક્ષેત્રીય સ્વાદ અને પરંપરાના આધાર પર પોતાના ઉત્પાદકોના પોર્ટફોલિયો માટે તૈયાર કરશે. આ જ કારણે તેને અનેક વર્ષો સુધી પ્રતિબદ્ધ ગ્રાહક બનાવ્યા છે.

વૈવાહિક જીવનના સુખ માટે પણ આ ગ્રહને જવાબદાર માનવામાં આવે છે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્ક : જ્યોતિષશાસ્ત્ર સામાન્ય માણસને સમજવું અધરું છે. કોઇને પણ આનું જ્ઞાન મેળવવા માટે ઘણું વાંચન કરવાની જરૂર છે. પરંતુ એવું પણ ઘણું છે જેનાથી આપણે તેને સરળતાથી સમજી શકીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ધનનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુના સારા પ્રભાવથી વ્યક્તિને ધન, ધર્મ, જ્ઞાન અને સન્માનની પ્રાપ્તિ થાય છે. વૈવાહિક જીવનના સુખ માટે પણ આ ગ્રહને જવાબદાર માનવામાં આવે છે. જેથી ગુરુની કૃપાદ્રષ્ટિ દરેક જાતક માટે જરૂરી છે. પરંતુ દરેક સમયે ગુરુનો પ્રભાવ તમારા પર શુભ હોય તેવું જરૂરી નથી. તો અહીં એવા થોડા કામ દર્શાવવામાં આવે છે કે જે કરવાથી ગુરૂની કૃપા તમારા પર હંમેશા રહે. આ સાથે આ તમામ કામ ગુરૂવારે કરવાથી ઉત્તમ ફળ મળે છે. તો જોઈએ ઉપાયો.

આ પણ વાંચો : નાનકડી એલચીનાં આ સરળ ઉપાય તમને બનાવશે માલામાલ


  • જો ગુરૂ ગ્રહ નબળો હશે તો તમારી ઉન્નતિ અટકી જશે અને તેના પ્રભાવને દૂર કરવા માટે ગુરૂવારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઇએ.

  • અગિયારસનાં દિવસે કેળાનાં ઝાડની પૂજા કરવી. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો.

  • ગુરુવારે હળદર અથવા કેસરનું તિલક કરવું.
  • ગુરુવારે ઘીનો દીવો કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને કેળા, ગોળ-દાળીયા, ચણાનો લોટ અને ખાંડનો પ્રસાદ ધરાવવો. પૂજા કરી પ્રસાદ લોકોમાં વહેંવો.

  • ગુરુવારે પીળા રંગના કપડા પહેરવા.

  • નવા કામની શરૂઆત ગુરુવારે કરવી. ખાસ કરીને એ કામ કે જેનાથી ધનલાભ થવાનો હોય તે કામની શરૂઆત ગુરુવારે કરવી.

  • આ સાથે ધર્મ-કર્મ અને ખાસ કરીને સોનાની ખરીદી આ દિવસે કરવી.

First published: February 4, 2020, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading