Home /News /dharm-bhakti /જાપાનના PM શિંજો અને મોદીનું વારાણસીમાં ઉમળકાભેર કરાયું સ્વાગત

જાપાનના PM શિંજો અને મોદીનું વારાણસીમાં ઉમળકાભેર કરાયું સ્વાગત

ત્રણ દિવસના ભારત પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાન શિંજો આબે અત્યાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વારાણસી આવી પહોંચ્યા છે. જ્યાં બંને દિગ્ગજ નેતાઓનું ઢોલ નગારા તથા પારંપારિક નૃત્ય વચ્ચે ઉમળકાભેર સ્વાગત કરાયું છે.

  • News18
  • Last Updated :
વારાણસી # ત્રણ દિવસના ભારત પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાન શિંજો આબે અત્યાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વારાણસી આવી પહોંચ્યા છે. જ્યાં બંને દિગ્ગજ નેતાઓનું ઢોલ નગારા તથા પારંપારિક નૃત્ય વચ્ચે ઉમળકાભેર સ્વાગત કરાયું છે.

શુક્રવારે ભારત આવી પહોંચેલા જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે નવી દિલ્હી ખાતે બુલેટ ટ્રેન, ન્યુક્લિયર ડિલ, સુરક્ષા સહિત મુદ્દે કરાર કર્યા હતા અને સંયુક્ત રીતે સંબોધન કર્યું હતું.

હાલમાં બંને નેતાઓ વારાણસી ખાતે આવી પહોંચ્યા છે. જ્યાં ઉમળકાભેર સ્વાગત કરાયું છે. લોકોમાં બંને નેતાઓને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સાંજે થનાર ગંગા આરતીમાં બંને નેતાઓ હાજરી આપશે.
First published:

Tags: જાપાન, નરેન્દ્ર મોદી, ભારત, વડાપ્રધાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन