Home /News /dharm-bhakti /બનારસના ઘાટ પર ભારતીય રંગમાં રંગાયા PM શિંજો, મોદી સાથે ઉતારી ગંગા મૈયાની આરતી

બનારસના ઘાટ પર ભારતીય રંગમાં રંગાયા PM શિંજો, મોદી સાથે ઉતારી ગંગા મૈયાની આરતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિંજો આબેએ પ્રાચીન મંદિરોના શહેર વારાણસીમાં દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લીધો હતો. આ પહેલા મોદી અને આબેએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગા મૈયાની આરતી ઉતારી હતી. બાદમાં બંનેએ ગંગાની આરતીના દર્શન કર્યા હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
વારાણસી # વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિંજો આબેએ પ્રાચીન મંદિરોના શહેર વારાણસીમાં દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લીધો હતો. આ પહેલા મોદી અને આબેએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગા મૈયાની આરતી ઉતારી હતી. બાદમાં બંનેએ ગંગાની આરતીના દર્શન કર્યા હતા.

વારાણસી આવેલા જાપાની વડાપ્રધાન શિંજો ભારતીય રંગમાં રંગાયા હતા. એમણે પણ મોદીની જેમ હાફ જેકેટ પેહર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિંજોને પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઇ હતી.
First published:

Tags: જાપાન, નરેન્દ્ર મોદી, ભારત, વારાણસી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन