Home /News /dharm-bhakti /આવતીકાલે ગણેશ ચતુર્થી: જાણો - શુભ મુહૂર્ત, અને બાપ્પાને ખુશ કરવા વાંચો આ આરતી

આવતીકાલે ગણેશ ચતુર્થી: જાણો - શુભ મુહૂર્ત, અને બાપ્પાને ખુશ કરવા વાંચો આ આરતી

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી ભારતમાં પૂરા ધૂમધામથી મનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે.

    ગણેશ ચતુર્થી 2020: ગણેશ ચતુર્થીનું પર્વ 22 ઓગસ્ટ એટલે કે શનિવારે છે. ગણેશ ચતુર્થી ભારતમાં પૂરા ધૂમધામથી મનાવવામાં આવે છે. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશમાં ગણેશ ચતુર્થી વિશેષ રૂપે મનાવવામાં આવે છે.

    ગણેશ ચતુર્થીના રોજ લોકો પોતાના ઘરમાં ગણેશ ભગવાનીન પ્રતિમા બેસાડે છે, અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. ગણેશ ચતુર્થી સુધી રતજગા, ગણેશ ભગવાનના ભજન,અખંડ દીવો અને પૂજા પાઠ ચાલે છે. અનંત ચતુર્થીના દિવસે ગણેશ ભગવાનને વિદાય આપવામાં આવે છે. આ સાથે એવી પ્રાર્થના પણ કરવામાં આવે છે કે, હે ગણપતિ બાપ્પા આગામી વર્ષે જલદી આવજો. કેટલાક લોકો ગણેશ ચતુર્થીના પર્વને 2 દિવસ, પાંચ દિવસ તો કોઈ 10 દિવસ સુધી મનાવે છે.

    ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત
    ગણેશ ચતુર્થી 22 ઓગસ્ટ 2020ને શનિવારે છે
    ગણેશ ચતુર્થી સાંજે 7:57 સુધી છે.
    હસ્ત નક્ષત્ર પણ સાંજે 7:10 કલાકે છે
    હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર, ચોઘડીયા મુહૂર્ત ખુબ શુભ પ્રભાવ પેદા કરનારા છે.

    (1) ભગવાન ગણેશની આરતી

    જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
    માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||

    એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
    મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||

    અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
    બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||

    પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |
    લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||

    દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |
    કામના કો પૂરી કરો જગ બલિહારી ||

    (2) ગણેશજી આરતી

    સિંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખ કો,

    દોંડીલ લાલ બિરાજે સુત ગૌરીહર કો હાથ લીયે ગુડ લડ્ડુ સાંઈ સુખવર કો,
    મહિમા કહે ના જાયે લાગત હું પદ કો…

    જય દેવ જય દેવ… જય દેવ જય દેવ…

    જય દેવ જય દેવ જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,
    ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ…
    જય દેવ જય દેવ

    ભાવભગત સે કોઈ શરણાગત આવે,
    ધન - સંપતિ સબહી ભરપુર પાવે,

    ઐસે તુમ મહારાજ મોકો અતી ભાવે,
    ગોસાવી નંદન નિશદીન ગુન ગાવે… જય દેવ જય દેવ…
    જય દેવ જય દેવ… જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,

    ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ…

    જય દેવ જય દેવ

    ઘાલીન લુટાંગન વાંદીન ચરન ડોલ્યાન્ની
    પાહીન રુપ તુજ્હે પ્રેમે આંલગીન આનંદેન પુજીન ભાવેં ઉવાલીન મ્હાને નમઃ

    ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
    ત્વમેવ વિધ્યા દ્રવીન્મ ત્વમેવ ત્વમેવ સર્વં મમં દેવ દેવં

    કાયેન વાચ મનદેન્દ્રીયૈર્વા બુધ્ધ્યાત્માન વા પ્રકૃતિસ્વભાવા
    કરોમી યાદ્યત શકલમ પરસ્મી નારાયણાયેતી સમર્પયામી
    અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરી
    શ્રીધરં માધવમ ગોપીકા વલ્લભમ જાનકીનાયકં રામચન્દ્રં ભજે
    હરે રામ હરે રામ, રામ રામ હરે હરે… હરે ક્રીષ્ના હરે ક્રીષ્ના, ક્રીષ્ના ક્રીષ્ના હરે હરે…
    Published by:kiran mehta
    First published:

    Tags: Eco ganesha, Ganesh Chaturthi, Ganesh Chaturthi 2020, Ganesha

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन