આ પાંચમાંથી એક રાશિ તમારા લાઇફ પાર્ટનરની તો નથી ને? હોય તો થોડું સંભાળજો

News18 Gujarati
Updated: March 17, 2020, 3:55 PM IST
આ પાંચમાંથી એક રાશિ તમારા લાઇફ પાર્ટનરની તો નથી ને? હોય તો થોડું સંભાળજો
પ્રતિકાત્મક તસવીર

આજે આપણે જોઇશું કેવી કઇ કઇ રાશિ છે જેના જાતકો ખચકાયા વગર જુઠ્ઠું બોલી શકતા હોય છે.

  • Share this:
અમદાવાદ : આપણે સૌને એવો પાર્ટનર ગમે જે ક્યારેય આપણાથી જુઠ્ઠું ન બોલે. જે કહે તેવું જ કરે. અત્યારનાં જમાનામાં આવા સાથી મળવા ઘણાં અઘરાં હોય છે. જો આપણે રાશિ પ્રમાણે વાત કરીએ તો કેટલીક રાશિના લોકો જુઠ્ઠુ બોલીને બીજાનું દિલ જીતી લેતા હોય છે. તમને ખબર પણ ન પડે તેવી રીતે તેઓ ખોટું બોલવાની આવડત ધરાવતા હોય છે. તો આજે આપણે જોઇશું કેવી કઇ કઇ રાશિ છે જેના જાતકો ખચકાયા વગર જુઠ્ઠું બોલી શકતા હોય છે.

વૃષભ: આ રાશિનાં જાતકો નાના-મોટા જુઠ્ઠું બોલતા અચકાતા નથી કારણ કે તેમનો સ્વભાવ ખુબજ જીદ્દી હોય છે અને તેઓ દરેક ચીજ પોતાની જરૂરિયાત પ્રમાણે જોઈતી હોય છે પોતાની મરજી પ્રમાણેની વસ્તુઓ મેળવવા માટે તેઓ સહજતાથી જુઠ્ઠું બોલી લેતા હોય છે.

મિથુન: આ રાશિના જાતકોને હમેશાં આકર્ષણમાં રહેવું પસંદ હોય છે. દરેક જગ્યાએ તેમની જ વાત થાય તે તેમને ગમે છે તેથી જ તે એવું કંઇ બોલી નાખે છે જે ખોટુ હોય. તેઓ આ જુઠ્ઠાનો સહારો લઇને બધાની વચ્ચે પોતાની વાત મુકવા કે પછી ફેમસ થવા કરતાં હોય છે. વાત-વાત પર ખોટું બોલવાની તેમની આદત હોય છે. તેમના વિચાર સ્થિર હોતા નથી, સાથે તેમની પસંદ નાપસંદ પણ બદલાતી રહેતી હોય છે.

કન્યા: આ રાશિના જાતકોને આમ તો જુઠ્ઠું બોલવું પસંદ હોતુ નથી પણ જો કે ક્યારેક એવું લાગે કે સત્ય બોલવાથી વાત બગડી શકે છે ત્યારે તે ખુબ વિચારીને જુઠ્ઠનો સહારો લેતા હોય છે, પરંતુ તેમનો ઈરાદો એકદમ સાચો હોય છે.

વૃશ્વિક: ખોટું બોલવું વૃશ્વિક રાશિ માટે ખુબ સરળ હોય છે. ઘણી વખત તેમણે સમજવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તે એકની વાત ચાર કરવામાં માહેર હોય છે. સામાન્ય વાતની અંદર કંઇક મીર્ચ મસાલેદાર ઉમેરીને બોલવાની તેમની આદત હોય છે. તેઓ ખુબજ સહજથી જુઠ્ઠું બોલે છે કે તેના પર શંકા કરવી બિલકુલ અશક્ય હોય છે.

મીન: મીન રાશિવાળા જાતકો ખુબજ જુઠ્ઠું બોલે છે. જોકે આ રાશિનાં જાતકો ખુબ જ સંવેદનશીલ હોય છે. તેથી તે ભલે જુઠ્ઠું બોલવામાં નંબર વન હોય પણ તે કોઇને દુ:ખી જોઇ શકતા 
First published: March 17, 2020, 3:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading