Home /News /dharm-bhakti /

આ 5 રાશિનાં લોકો હોય છે સૌથી વધુ આળસુ

આ 5 રાશિનાં લોકો હોય છે સૌથી વધુ આળસુ

વળી આ રિસર્ચમાં તે વાત પણ બહાર આવી કે પુરુષો દિવસમાં ઓછામાં ઓછું ત્રણવાર ખોટું બોલે છે. જેની સામે મહિલાઓ ઓછા પ્રમાણમાં ખોટું બોલે છે.

આપણે આસપાસ નજર કરીએ તો કોઇક માણસ એકદમ તાજગી અને સ્ફ્રુર્તિથી કામ કરતું હશે. જ્યારે બીજો માણસ એકદમ આળસથી બેઠો હશે.

    ન્યૂઝ18 ગુજરાતી :  આપણે આસપાસ નજર કરીએ તો કોઇક માણસ એકદમ તાજગી અને સ્ફ્રુર્તિથી કામ કરતો હશે. જ્યારે બીજો માણસ એકદમ આળસથી બેઠો હશે. તો કામ કરવાની અને આળસ કરવાની વાત આપણી આદત પર તો હોય છે પરંતુ તે માણસની રાશિ પર પણ આધાર રાખે છે. તો આજે આપણે જોઇએ કે કઇ રાશિનાં જાતકો એકદમ આળસુ હોય છે.

    કર્ક રાશિ

    આ રાશિનાં જાતકોનો આળસમાં પહેલો નંબર આવે છે. આ લોકો નાના-નાના કામમાં વધારે આળસ કરે છે. તેમને બેસીને જ કામ કરવું વધારે ગમે છે. આ રાશિના લોકોને એક જ જગ્યાએ બેસીને કામ કરવાનું ગમે છે. જેથી તે લોકો તેમના સમયને આરામથી પસાર કરી શકે.

    આ પણ વાંચો : પત્ની સાથે ખુબ ઝઘડે છે આ અક્ષરનાં જાતકો, વાત પહોંચી જાય છે છૂટાછેડા સુધી

    કન્યા રાશિ

    કન્યા રાશિના જાતકો પોતાનું કામ બીજા પાસેથી કરાવવામાં પાવરધા હોય છે. જ્યારે બીજાનું કામ કરવાની વાત આવે તો તેઓ ઘણાં આળસુ થઇ જાય છે. આળસુ હોવાના કારણે આ લોકોને કોઇપણ કમ કરવા માટે વધારે સમય લાગે છે.

    વૃષભ રાશિ

    આ રાશિનાં જાતકોને પોતાનું કામ કરી લે છે. જેમાં પોતાનો સ્વાર્થ હોય તે કામ કરી લે છે. બીજાની ચિંતા કરવી પણ તેમને ગમતી નથી.

    આ પણ વાંચો : આ ત્રણ રાશિની મહિલાઓ પુરૂષોને કરે છે સૌથી વધુ આકર્ષિત

    વૃશ્વિક રાશિ

    આ લોકો કામમાં આળસ દર્શાવે છે. પરંતુ જ્યારે કોઇ કામ કરવાનું વિચારી લે છે તો તે પુરૂં કરીને જ રહે છે.

    મીન રાશિ

    આ રાશિના લોકો નિર્દોષ સ્વભાવનાં હોય છે. આ લોકોને એકલા રહેવું ગમે છે અને પોતાના કામથી કામ રાખવું ગમે છે. જેથી તેમને લોકો આળસુ માને છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Astrology, Zodiac sign

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन