આંખથી લઈ પગ ફફડવાનો શું હોય છે મતલબ, જાણો - શુભ-અશુભ અસર

News18 Gujarati
Updated: February 6, 2019, 5:16 PM IST
આંખથી લઈ પગ ફફડવાનો શું હોય છે મતલબ, જાણો - શુભ-અશુભ અસર
કેટલાક અંગ ફફડવાને શુભ માનવામાં આવે છે તો કેટલાક અંગ ફફડવાને અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ અલગ-અલગ અંગોના ફફડવાનો શું મતલબ થાય છે.

કેટલાક અંગ ફફડવાને શુભ માનવામાં આવે છે તો કેટલાક અંગ ફફડવાને અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ અલગ-અલગ અંગોના ફફડવાનો શું મતલબ થાય છે.

  • Share this:
જે રીતે હસ્તરેખા જ્યોતિષ શાસ્ત્રમાં હાથની રેખાનો અભ્યાસ કરી વ્યક્તિનું ભવિષ્ય જાણવામાં આવે છે. તેમ જ શરીરના અંગ ફફડવાને લઈ પણ અલગ-અલગ મતલબ હોય છે. કેટલાક અંગ ફફડવાને શુભ માનવામાં આવે છે તો કેટલાક અંગ ફફડવાને અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ અલગ-અલગ અંગોના ફફડવાનો શું મતલબ થાય છે.

સમુદ્રીક શાસ્તર અનુસાર, આંખો ફફડે તેને શુભ માનવામાં આવે છે. જો કોઈની જમણી આંખ ફફડે તો અગામી સમયમાં કઈંક શુભ સમાચાર મળવાનો સંકેત હોય છે, જ્યારે ડાભી આંખ ફફડવાથી આર્થિક લાભ મળે છે.

- જો કોઈનું માથુ ફફડે તો વ્યક્તિને જમીન સાથે જોડાયેલા લાભ મળે છે, અને માન-સન્માનમાં વધારો થાય છે.

- ડાભો હાથ ફફડવા પર ધન લાભ થાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.

- જો કોઈ વ્યક્તિનો ખભો ફફડે તો વ્યક્તિને ભોગ વિલાસ સાથે જોડાયેલા સુખની પ્રાપ્તી થાય છે.

- હોઠ ફફડવાનો મતલબ છે કે તમને કોઈ પ્રિય વસ્તુ મળવાની છે.
Loading...

- જાંગ (સાથોળ) ફફડવા પર શત્રુઓ તરફથી કષ્ટ મળવાનો ભય રહે છે.

- જો પગનું તાળવું ફફડે તો વ્યક્તિને આર્થિક લાભ થાય છે.

- ગળુ ફફડવાનો મતલબ અગામી દિવસોમાં એશ્વર્ય એટલે કે ધન સંપત્તિ મળવાની છે
First published: February 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...