Home /News /dharm-bhakti /Swapna shastra: આ સપનાઓ કોઈ સાથે શેર ન કરવા જોઈએ, નહીંતર દૂર નહિ થાય મુશ્કેલી

Swapna shastra: આ સપનાઓ કોઈ સાથે શેર ન કરવા જોઈએ, નહીંતર દૂર નહિ થાય મુશ્કેલી

આ સપનાઓ કોઈને સાથે શેર ન કરવા

Dream Interpretation: દરેક મનુષ્ય પોતાના જીવનમાં સારા અને ખરાબ સપના જોઈ છે. સપનામાં મનુષ્ય જીવનમાં આવનારા ઉતાર ચઢાવ જોય છે. જો સમય રહેતા સપનાને સમજી સાવધાન થઇ જાઓ તો ઘણા હદ સુધી જીવનની પરેશાની દૂર થઇ શકે છે.

    સપના શાસ્ત્ર અનુસાર મનુષ્ય જે પણ સપના જુએ છે, તે આવનારા સમયમાં સાચા કરે છે. ક્યારે સપનાની વિપરીત અસર પણ પડે છે. જેવા કે કેટલાક સારા અને ખરાબ સંકેત આપે છે અને કેટલાક ભયાનક સપના આપણા જીવમાં નવી ઉમંગ લઇને આવે છે. ત્યારે કેટલાક સપના સારા હોય છે એ સારું ફળ પણ આપે છે અને કેટલાક ભયાનક સપનાના ખરાબ પરિણામ પણ ખરાબ હોય છે. આજે આપણે એ સપના વિષે વાત કરશુ જેને કોઈ સાથે શેર ન કરવું જોઈએ. આઓ જાણીએ એ કયા સપના છે જેને કોઈ સાથે શેર ન લરવું જોઈએ.

    મૃત્યુના સપના

    સપના શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિ સપનામાં મૃત્યુ જુએ છે, તો આવા સપનાને કોઈની સાથે શેર ન કરવું જોઈએ. આ સપના સૂચવે છે કે તમારા દુ:ખ દૂર થવાના છે અને તમે કષ્ટોમાંથી મુક્તિ મેળવવાના છો.

    આ પણ વાંચો: Nonveg in Dreams: શું સપનામાં નોનવેજ દેખાય છે? નોકરી – ધંધા સાથે જોડાયેલા છે આ સંકેત

    ચાંદીનો કળશ

    સપના શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં ચાંદીનો કળશ જુએ છે તો આ સપના શુભ માનવામાં આવે છે. આ સપના સૂચવે છે કે તમે બધી પરેશાનીઓમાંથી છૂટકારો મેળવવાના છો.

    ચાંદીથી ભરેલો કળશ

    જો કોઈ વ્યક્તિના સપનામાં ચાંદીથી ભરેલો કળશ જોવા મળે તો આ સપનું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સપનાનો અર્થ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે.

    આ પણ વાંચો: Dreams Meaning: શું તમને ભૂતપ્રેત અને આત્માઓના આવે છે સપના ? જાણો શું થાય છે તેનો અર્થ?

    લાલ ફૂલનો બગીચો

    સપના શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના સપનામાં લાલ ફૂલનો બગીચો જોવા મળે છે તો આ સપનાનો અર્થ છે કે તેના ઘરમાં મોટા સમાચાર આવવાના છે.



    પોતાની અને બીજાની મૃત્યુ

    સપના શાસ્ત્રમાં મૃત્યુને લઇ વર્ણન મળે છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાની અથવ બીજાની મૃત્યુ જોય છે તો આ સપનું શુભ હોય છે, અને જો આ વિષયમાં કોઈ સાથે ચર્ચા કરવામાં આવે તો તમારી ખુશીને નજર લાગી જાય છે, માટે તમે આ સપનાને કોઈ સાથે શેર ન કરો.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Dream astrology, Dream interpretation

    विज्ञापन
    विज्ञापन