Home /News /dharm-bhakti /Dream Indication: જો સપનામાં દેખાય આ રંગનું ફૂલ, તો સમજી જાઓ થવાની છે ધનવર્ષા
Dream Indication: જો સપનામાં દેખાય આ રંગનું ફૂલ, તો સમજી જાઓ થવાની છે ધનવર્ષા
સપનામાં ફૂલ દેખાવવા
Dream Indication: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આપણને સપનામાં જે દૃશ્ય અથવા વસ્તુ દેખાય છે એને ઘણી વખત સમજી સકતા નથી કે અંતે આપણને કઈ વસ્તુ દેખાય છે. જો સપનામાં તમને આવી વસ્તુ દેખાય તો ધનનો ફાયદો થવાનો છે એવા સંકેત આપે છે...