સપનામાં જો તમને આ એક વસ્તુ દેખાશે તો થઇ જશો માલામાલ

News18 Gujarati
Updated: January 27, 2020, 1:35 PM IST
સપનામાં જો તમને આ એક વસ્તુ દેખાશે તો થઇ જશો માલામાલ
કેટલાક લોકો તેવા પણ હોય છે જેમણે જેવું સપનું જોયું હોય તેવું જ તેમના જીવનમાં બને પણ છે.

માનવામાં આવે છે કે, આવું સ્વપ્ન વ્યક્તિને કોઇ મોટા ધન લાભનું સંકેત આપે છે. માત્ર આટલું જ નહીં મનુષ્યને અચાનક ધન લાભ થાય છે.

  • Share this:
ધર્મભક્તિ ડેસ્ક : માણસને તેના જીવનમાં બનનારી ઘટનાઓનાં સંકેત પહેલા જ મળી જાય છે. કેટલાક લોકો તેવા પણ હોય છે જેમણે જેવું સપનું જોયું હોય તેવું જ તેમના જીવનમાં બને છે. તેવું પણ માનવામાં આવે છે કે, સપનામાં જે વસ્તુ દેખાય તેનો કોઇ એક અર્થ હોય છે. એટલે જ સપનામાં રુપિયા દેખાવવા એક શુભ સંકેત માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે આવું સપનુ સ્પષ્ટ રીતે ધન લાભનાં સંકેત આપે છે. એવું માનવામાં આવે છે કે, આવું સ્વપ્ન વ્યક્તિને કોઇ મોટા ધન લાભનું સંકેત આપે છે. માત્ર આટલું જ નહીં મનુષ્યને અચાનક ધન લાભ થાય છે.

કિસ્મત ચમકી જશે

જ્યોતિષનું પણ એવું માનવું છે કે આવું સ્વુપ્ન જોવું વ્યક્તિને કોઇ મોટા ધન લાભનો સંકેત હોય છે. જેથી સ્વપ્નમાં તમે એવું જોવો છો કે તો તેનો અર્થ છે કે તમને પૈસા મળવાના છે. સાથે જ તમને ક્યાંકથી ખૂબ વધારે પ્રમાણમાં પૈસા મળશે. આ સ્થિતિમાં સમજી લો કે તમારી કિસ્મત ચમકવાની છે. આ સપનું તમને એ વાતનો સંકેત આપે છે કે તમને મહેનત વગર બહુ પૈસા મળવાના છે.

આ પણ વાંચો : કુંડળીમાં બેઠી છે શનિની સાડાસાતી, તો ભૂલથી પણ ન કરો આ છ કામ

સપનામાં સિક્કા દેખાય તો?

આથી અલગ જો તમને સપનામાં સિક્કા દેખાય તો તે દરિદ્રતાનાં સંકેત છે. તે ઉપરાંત સપનામાં કાગળની નોટ જોવી સાક્ષાત લક્ષ્મી આવવાની સૂચના આપે છે. જે એક શુભ સંકેત માનવામાં આવે છે. સપના જ્યોતિષ અનુસાર સપનામાં સૂર્યોદય, સૂર્યોદય પહેલાનો સમય અથવા અડધી રાત્રી દેખાય તો તેને પણ શુભ માનવામાં આવે છે.
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर