Home /News /dharm-bhakti /

સવારે ઉઠ્યા બાદ ભૂલીને પણ ન જોવી જોઇએ આ વસ્તુઓને

સવારે ઉઠ્યા બાદ ભૂલીને પણ ન જોવી જોઇએ આ વસ્તુઓને

    જ્યોતિશ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જો તમારા દિવસની શરૂઆત સારી રીતે થાય તો તે પૂરો દિવસ સારો રહે છે. પરંતુ કંઈક ખોટું દેખાય, તો સંપૂર્ણ દિવસ ખરાબ પસાર થાય છે. જાણીએ કે તે કઇ વસ્તુઓ છે કે જેને સવારના સમયે જોવાથી તમારે ભારે નુકસાન સહન કરવું પડે છે.

    1. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સવારે ઉઠીને ક્યારેય પણ  અરીસો ન જોવો જોઈએ. જો તમે આમ કર્યું હોય તો પૂરો દિવસ તમારી સાથે નકારાત્મક વસ્તુઓ થશે. જે તમને દુઃખી કરશે.

    2. તમારા દિવસની શરૂઆત તમારા ઇષ્ટદેવના દર્શન કરીને કરો. આનાથી તમને સાચો પ્રભાવ પડશે. સાથે સાથે તમારો દિવસ સારો રહેશે.

    3. દિવસમાં ઉઠીને તેમને શંખ અથવા મંદિરની ઘંટડીઓનો અવાજ સાંભળાય તો તે તમારી અંદરની સક્રિય શક્તિનું સંચાર કરે છે.

    4. પ્રયત્ન કરો કે દરરોજ-સવારે એવી તસવીર જુઓ કે તમારા પર સકારાત્મક અસર કરે. જેમ કે નારિયેળ, શંખ, મોર, હંસ અથવા ફૂલો વગેરે.

    5. મોર્નિંગ સમયે નાસ્તો કરતા પહેલાં કોઈ પ્રાણી અથવા કોઈ ગામનું નામ લેવું નહીં. તેનાથી દિવસ સારો પસાર નહીં થાય.

    6. પથારીમાંથી ઉઠ્યા બાદ સૌથી પહેલા હાથને જોવા જોઇએ. એવુ માની શકાય છે આ કામ અનેક લોકોનો નિયમિત ભાગ હોય છે. આપણે સૌથી પહેલા હાથ જોઇને સવારનો મંત્ર બોલવો જોઇએ.

    આ લેખમાં આપેલ માહિતી પર અમે આ દાવો નથી કરતા કે આ સંપૂર્ણ સત્ય અને બરાબર છે અને તેમનો અમલ કરવાથી આવશ્યક પરિણામો મળે છે. આનો અમલ કરતા પહેલા સંબંધિત ક્ષેત્રની સલાહ જરૂર લેવી જોઇએ.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Dharm Bhakti, Morning, Things

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन