ઇચ્છો છો તમારો દિવસ સારો જાય? તો સવારે ઉઠીને ભૂલથી પણ ન જોશો આ વસ્તુઓ

News18 Gujarati
Updated: December 2, 2019, 2:47 PM IST
ઇચ્છો છો તમારો દિવસ સારો જાય? તો સવારે ઉઠીને ભૂલથી પણ ન જોશો આ વસ્તુઓ
કહેવાય છે ને જેની સવાર બગડી એનો આખો દિવસ બગડ્યો એમ કહેવાય છે. ચાલો ત્યારે જાણીએ કે તે કઇ વસ્તુઓ છે કે જેને સવારના સમયે જોવાથી તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.

કહેવાય છે ને જેની સવાર બગડી એનો આખો દિવસ બગડ્યો એમ કહેવાય છે. ચાલો ત્યારે જાણીએ કે તે કઇ વસ્તુઓ છે કે જેને સવારના સમયે જોવાથી તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: જ્યોતિશ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જો તમારા દિવસની શરૂઆત સારી રીતે થાય તો તે પૂરો દિવસ સારો રહે છે. પરંતુ જેની સવાર બગડી એનો આખો દિવસ બગડ્યો. ચાલો ત્યારે જાણીએ કે તે કઇ વસ્તુઓ છે કે જેને સવારના સમયે જોવાથી તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.

-વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે કે, સવારે ઉઠીને ક્યારેય પણ અરીસો ન જોવો જોઈએ. જો તમે આમ કર્યું હોય તો પૂરો દિવસ તમારી સાથે નકારાત્મક વસ્તુઓ થશે. જે તમને દુઃખી કરશે.
-મોર્નિંગ સમયે નાસ્તો કરતા પહેલાં કોઈ પ્રાણી અથવા કોઈ ગામનું નામ લેવું નહીં. તેનાથી દિવસ સારો પસાર નહીં થાય

-તમારા દિવસની શરૂઆત તમારા ઇષ્ટદેવના દર્શન કરીને કરો. આનાથી તમને સાચો પ્રભાવ પડશે. સાથે સાથે તમારો દિવસ સારો રહેશે.
-દિવસમાં ઉઠીને તેમને શંખ અથવા મંદિરની ઘંટડીઓનો અવાજ સાંભળાય તો તે તમારી અંદરની સક્રિય શક્તિનું સંચાર કરે છે.
-પ્રયત્ન કરો કે દરરોજ-સવારે એવી તસવીર જુઓ કે તમારા પર સકારાત્મક અસર કરે. જેમ કે નારિયેળ, શંખ, મોર, હંસ અથવા ફૂલો વગેરે.-મોર્નિંગ સમયે નાસ્તો કરતા પહેલાં કોઈ પ્રાણી અથવા કોઈ ગામનું નામ લેવું નહીં. તેનાથી દિવસ સારો પસાર નહીં થાય.
-થારીમાંથી ઉઠ્યા બાદ સૌથી પહેલા હાથને જોવા જોઇએ. એવુ માની શકાય છે આ કામ અનેક લોકોનો નિયમિત ભાગ હોય છે. આપણે સૌથી પહેલા હાથ જોઇને સવારનો મંત્ર બોલવો જોઇએ.

આ લેખમાં આપેલ માહિતી પર અમે આ દાવો નથી કરતા કે આ સંપૂર્ણ સત્ય અને બરાબર છે અને તેમનો અમલ કરવાથી આવશ્યક પરિણામો મળે છે. આનો અમલ કરતા પહેલા સંબંધિત ક્ષેત્રની સલાહ જરૂર લેવી જોઇએ.
First published: December 2, 2019, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading